40 વર્ષની થઇ કરીના કપૂર, જુઓ Birthday Party ના Inside Photos

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

નવી દિલ્હી: બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ના ફેન્સ માટે આજનો દિવસ એકદમ ખાસ છે. કરીના કપૂર પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર કરીનાને વિશ કરવા માટે તેમન ઘરે જ એક લેટ નાઇટ બર્થડે બૈશ રાખવામાં આવી. જેમાં કરીનાના માતા-પિતા રણઘીર કપૂર અને બબીતા, બહેન કરિશ્મા કપૂર અને તેમની પુત્રી સમાયરા કપૂર અને કાકા કૃણાલ કપૂર સાથે બાળકો જહાન ક્પૂર અને શાયરા કપૂર સાથે બૈશ પર પહોંચતા ક્લિક કરવામાં આવ્યા હતા. આ  બૈશની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આવો તમને બતાવીએ આ લેટનાઇટ બર્થડે બૈશની કેટલીક તસવીરો... 

આ રીતે આપ્યો કેક સાથે પોઝ

1/11
image

ફેમિલી ફોતો તો બને છે

2/11
image

મળીને કરી મસ્તી

3/11
image

મા બબીતા

4/11
image

બહેન કરિશ્મા કપૂર

5/11
image

કરિશ્માએ પુત્રી સાથે લીધી સેલ્ફી

6/11
image

કાકા કૃણાલ કપૂર પણ પહોંચ્યા

7/11
image

પાપા રણધીર કપૂરે આ રીતે મારી એન્ટ્રી

8/11
image

કરીનાએ ઉજવ્યો જન્મદિવસ

9/11
image

આટલી સુંદર કેક

10/11
image

બેબોની અદા

11/11
image