કરીના કપૂર

GOOD NEWS: કરીના-સૈફ અલીએ આપી ખુશખબરી, સારા અલી ફરી બનશે 'દીદી'

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન ફરીથી મમ્મી-પપ્પા બનવા છે. બંનેના મેનેજર તરફથી કરીના અને સૈફ અલી ખાનનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરીના કપૂર પ્રેગનેંટ છે. 

Aug 12, 2020, 08:11 PM IST

આમિર ખાનની 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને મોટી જાહેરાત, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ  'લાલ સિંહ ચડ્ઢા' આ વર્ષે રિલીઝ થશે નહીં. ફિલ્મની રિલીઝને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 

 

Aug 10, 2020, 02:40 PM IST

બોલીવુડમાં Kareena Kapoor Khan ના 20 વર્ષ પુરા, શેર કર્યો પોતાનો પ્રથમ શોટ

જેપી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી (Refugee)' થી બોલીવુડમાં પગ મુકનાર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ મંગળવારે બોલીવુડમાંથી 20 વર્ષ પુરા કરી લીધા છે.

Jun 30, 2020, 05:12 PM IST

ભાઈના રિસેપ્શનમાં કરિશ્મા અને કરીનાનો ધાંસુ DANCE, Video થયો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને કરિશ્મા કપૂરે (Karisma Kapoor) પોતાના ભાઈ અરમાન જૈન (Armaan Jain)ના લગ્ન પછીની રિસેપ્શન પાર્ટીમાં જબરદસ્ત ધમાલ કરી હતી.

Feb 5, 2020, 03:12 PM IST

સાવકી માતા કરીના સાથે સારા અલી ખાને કરી ખુબ મસ્તી, VIDEOES જોઈને ખુશ થશો

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલ જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરમાં ચાલુ છે. પરંતુ હવે આ ફિલ્મમાં પ્રમોશન માટે સારા અલી ખાને જે જગ્યા પસંદ કરી તેની તસવીરો જોઈને બધા ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે સારા અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે સાવકી માતા અને સુપરસ્ટાર કરીના કપૂર ખાનના રેડિયો શોમાં જઈ પહોંચી. ત્યારબાદથી હવે બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 

Feb 2, 2020, 09:53 AM IST

Bachchan Pandey: અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ, જાણો તારીખ

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી ફિલ્મ બચ્ચન પાંડેને (Bachchan Pandey) લઇને ફેન્સ ઘણા આતુર છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. શરૂઆતથી જ આ ફિલ્મ ચર્ચામાં છે.

Jan 27, 2020, 02:42 PM IST

કપૂર ખાનદાનના વડવાઓના સપના રગદોળીને RK STUDIOની જગ્યાએ શું બનશે તેની થઈ જાહેરાત

આરકે સ્ટુડિયો (RK STUDIO) ને આઝાદીના લગભગ એક વર્ષ બાદ જ 1948માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સ્ટુડિયો મુંબઈના ચેમ્બૂરમાં સ્થિત છે. આ સ્ટુડિયોએ વિતેલા જમાનામાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપી છે. આ સ્ટુડિયો સાથે બોલિવુડનો નાતો કંઈક ખાસ છે. કેમ કે, તેણે બોલિવુડને અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. હવે આ સ્ટુડિયોને તોડીને અહીં લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિયલ્ટી કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (Godrej Properties Ltd) એક ઐતિહાસિક આરકે સ્ટુડિયોની જમીન ગત વર્ષે ખરીદી હતી. કંપની આ જગ્યા પર હવે લક્ઝુરિયસ રેસિડેન્શિયલ બનાવવા જઈ રહી છે. 

Jan 25, 2020, 11:28 AM IST

Good Newwz એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે પણ થઈ છપ્પરફાડ કમાણી

સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળતો જોવા મળી રહ્યો છે. 27 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અક્ષયકુમાર ઉપરાંત કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ, અને કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની બીજા દિવસની કમાણી પણ હવે સામે આવી ગઈ છે. જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે. 

Dec 29, 2019, 01:37 PM IST

Good News મૂવીનું નવું ગીત Maana Dil થયું રિલીઝ, સુપર ઇમોશનલ છે શબ્દો 

અક્ષયકુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) બહુ જલ્દી રિલીઝ થવાની છે. 

Dec 10, 2019, 10:27 AM IST

VIDEO: રિલીઝ થયું 'ગુડ ન્યૂઝ'નું Trailer! અક્ષય-કરીનાની જોડીએ જીત્યું દિલ

મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં બેબી બંપ વચ્ચે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને જોયા બાદ લોકોને આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇવાઇ રહી હતી. થોડા દિવસો અગાઉ દમદાર પોસ્ટર્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી તો બીજી તરફ ધમાકેદાર ટ્રેલર લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 

Nov 18, 2019, 04:03 PM IST

Video : અટકચાળા કરતો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ફોટોગ્રાફર્સને જોઈ કરી એવી હરકત કે...

કરીના કપૂર (KAREENA KAPOOR) ની જેમ હવે તેમનો ટાબરિયો દીકરો તૈમૂર અલી ખાનને પણ ખબર પડી ગઈ છે કે, ફોટોગ્રાફર્સની સામે કેવી રીતે પોઝ આપવાનો છે. તો બીજી તરફ, ફોટોગ્રાફર્સ પણ તેની દરેક હરકત કેમેરામાં કેદ કરી લે છે. હાલ તૈમૂર (Taimur Ali Khan) નો એક ફની વીડિયો (Funny Video) સામે આવ્યો છે, જેમાં તે ફોટોગ્રાફર્સને ખીજવતો હોય તેવો દેખાઈ રહ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થયો છે, તેમજ લોકોને મજા પણ કરાવી રહ્યો છે.

Nov 18, 2019, 09:31 AM IST

પુત્રી સારાને સેફ અલી ખાનની સલાહ, 'એક્ટિંગ પર ફોકસ કરો, સ્ટાર બનવા પર નહીં'

સેફ અલી ખાને હાલમાં જણાવ્યું હતું કે તે પોતાની પુત્રી સારાને હંમેશા એક સલાહ આપે છે... અને તે સલાહ છે એક્ટિંગ પર ફોકસ કરવાની. 

Oct 16, 2019, 07:37 PM IST

VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલી ગઈ

બોલિવુડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હંમેશા વિચાર્યા-સમજ્યા વગર બોલવાને લઈને સમચારમાં છવાયેલી રહે છે. આ બાબતને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય છે. પંરતુ હવે ફરી એકવાર સ્ટેજ પર બેસીને આલિયા ભટ્ટની જીભ લપસી હતી. હાલમાં જ આલિયા ભટ્ટ, કરીના કપૂર (Kareena Kapoor) સાથે જિયો મામી મૂવી મેલા વિધ સ્ટાર્સ 2019માં પહોંચ્યા હતા. જ્યાં આલિયા ભટ્ટ કરણ જૌહર (Karan Johar) ના એક સવાલ પર જવાબ આપી રહી હતી, અને માઈક પર તે એક અશ્લીલ શબ્દ બોલી હતી. આ બોલતા જ સાંભળનારા હેરાન થઈ ગયા હતા. હવે આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જુઓ આ વીડિયો... 

Oct 16, 2019, 01:28 PM IST

ઇન્ટરનેટ પર વાઇરલ થઈ નીતા અંબાણીની આ બેગ, કિંમત જાણીને ઉડી જશે હોશ !

આ હીરા જડિત બેગની કિંમત તમે સપનામાં પણ ન વિચારી શકો એટલી વધારે છે

Jun 28, 2019, 03:33 PM IST

તળાવમાં કમળના ફૂલો વચ્ચે શું કરી રહી છે કરીના કપૂર, વાયરલ થઇ રહ્યો છે ફોટો

બોલીવુડની મશહૂર અભિનેત્રી કરીના કપૂર હાલમાં 'અંગ્રેજી મીડિયમ'ની શૂટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે ઇરફાન ખાન જોવા મળશે. સાથે જ પહેલીવાર કરીના કપૂર નાના પડદા પર પણ ટૂંક સમયમાં જોવા મળશે. એટલા માટે તે પોતાના ટીવી શોના શૂટિંગમાં પણ ખૂબ વ્યસ્ત છે. તમને જણાવી દઇએ કે કરીના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટા ઇંસ્ટા પર શેર કરે છે. આ દરમિયાન કરીના દ્વારા સોમવારે શેર કરવામાં આવેલો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Jun 25, 2019, 01:03 PM IST

આ તરફ પાકિસ્તાન વિરૂદ્ધ જીતી ટીમ ઇન્ડીયા, બીજી તરફ વાયરલ થવા લાગ્યો તૈમૂરનો ફોટો

ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની મેચ હંમેશા એક માહોલ બનાવી લે છે. બધાને આ બંને ટીમની ભિડંતની આતુરતા જરૂર હોય છે. પછી ભલે તે વૃદ્ધ હોય કે યુવાન. ગઇકાલની મેચમાં ભારતની શાનદાર જીત બાદ આખા ભારતમાં જશ્ન મનાવી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાનના ક્યૂટ બેબી તૈમૂર અલી ખાન પણ પોતાના વારયલ ફોટામાં ખૂબ ખુશ જોવા મળી રહી છે. તૈમૂરના વાયરલ ફોટામાં તેમણે ટીમ ઇન્ડીયાની જર્સી પહરેલી છે અને તે કેમેરામાં સેલ્યૂટ કરતાં જોવા મળી રહ્યા છે. 

Jun 17, 2019, 02:34 PM IST

ઓળખી આ હિરોઇનને? શરીરને વાળી શકે છે રબરની જેમ

હિરોઇનની યોગ પ્રેકટિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે કેટલા અઘરા યોગ પ્રેક્ટિસ કરે છે તેના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

Jun 14, 2019, 01:55 PM IST

તૈમુર પર મમ્મી કરીનાનો ગજબનો કંટ્રોલ, ક્યારેય પુરી નથી કરતી 'આ' ઇચ્છા 

દરેક માતાને તેના બાળકોની ચિંતા સતાવતી હોય છે પણ કરીનાને તો તૈમુરની વધારે પડતી ચિંતા સતાવે છે. તેણે તૈમુર માટે કેટલાક આકરા નિયમો બનાવ્યા છે. 

May 24, 2019, 12:02 PM IST

કરીના કપૂરે આપ્યું મોટું નિવેદન, કહ્યું તૈમુર તો...અને રણવીર સિંહ તો...

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની સુંદરતાની સાથેસાથે હાજરજવાબીના કારણે પણ જાણીતી છે. હાલમાં યોજાયેલા ફેશન અવોર્ડ શોમાં કરીનાએ મોસ્ટ સ્ટાઇલિશ અવોર્ડ જ્યુરી ચોઇસ (Female) જીત્યો હતો. આ ફંક્શનમાં કરીનાએ મોસ્ટ સ્ટાલિશ અવોર્ડ (Man) જીતનાર રણવીર સિંહ વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે મારો દીકરો તૈમુર તો રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છે. 

Mar 31, 2019, 03:24 PM IST

ઇરફાન સાથે જમાવશે જોડી કરીના, હિંમત બતાવશે પહેલીવાર ખાસ રોલ કરવાની

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન સાથે કામ કરવાની છે. રિપોર્ટ્સ મુજબ હવે આ એક્ટ્રેસ પોલીસનું પાત્ર ભજવતી જોવા મળશે. એક ચર્ચા પ્રમાણે આ ફિલ્મમાં કરીના લીડ રોલ ભજવતી જોવા મળશે તો એમ પણ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં તેનો માત્ર કેમિયો રોલ જોવા મળશે.

Mar 31, 2019, 12:27 PM IST