kareena kapoor khan

GOOD NEWS: કરીના-સૈફ અલીએ આપી ખુશખબરી, સારા અલી ફરી બનશે 'દીદી'

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન ફરીથી મમ્મી-પપ્પા બનવા છે. બંનેના મેનેજર તરફથી કરીના અને સૈફ અલી ખાનનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કરીના કપૂર પ્રેગનેંટ છે. 

Aug 12, 2020, 08:11 PM IST

બોલીવુડમાં Kareena Kapoor Khan ના 20 વર્ષ પુરા, શેર કર્યો પોતાનો પ્રથમ શોટ

જેપી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી (Refugee)' થી બોલીવુડમાં પગ મુકનાર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ મંગળવારે બોલીવુડમાંથી 20 વર્ષ પુરા કરી લીધા છે.

Jun 30, 2020, 05:12 PM IST

‘હિન્દી મીડિયમ’ કરતા પણ ચાર ચાસણી ચઢે તેવુ છે ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મનું trailer

બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમયની માંદગી બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની કમબેક ફિલ્મ છે ‘અંગ્રેજી મીડિયમ (Angrezi Medium)’. લાંબા સમય સુધી કેન્સરની સારવાર કરાવ્યા બાદ હવે ફરીથી તેમના અદાકારીનો જાદુ સ્ક્રીન પર વિખેરાવાનો છે. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર આજે જ રિલીઝ થયું છે. 

Feb 13, 2020, 05:07 PM IST

ભાઈના રિસેપ્શનમાં કરિશ્મા અને કરીનાનો ધાંસુ DANCE, Video થયો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને કરિશ્મા કપૂરે (Karisma Kapoor) પોતાના ભાઈ અરમાન જૈન (Armaan Jain)ના લગ્ન પછીની રિસેપ્શન પાર્ટીમાં જબરદસ્ત ધમાલ કરી હતી.

Feb 5, 2020, 03:12 PM IST

Good Newwzએ કરી તિજોરી છલકાઈ જાય એટલી કમાણી, ત્રણ દિવસમાં અડધા અબજને ટપી ગયો આંકડો

 ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયાર અડવાણી (Kiara Advani) મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની આ ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

Dec 30, 2019, 01:52 PM IST

Good Newwz Review : કેવી છે અક્ષય અને કરીનાને ચમકાવતી લેટેસ્ટ ફિલ્મ? જાણવા કરો ક્લિક...

આ ફિલ્મમાં અક્ષયે બહુ સંતુલિત રીતે કોમેડી કરી છે અને તે ફિલ્મમાં એકદમ નેચરલ એક્ટિંગ કરતો જોવા મળે છે. ફિલ્મમાં કરીના કપૂરે લગ્નના સાત વર્ષ પછી પણ માતા ન બની શકવાના દુખને પડદા પર રજૂ કર્યું છે

Dec 26, 2019, 11:56 AM IST

Merry Christmas Pics: 'મેરી ક્રિસમસ' ખુશીના રંગમાં રંગાયું બોલીવુડ, જુઓ લેટેસ્ટ ફોટો

Merry Christmas Day 2019: મેરી ક્રિસમસ ઉજવણીમાં બોલીવુડ જાણે લાલ રંગથી રંગાયું છે. કરીના કપૂર, જ્હાન્વી કપૂર, મૌની રોયથી લઇને આલિયા ભટ્ટ સહિત બોલીવુડ સ્ટાર ક્રિસમસની ખુશીમાં સહભાગી બન્યા છે. કયા સ્ટારે કેવી રીતે મનાવી ક્રિસમસ જુઓ તસ્વીરો...

Dec 25, 2019, 03:19 PM IST

WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ 

કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું બીજું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું જે લોકોને બહુ પસંદ પડ્યું હતું.

Dec 19, 2019, 04:23 PM IST

Good News મૂવીનું નવું ગીત Maana Dil થયું રિલીઝ, સુપર ઇમોશનલ છે શબ્દો 

અક્ષયકુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) બહુ જલ્દી રિલીઝ થવાની છે. 

Dec 10, 2019, 10:27 AM IST

Video : કાતિલ અદા અને સુપરગ્લેમરથી ભરેલું ગીત Chandigarh Mein થયું રિલીઝ

અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર (Kareena Kapoor Khan), દિલજીત દોસાંઝ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી(Kiara Advani) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newws) નું નવુ ધમાકેદાર પાર્ટી સોન્ગ રિલીઝ થઈ ગયું છે. પાર્ટી સોન્ગ ચંદીગઢ મેં (Chandigarh Mein) જબરદસ્ત હીટ છે. આ જબરદસ્ત સોંગની સાંભળતા જ તમે તેના દિવાના થઈ જશો એ ગેરન્ટી. કેમ કે, તેનું મ્યૂઝિક, રૈપ અને કોરિયોગ્રાફી બધુ જ જબરદસ્ત છે.

Nov 28, 2019, 02:18 PM IST

કરીના કપૂર ખાને જ્યારે સૈફ સાથે લગ્ન કરવા માટે બે વાર પાડી દીધી ના!

કરીના કપૂર ખાન (kareena Kapoor Khan)અને સૈફ અલી ખાન (Saif ali Khan)ના લગ્નને સાત વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. આ બંનેનું પ્રેમપ્રકરણ 2008માં ટશન (Tashan)ના સેટ પર શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષની કોર્ટશીપ પછી તેમણે લગ્ન કર્યા હતા. સૈફ અને કરીના 2008માં તૈમુરના માતા-પિતા બન્યા હતા. તેમના રોમેન્ટિક સમયગાળાને યાદ કરીએ તો જ્યારે બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે સૈફે તો તેના હાથ પર કરીનાના નામનું ટેટુ પણ કરાવ્યું હતું.

Nov 27, 2019, 11:39 AM IST

VIDEO: રિલીઝ થયું 'ગુડ ન્યૂઝ'નું Trailer! અક્ષય-કરીનાની જોડીએ જીત્યું દિલ

મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' નું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં બેબી બંપ વચ્ચે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને જોયા બાદ લોકોને આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'ના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઇવાઇ રહી હતી. થોડા દિવસો અગાઉ દમદાર પોસ્ટર્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી તો બીજી તરફ ધમાકેદાર ટ્રેલર લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 

Nov 18, 2019, 04:03 PM IST

Taimur મામલે પિતા Saif Ali Khanનો મોટો નિર્ણય, મમ્મી કરીનાનું પણ કંઈ નહીં ચાલે

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન (Saif Ali Khan)એ પોતાના દીકરા તૈમુર અલી ખાન (Taimur Ali Khan) વિશે એક મોટું નિવેદન આપ્યું છે

Nov 6, 2019, 09:46 AM IST

VIDEO : કરીનાને સવાલ કરાયો કે કપૂર પસંદ છે કે ખાન? બેબોએ ફટકાર્યો માસ્ટરસ્ટ્રોક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાના બોલ્ડ વિચારો માટે જાણીતી છે અને હંમેશા સ્પષ્ટ જવાબ આપે છે

Nov 5, 2019, 03:38 PM IST

T20 વિશ્વકપની ટ્રોફીનું અનાવરણ કરશે કરીના કપૂર

ભારતીય અભિનેત્રી કરીના કપૂર ખાન મેલબોર્નમાં પુરૂષ અને મહિલા ટી20 વિશ્વકપની ટ્રોફીનું અનાવરણ કરશે. 

Oct 31, 2019, 04:34 PM IST

VIDEO: આલિયા ભટ્ટે ફરીથી જાહેરમાં કર્યું અક્કલનું પ્રદર્શન, ન બોલવાનું બોલી ગઈ

બોલિવુડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હંમેશા વિચાર્યા-સમજ્યા વગર બોલવાને લઈને સમચારમાં છવાયેલી રહે છે. આ બાબતને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય છે. પંરતુ હવે ફરી એકવાર સ્ટેજ પર બેસીને આલિયા ભટ્ટની જીભ લપસી હતી. હાલમાં જ આલિયા ભટ્ટ, કરીના કપૂર (Kareena Kapoor) સાથે જિયો મામી મૂવી મેલા વિધ સ્ટાર્સ 2019માં પહોંચ્યા હતા. જ્યાં આલિયા ભટ્ટ કરણ જૌહર (Karan Johar) ના એક સવાલ પર જવાબ આપી રહી હતી, અને માઈક પર તે એક અશ્લીલ શબ્દ બોલી હતી. આ બોલતા જ સાંભળનારા હેરાન થઈ ગયા હતા. હવે આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જુઓ આ વીડિયો... 

Oct 16, 2019, 01:28 PM IST

કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ? આવી ચર્ચા ચાલી છે કારણ કે...

કરીના કપૂર ખાને 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. આજે તૈમુરની ગણતરી સૌથી લોકપ્રિય સ્ટારકિડમાં થાય છે. 

May 16, 2019, 04:14 PM IST

સારા અલી ખાને શેર કર્યો તૈમૂર અને ઇબ્રાહિમનો PHOTO, ભાઈઓને કહ્યાં 'ડબલ ટ્રબલ'

અભિનેત્રી સારા અલી ખાને પોતાના ભાઈ તૈમૂર અલી ખાન અને ઇબ્રાહિમનો એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તેણે બંન્નેને 'ઈસ્ટર બનીજ' કહીને સંબોધિત કર્યાં છે. 

Apr 22, 2019, 08:19 PM IST

હવે ફોટોગ્રાફર તૈમુરને ક્લિક કરતા પહેલાં સો વાર વિચારશે, સૈફે લીધું મોટું પગલું?

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે.

Apr 14, 2019, 04:28 PM IST