Hotness Overloaded: આ 5 તસવીરોમાં હસીનાએ કરી તમામ હદો પાર, સોશિયલ મીડિયા પર મચાવી તબાહી

Hotness Overloaded: જ્યારે પણ વાત ઓટીટી બોલ્ડ એક્ટ્રેસની આવે છે તો કવિતા રાધેશ્યામને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. કવિતા રાધેશ્યામ કવિતા ભાભીના નામથી પણ જાણીતી છે. આ વેબ સિરીઝમાં કવિતાએ એકથી એક હોટ અને બોલ્ડ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા છે. ખાસ વાત છે કે ન માત્ર વેબ સિરીઝમાં કવિતા પોતાની બોલ્ડ અદાઓથી લોકોને દીવાના બનાવે છે પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તેની તસવીરો ધમામ મચાવે છે. જુઓ કવિતા રાધેશ્યામની તે પાંચ તસવીરો જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. 

1/5
image

સૌથી પહેલા જુઓ કવિતા રાધેશ્યામની બેડરૂમની આ તસવીરને. તેમાં અભિનેત્રી ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી બેડ પર કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. 

 

 

2/5
image

કવિતા રાધેશ્યામ સાડીમાં પણ બોલ્ડ પોઝ આપી ચુકી છે. જુઓ કવિતા ભાભીના આ ફોટોને. 

 

 

3/5
image

કવિતાએ આ ફોટોશૂટમાં શર્ટના બટન ખોલીને પોઝ આપ્યો હતો. 

 

 

4/5
image

આ તસવીરમાં કવિતા નાઇટી પહેરી જિમમાં પોઝ આપતી જોવા મળી હતી. 

 

 

5/5
image

આ તસવીરમાં અભિનેત્રી બ્લાઉઝ વગર બાલકનીમાં ઉભેલી જોવા મળી હતી.