અમેરિકન પ્રેસિડન્ટ જેટલી જ ચર્ચામાં છે તેમની ખૂબસુરત દીકરી ઇવાન્કા, વિગતો જાણવા કરો ક્લિક
ઇવાન્કા ટ્રમ્પ ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ સિનિયર સલાહકાર જ નથી, પણ સાથે સાથે તે બિઝનેસ વુમન પણ છે. તે એક સાથે કેટલીય ભૂમિકા નિભાવે છે. ઇવાન્કાની માતા ઇવાના અને પિતા ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 1991માં ડાઇવોર્સ થઇ ગયા હતા.જ્યારે માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે ઇવાન્કા માત્ર 11 વર્ષની હતી. તે જૂનિયર ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ બાદ ત્રીજા નંબરનું સંતાન છે.
ઇવાન્કા ટ્રમ્પ ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ સિનિયર સલાહકાર જ નથી, પણ સાથે સાથે તે બિઝનેસ વુમન પણ છે. તે એક સાથે કેટલીય ભૂમિકા નિભાવે છે.
તેણે 15 વર્ષની ઉંમર સુધી મેનહટ્ટનની ચેપીન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.
પંદર વર્ષ પછી ઇવાન્કાને લિંગફોર્ડની ચોએટ રોઝમેરી હોલ સ્કૂલમાં ટ્રાન્સફર કરી દેવાઇ હતી.
ઇવાન્કાની માતા ઇવાના અને પિતા ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 1991માં ડાઇવોર્સ થઇ ગયા હતા.જ્યારે માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે ઇવાન્કા માત્ર 11 વર્ષની હતી. તે જૂનિયર ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ બાદ ત્રીજા નંબરનું સંતાન છે.
ઇવાન્કા ટ્રમ્પનો જન્મ ન્યૂયોર્કના મેનહટ્ટન 30 ઓક્ટોબર, 1981ના રોજ થયો હતો.
ઇવાન્કાએ ગ્રેજ્યુએશન પણ ચોએટ ખાતેથી જ કર્યું હતુ. તે ઇકોનોમિકમાંથી બેચરલ ડિગ્રી પ્રાપ્ત કરી છે. અંગ્રેજીની સાથે સાથે તે ફ્રેન્ચ ભાષા પણ જાણે છે.
વર્ષ 2005માં પોતાના મિત્ર વર્તુળ મારફત ઇવાન્કા રિયલ એસ્ટેટ ડેવલપર જેર્ડ કુશનરને મળી હતી. ત્યારબાદથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
25, ઓક્ટોબર, 2009ના રોજ યહુદી પરંપરા પ્રમાણે ઇવાન્કા અને જેર્ડે લગ્ન કરી લીધા હતા.
જેર્ડ કુશનર અને ઇવાન્કાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.
ખાસ વાત તો એ છે કે ઇવાન્કા ટ્રમ્પની કંપનીમાં ચેરમેન, વાઇસ ચેરમેન, લાયઝેનિંગ ડાયરેક્ટર અને માર્કેટિંગ મેનેજરથી લઇને ગ્રાફિક ડિઝાઇનર અને પીઆર સેમ્પલ કો ઓર્ડિનેટર સુધીના તમામ ૧૩ મહત્ત્વના પદો પર મહિલાઓ છે. તે હેઝ ફંડની ૧૦૦ મહિલાઓની યાદીમાં પણ છે, જે મહિલાઓના આર્થિક રીતે મજબૂત કરવા માટે કામ કરે છે.
Trending Photos