ભારત

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને નુકસાન, જાણો કોણ છે એશિયાની સૌથી મોટી તાકાત

Most Powerful Countries in World 2020: વર્ષ 2020ના વિશ્વની સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે. પરંતુ આ વર્ષે ભારતે બે સ્થાનનું નુકસાન ભોગવવું પડ્યું છે. પાછલા વર્ષે એટલે કે 2019ના આ લિસ્ટમાં ભારત વિશ્વની પ્રમુખ શક્તિઓમાં સામેલ હતું. આ વખતે કોરોના વાયરસના પ્રકોપને કારણે ભારત આ લિસ્ટમાંથી બહાર થઈ ગયું  છે. 

Oct 19, 2020, 10:42 PM IST

Malabar Drill: ચીન પર નજર, ભારતે માલાબાર ડ્રિલમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયાને બોલાવ્યું

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સૈન્ય ટકરાવ વચ્ચે ભારતે સોમવારે ઔપચારિક રૂપથી અમેરિકા અને જાપાનની સાથે ત્રિપક્ષાય માલાબાર નૌસૈનિક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યું છે. 

Oct 19, 2020, 07:32 PM IST

શશિ થરૂરના 'PAK પ્રેમ' પર ઘમાસાણ, તેમના ભાઈએ જ કર્યો આકરો વિરોધ, આપ્યું મોટું નિવેદન 

લાહોર થિંક ફેસ્ટ (Lahore Think Fest)માં કોંગ્રેસના નેતા શશિ થરૂર(Shashi Tharoor)એ પાકિસ્તાન (Pakistan) ના જે ભરપેટ વખાણ કર્યા તે હવે તેમના માટે મુસીબત બની ગયા છે. તેમના આ નિવેદનનો તેમના જ ભાઈ ડૉ. જય થરૂરે આકરો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કો શશિ થરૂરે પાકિસ્તાનના પત્રકારને પૂછવું જોઈતું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઓ, શીખો પર અત્યાચાર કેમ થાય છે? તેમને હિન્દુઓ, શીખોની ઘટતી સંખ્યા અંગે પૂછવું જોઈતું હતું. પરંતુ આ રીતે ભારત વિશે ખોટું નહતું  બોલવું જોઈતું. 

Oct 19, 2020, 09:40 AM IST

દેશમાં કોરોનાના વિરૂદ્ધ જંગમાં દોઢ મહિના બાદ આવ્યા સારા સમાચાર

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus in India)નું સંક્રમણ સતત વધતું જાય છે, જોકે રાહતના સમાચાર એ છે કે કેટલાક અઠવાડિયામાં નવા કેસ આવવાનીગતિમાં ઘટાડો આવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 8 લાખથી નીચે આવી ગઇ છે.

Oct 17, 2020, 01:52 PM IST

બંધ થશે ચીનની ફેક ન્યૂઝ ફેક્ટરી, ભારતની વધુ એક 'ડિજિટલ' સ્ટ્રાઇક

સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ (news aggregators) અને ન્યૂઝ એજન્સીઝ (news agencies)ને ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણ (FDI) ના નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે.

Oct 17, 2020, 10:21 AM IST

ભારતમાં તાઇવાનના સમર્થનને લઇને ચીન સ્તબ્ધ, સિક્કિમને લઇને આપી ધમકી

ચીન લાંબા સમયથી તાઇવાન (Taiwan)પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને તાઇવનનું સમર્થન કરનાર બીજા દેશોને પણ ધમકાવે છે. આ દરમિયાન ભારતમાં તાઇવાન (India-Taiwan Relation) ને લઇને વધતા સમર્થન જોઇ ચીન સ્તબ્ધ થઇ ગયું છે.

Oct 17, 2020, 08:10 AM IST

ચીનને ભારતનો વળતો જવાબ, કહ્યું- આંતરિક મુદ્દા પર દખલ કરવાનો અધિકાર નથી

ભારતે ગુરૂવારે લદ્દાખ પર ચીને આપેલા નિવેદન મુદ્દે પલટવાર કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના આંતરિક મામલામાં ચીનને દખલ દેવાનો કોઈ અધિકાર નથી.
 

Oct 15, 2020, 06:28 PM IST

Microsoft નો લેટેસ્ટ Surface Pro X લોન્ચ, જાણો 2-ઇન-1 લેપટોપની કિંમત

Microsoft એ આખરે ભારતમાં સર્ફેસ પ્રો X (Surface Pro X) લેપટોપ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ નવા વિંડોઝ બેસ્ડ-2 ઇન-1 લેપટોપની ખાસિયત છે તેમાં 15 કલાકની બેટરી લાઇફ, 13 ઇંચ સ્ક્રીન, Microsoft SQ2 પ્રોસેસર જો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Oct 15, 2020, 12:32 PM IST

આ દેશોમાં છે સોનાનો ભંડાર, 10 દેશોના બેંકમાં પડ્યું છે અઢળક સોનું

દરેક દેશ પોતાની પાસે સોનાનો ભંડાર એટલા માટે રિઝર્વ રાખે છે કે, ગોલ્ડ રિઝર્વ તે દેશના કેન્દ્રીય બેંક પાસે હોય છે. કેન્દ્રીય બેંક આ ગોલ્ડ રિઝર્વને કોઈ પણ સંકટના સમયમાં દેશની ફાઈનાન્શિયલ સુરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે

Oct 14, 2020, 09:41 AM IST
Watch 13 October Morning Important News Of The State PT14M39S

એક ક્લિકમાં જુઓ સવારના મોટા સમાચાર

Watch 13 October Morning Important News Of The State

Oct 13, 2020, 11:05 AM IST
China Look At The Underwater Activities In Pangong Lake PT4M15S

પેંગોંગ લેકમાં અંડર વોટર ગતિવિધિઓ પર ચીનની નજર

China Look At The Underwater Activities In Pangong Lake

Oct 13, 2020, 11:05 AM IST

સરહદ પર વિવાદ ચીન અને પાકનું સંયુક્ત ષડયંત્ર, ભારત પડકારનો મજબૂતીથી કરશે સામનોઃ રાજનાથ સિંહ

રક્ષામંત્રીએ તે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આ પડકારનો મજબૂતીથી સામનો જ નહીં કર પરંતુ મોટો ફેરફાર પણ લાગશે.

Oct 12, 2020, 10:34 PM IST

દુનિયામાં કોઈપણ જગ્યાએ 1 કલાકમાં હથિયારોની ડિલિવરી કરશે અમેરિકા, બનાવશે નવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

ચીન સાથે વધતા ખતરાનો સામનો કરવા માટે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને વધારવાની જાહેરાત કરી છે. હાલમાં યૂએસ નેવી માટે બેટલ ફોર્સ 2045ની જાહેરાત કર્યા બાદ હવે અમેરિકાએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. 

Oct 12, 2020, 09:39 PM IST

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આજે 7મી વખત થશે કમાન્ડર લેવલની બેઠક

નવા સમયમાં ભારતે ચીનની આંખમાં આંખ નાખીને સારી રીતે સમજાવી દીધું છે કે વિસ્તારવાદ સાથે જોડાયેલ કોઈ ષડયંત્ર હવે સફળ થશે નહીં.
 

Oct 11, 2020, 11:32 PM IST

પોસ્ટર્સથી દાઝેલા ચીને ભારતને ધમકી આપી, આ 'મિત્ર' દેશે ડ્રેગનને આપ્યો જડબાતોડ જવાબ

દિલ્હીમાં ચીનના દૂતાવાસ પાસે રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપના નેતાએ તાઈવાનના સમર્થનમાં જે પોસ્ટર્સ લગાવ્યા તેનાથી ચીનને મરચા લાગી ગયા અને તેણે ભારતને ધમકી આપી કે આગ સાથે રમત ન કરો. જેનો જવાબ ટચૂકડા તાઈવાને આપ્યો અને કહ્યું કે નરકમાં જાઓ, અમને પરવા નથી, ભારત અમારો મિત્ર છે અને સદા રહેશે!

Oct 11, 2020, 07:38 AM IST

ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, આ છે કારણ

પાકિસ્તાનમાં ટિકટોક પર પીરસવામાં આવનાર સામગ્રીને લઇને ફરિયાદો મળી છે ત્યારબાદ ઇમરાન સરકારે ચીની એપને મુલ્કમાં બેન કરી દેવામાં આવી છે. 

Oct 9, 2020, 08:50 PM IST

સૌથી ખરાબ દૌરમાં ભારતની ઇકોનોમી, લાંબા લોકડાઉને તોડી કમર: વર્લ્ડબેંક

કોરોના મહામારીને રોકવા માટે ગત 25 માર્ચથી લાંબા સમય સુધી દેશમાં સખત લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે દેશની ઇકોનોમીમાં મોટો ઘટાડાની આશંકા છે.

Oct 8, 2020, 11:00 PM IST

સેમસંગ લોન્ચ કરી રહી છે ગેલેક્સી A21Sનું નવું વેરિએન્ટ, જાણો કેટલી મળી રહી છે છૂટ

સેમસંગ (Samsung) એ ગુરૂવારે ગેલેક્સી એ21 સ્માર્ટફોન (Galaxy A21S smartphone)ના નવા વેરિએન્ટની લોન્ચની જાહેરાત કરી. સેમસંગ કહ્યું કે તેને ફોનની 6GB- 128GB વેરિએન્ટ માટે ભારતમાં 17,499 રૂપિયાની કિંમત નક્કી કરી છે.

Oct 8, 2020, 09:36 PM IST
Watch 06 October Morning Important News Of The State PT17M12S

એક ક્લિકમાં જુઓ સવારના સમાચાર

Watch 06 October Morning Important News Of The State

Oct 6, 2020, 11:40 AM IST