trump

PM Modi કોને કરતા હતા પોતાના મનની વાત! દુનિયાના દેશોના રાષ્ટ્ર પ્રમુખો કેમ મોદીને માને છે Best Friend?

પ્રધાનમંત્રી મોદી જે દેશની મુલાકાતે જાય ત્યાં એટલી આત્મીયતા કેળવી લે છે કે તે દેશના નેતા મોદીના ખાસ મિત્ર બની જાય છે, આ યાદીમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓ સામેલ છે કે જેઓ મોદીને ખાસ મિત્ર ગણાવે છે. ફ્રેન્ડશિપ ડે નિમિતે જાણીએ મોદી અને તેમના વૈશ્વિક મિત્રો કોણ કોણ છે, અને તેમની સાથે તેઓ કેવા સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં અનેક દેશોને વેક્સિન આપી મૈત્રી નિભાવી હતી. મોદી અને તેમની મિત્રતાની ભારે ચર્ચા થાય છે. જાણો કેમ મિત્રો બનાવવામાં છે મોદીની મહારથ...

Aug 1, 2021, 10:27 AM IST

Friendship Day: Obama, Trump, Biden બધા જ કેમ છે Modi ના Fan? જાણો અમેરિકાના સાથે મોદીની દોસ્તીની કહાની

વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધો અને ત્યાંના રાષ્ટ્ર પ્રમુખો સાથેની દોસ્તીની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.

Aug 1, 2021, 09:28 AM IST

America ના રાષ્ટ્રપતિના ઘરનું નામ White House કેમ છે? જાણો કઈ રીતે રખાયું હતું વ્હાઈટ હાઉસનું નામ

1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોની ચમક જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત બનાવવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું.  વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું. 

Mar 4, 2021, 02:07 PM IST

Joe Biden ને સત્તા સંભાળતાની સાથે જ વિઝા અંગે બદલ્યો આ નિયમ, ભારતીયો માટે ખુશખબરી

USમાં વસતા H-1B વિઝા ધરાવતા ભારતીયો માટે સૌથી મોટી રાહતના સમાચાર છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળતા જ ડોનલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય બદલી નાંખ્યો.

Jan 29, 2021, 05:55 PM IST

જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની

આજે દેશ અને દુનિયાભરમાં ભારતના પ્રધાનમંત્રી મોદી સૌથી વધુ લોકચાહના ધરાવતા નેતાઓમાં શિખરે છે. અમેરિકા હોય કે ચાઈના, રશિયા હોય કે જાપાન દુનિયાભરના દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ પ્રધાનમંત્રી મોદીના કાયલ છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધોની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.

Jan 21, 2021, 05:56 PM IST

જાણો, દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોણે-કોણે કર્યું રાજ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોનો કાર્યકાળ

જો બાઈડેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી પદ એટલેકે રાષ્ટ્રપતિ પદના શપથ લઈ લીધાં છે. હવે વ્હાઈટ હાઉસમાં બાઈડેન યુગનો પ્રારંભ થઈ ગયો છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર ભારતીય મૂળના કમલા હેરિસ બિરાજમાન થયા છે. ત્યારે ભારતને આ જોડી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. 

Jan 21, 2021, 10:55 AM IST

VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા.

Jan 8, 2021, 11:17 PM IST

વિશ્વના TOP 5 પ્રેસિડેન્સિયલ વિમાન: ટ્રંપથી લઈને PM મોદી સુધીના રાષ્ટ્ર પ્રમુખો કેવા વિમાનમાં કરે છે સફર, જાણો

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ હોય કે ભારતના પ્રધાનમંત્રી મોદી દુનિયાના તમામ રાષ્ટ્ર પ્રમુખો માટે વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમની મુસાફરી માટેના વિમાનોમાં પણ આધુનિક ગેજેટ અને સુરક્ષાના તમામ ઉપકરણો સજ્જ હોય છે.

Dec 29, 2020, 04:56 PM IST
Joe Biden Defeats President Donald Trump In America PT21M51S

અમેરિકામાં અબકી બાર બાઈડેન સરકાર નક્કી

Joe Biden Defeats President Donald Trump In America

Nov 7, 2020, 11:25 PM IST
EDITOR'S POINT: Army Is Ready To Give Answer China On The Border PT5M20S

EDITOR'S POINT: સરહદ પર ચીનને જવાબ આપવા સેના તૈયાર

EDITOR'S POINT: Army Is Ready To Give Answer China On The Border

Nov 7, 2020, 09:45 PM IST
EDITOR'S POINT: India Ready For Eradication Of Coronavirus PT8M29S

EDITOR'S POINT: કોરોના વાયરસના ખાતમા માટે ભારત તૈયાર

EDITOR'S POINT: India Ready For Eradication Of Coronavirus

Nov 7, 2020, 09:45 PM IST
EDITOR'S POINT: Trump Wins Or Biden, Government Cannot Be Formed Without NRI PT4M40S

EDITOR'S POINT: ટ્રમ્પ જીતે કે બાઈડેન, NRI વગર નહીં બને સરકાર

EDITOR'S POINT: Trump Wins Or Biden, Government Cannot Be Formed Without NRI

Nov 7, 2020, 09:45 PM IST

TikTok ની વેચાણને લઇને ફરી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ, ByteDance આપ્યું આ નિવેદન

14 ઓગસ્ટના રોજ બાઇટડાન્સ સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના હેઠળ ટિકટોકને બેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો.

Sep 21, 2020, 01:09 PM IST

Donald Trump ની મોતની ભવિષ્યવાણી કરનાર સમાચારની શું છે સચ્ચાઇ

સોશિયલ મીડિયા પર અત્યારે એક થિયરી ચાલી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકપ્રિય શો 'ધ સિમ્પસન્સ' એ 27 ઓગસ્ટ 2020ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના મોતની ભવિષ્યવાણી કરી હતી. એટલું જ નહી આ સાથે જ સોશિયલ મીડિયા (social media) પર ટ્રમ્પનું એક કાર્ટૂન પણ વાયરલ થઇ રહ્યું છે.

Aug 28, 2020, 06:24 PM IST

USમાં કોવિડ-19થી 1.3 લાખ લોકોના મોત અને ટ્રંપ કરી રહ્યાં છે મહામારી સામે જીતનો દાવો

દુનિયામાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ અમેરિકા છે. આ ઘાતક મહામારીએ USમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 1.3 લાખ લોકોના જીવ ગયા છે. જો કે, આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (US president Donald Trump) આ મહામારી સામેની લડતમાં જીતનો દાવો કરી રહ્યાં છે.

Jul 5, 2020, 07:57 PM IST

વોશિંગ્ટનમાં અશાંતિ રોકવા હજારો સૌનિકો તૈનાત કરવા ઈચ્છતા હતા ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Trump) ગત સપ્તાહ એક સમયે તેમના સલાહકારોને કહ્યું હતું કે, વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં નાગરિક અશાંતિ રોકવા માટે 10 હજાર સૈનિકોને તૈનાત કરવા ઈચ્છતા હતા. આ જાણકારી એક વરિષ્ઠ અમેરિકાના અધિકારી આપી છે.

Jun 7, 2020, 07:20 PM IST

PM મોદીના આ 4 'માસ્ટરસ્ટ્રોક'થી ચિત થયું ચીન, ભારતનો દમ જોઇ ડગમગી ગયા કદમ

અમેરિકા (America) ચીનનું દુશ્મન નંબર 1 છે અને ચીનને ચોતરફથી ઘેરવામાં લાગ્યું છે. ચીન ક્યારેય ઇચ્છતું નથી કે અમેરિકા, ભારત અને ચીનના વિવાદ વચ્ચે આવે અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયતન કરે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે વાતચીતમાં ઉદભવેલો સીમા વિવાદનો મુદ્દો ચીનને મંજૂર ન હતો.

Jun 4, 2020, 10:12 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને સંબંધો ખતમ કરવાની ધમકી, મળ્યા આ બે જવાબ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ સંકટની વચ્ચે ચીનની સાથે સંબંધને ખતમ કરવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને અમેરિકાને મહામારી સામે  સહયોગ વધુ મજબૂત બનાવવો જોઇએ, મહામારીને વહેલી તકે હરાવી જોઇએ, દર્દીઓની સારવાર કરવી અને અર્થવ્યવસ્થાના ઉત્પાદનને પુનર્સ્થાપિત કરવું જોઈએ."

May 15, 2020, 08:32 PM IST