આલિયા ભટ્ટ જેવું ફિગર બનાવવું હોય તો કરો આ યોગા, જાણો શું છે ફાયદા

યોગ સ્વાસ્થ રહેવા માટે સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે. વર્ષોથી યોગ દ્વારા ઘણી બિમારીઓની સારવાર થાય છે સાથે જ તેમાં ઘણા પ્રકારના યોગનો સમાવેશ થાય. એન્ટીગ્રેવીટી યોગા, યોગનું એક એડવાન્સ રૂપ છે. આ યોગ માટે રેશમી અથવા કોટનના કપડા વડે એક હિંચકો બનાવવામાં આવે છે અને તેના પર ઉંધા લટકીને આસન કરવામાં આવે છે. 

યોગ સ્વાસ્થ રહેવા માટે સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે. વર્ષોથી યોગ દ્વારા ઘણી બિમારીઓની સારવાર થાય છે સાથે જ તેમાં ઘણા પ્રકારના યોગનો સમાવેશ થાય. એન્ટીગ્રેવીટી યોગા, યોગનું એક એડવાન્સ રૂપ છે. આ યોગ માટે રેશમી અથવા કોટનના કપડા વડે એક હિંચકો બનાવવામાં આવે છે અને તેના પર ઉંધા લટકીને આસન કરવામાં આવે છે. 

1/13
image

યોગ સ્વાસ્થ રહેવા માટે સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે. વર્ષોથી યોગ દ્વારા ઘણી બિમારીઓની સારવાર થાય છે સાથે જ તેમાં ઘણા પ્રકારના યોગનો સમાવેશ થાય. એન્ટીગ્રેવીટી યોગા, યોગનું એક એડવાન્સ રૂપ છે. 

2/13
image

એરિયલ ફિટનેસના પ્રણેતા ક્રિસ્ટોફર હેરિસન એન્ટીગ્રેવીટી ફિટનેસની ન્યૂયોર્કમાં શરૂઆત કરી કરી હતી. આજે 50થી વધુ દેશોમાં એન્ટીગ્રેવીટી યોગાઓની શાખા છે. 

3/13
image

આ યોગ માટે રેશમી અથવા કોટનના કપડા વડે (હેમોક) એક હિંચકો બનાવવામાં આવે છે અને તેના પર ઉંધા લટકીને આસન કરવામાં આવે છે. હેમોકની ક્ષમતા 500 કિગ્રા વજન ઉંચકવાની હોય છે. 

4/13
image

આસનો સરળતાથી થતા હોવાથી દરેક ઉંમરના વ્યક્તિ અને હેવી વેઇટની વ્યક્તિઓ પણ કરી શકે છે. 

5/13
image

એન્ટીગ્રેવીટી યોગા કરવાથી સેરોટોનિન, હેપ્પી હાર્મોન્સ રીલીજ થાય છે. જેથી માનસિક તનાવ દૂર થાય છે.

6/13
image

શિર્ષાસન જેવા કઠિન આસનો ખૂબ સરળતાથી કરી શકાય છે. તદઉપરાંત તેનાથી નેક અને બેકને જર્ક આપ્યા વિના કરી શકાય છે.

7/13
image

યોગાના વિવિધ આસનો હેમોકના સપોર્ટથી યોગ્ય રીતે અને લાંબા સમય માટે કરી શકાય છે. 

8/13
image

તેનાથી કમરના દુખાવા સંબંધિત બિમારીઓથી છુટકારો મળે છે કારણ કે તેમાં કરોડરજ્જુ સ્ટ્રેચ થાય છે. 

9/13
image

કરચલીઓ દૂર કરીને ચામડીને ટાઇટ બનાવે છે. તેનાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે. 

10/13
image

આંખો નીચેથી કાળા ડાખ દૂર થાય છે અને ચહેરાની ત્વચાને ફરીથી યુવા બનાવે છે.

11/13
image

કોર સ્ટ્રેંથનીંગ અને મસ્કલ સ્ટેપનીંગમાં ખૂબ વધારો થાય છે. 

12/13
image

આ ટેક્નિકથી ટાઇટ જોઇન્ટ્સ ડીકમ્પ્રેસ થાય છે. જેથી સાંધાના દુખાવા દુર થાય છે.

13/13
image

બોલીવુડ સ્ટારથી માંડીને જાણીતા વ્યક્તિઓ જેમ કે રીચર્ડ બ્રેનસન, મેડોના, આલિયા ભટ્ટ, જુહી ચાવલા વગેરે એન્ટીગ્રેવીટી યોગાના લાભ લઇ રહ્યા છે.