Bollywood ના આ 10 સ્ટાર્સની પ્રાઈવેટ તસવીરો થઈ હતી લીક, સોશિયલ મીડિયા પર મચાવ્યો હતો હંગામો

બોલીવૂડ સ્ટાર્સ પોતાનું જીવન ગમે તેટલું ખાનગી રાખવા માંગે, પરંતુ તે લોકોની સામે આવી જ જાય છે. સ્ટાર્સ ક્યારે શું કરી રહ્યા છે, તેમના ફેન્સને તેમના દરેક ક્ષણની ખબર રહેતી હોય છે. ફેન્સની દિવાનગીના કારણે લોકો આ સ્ટાર્સની પ્રાઈવેટ તસવીરો પણ લીક કરી દેતા હોય છે. આ રિપોર્ટમાં અમે તમને 10 એવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે લીક થતાં જ હંગામો મચી ગયો હતો...

પ્રાઈવેટ પાર્ટીમાં સ્ટ્રિપિંગ કરતી Sunny Leone

1/9
image

સની લિયોનીની આ તસવીર એક ડાયમંડ બિઝનેસ મેનની પ્રાઈવેટ પાર્ટીની છે. જેમાં સની લિયોનીને સ્ટ્રિપિંગ કરવા માટે બોલાવવામાં આવી હતી.

Kangana ને કિસ કરતો જોવા મળ્યો Hrithik

2/9
image

વર્ષો પહેલા યોજાયેલી એક પાર્ટીમાં ઋતિક રાશન કંગનાને કિસ કરતા પકડાઈ ગયો હતો. બંનેની આ તસવીર ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ હતી.

Katrina ની સાથે વેકેશન મનાવતો જોવા મળ્યો Ranbir

3/9
image

રણબીર કપૂર જ્યારે કટરીના કેફને ડટ કરી રહ્યો હતો, ત્યારે બંનેની આ તસવીર ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ હતી.

Prateik Babbar ની કિસિંગ તસવીર પણ થઈ વાયરલ

4/9
image

પ્રતીક બબ્બર તેના જીવનને ખુબ જ પ્રાઈવેટ રાખે છે પરંતુ વર્ષો પહેલા તેની પાર્ટીથી લીક થયેલી આ તસવીર આજે પણ પબ્લિક વચ્ચે હંગામો મચાવી રહી છે.

Preity Zinta નો MMS વાયરલ

5/9
image

થોડા વર્ષો પહેલા ઇન્ટરનેટ પર એક તસવીર ખુબ જ વાયરલ થઈ હતી, જેમાં તે ન્યૂડ જોવા મળી રહી હતી.

Mona Singh ના ન્યૂડ વીડિયોએ હચમચાવી ઇન્ડસ્ટ્રી

6/9
image

અભિનેત્રી મોના સિંહનો MMS વીડિયો ઘણો વાયરલ થયો હતો, આ વીડિયામાં તે ન્યૂડ જોવા મળી હતી.

Radhika Apte ના ઘણા વીડિયો વાયરલ

7/9
image

અભિનેત્રી રાધિકા આપ્ટેના પ્રાઈવેટ વીડિયો તો વાયરલ થયા નથી પરંતુ ફિલ્મ રિલીઝ પહેલા તેના બોલ્ડ સીન્સ ફેન્સની વચ્ચે હંગામો મચાવી ચૂક્યા છે.

Kareena Kapoor ની ન્યૂડ તસવીર પણ આવી સામે

8/9
image

થોડા વર્ષ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જોવા મળી રહેલી છોકરી કરીના હોવાનું જણાવી રહ્યા હતા. આ છોકરી વીડિયોમાં તેના કપડા ઉતારતી જોવા મળી રહી હતી.

Kareena-Shahid નો કિસિંગ વીડિયો વાયરલ

9/9
image

અભિનેત્રી કરીના જ્યારે શાહિદ કપૂરને ડેટ કરી રહી હતી, ત્યારે તેમનો એક કિસિંગ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો.