મા ઉમિયાના ધામમાં ભવ્ય નજારો : 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એકસાથે આરતી કરી

Mehsana News મહેસાણા : આજે ઉમિયા ધામ ઊંઝા ખાતે આસો સુદ આઠમ નિમિત્તે આરતી ઉતારવામાં આવી હતી. 1001 બહેનો દ્વારા માતાજી ના ચાચર ચોકમાં આરતી ઉતારવામાં આવી હતી. હજારો ભક્તોએ હાથમાં દીવડા લઈ આરતી ઉતારી હતી. જય માતાજીનો નાદ પરિસરમાં ગુંજી ઉઠ્યો હતો. મા ઉમિયાનું ધામ લાઈટિંગથી ઝગમગ્યું હતું. 

1/8
image

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીના પગલે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.   

2/8
image

હજારો લોકોના હાથમાં દીવડાથી ઊંઝા ઝગમગી ઉઠ્યું હતું. મહાઆરતીમાં મોટી સંખ્યામાં મા ઉમિયાના ભક્તો જોડાયા હતા.

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image