વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes...

અનુષ્કાએ તેની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ મીમર્સ જોરદાર કરીના કપૂર ખાન અને સેફ અલી ખાનના પ્રિય પુત્ર તૈમૂર પર મીમ્સ બનાવી રહ્યાં છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેમના ઘરમાં નાના મહેમાનનું વેલકમ કરવાના છે. અનુષ્કાએ તેની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ મીમર્સ જોરદાર કરીના કપૂર ખાન અને સેફ અલી ખાનના પ્રિય પુત્ર તૈમૂર પર મીમ્સ બનાવી રહ્યાં છે.

મીમ્સને લઇને ચર્ચા

1/16
image

ઇન્ડિયામાં અવારનવાર મીમર્સ તેમના મીમ્સને લઇને ચર્ચાઓમાં રહે છે.

મીમર્સ બનાવે છે ટ્રેન્ડ

2/16
image

મીમર્સ જ્યારે કોઇ એક ટોપિક અથવા વ્યક્તિ પર મીમ્સ બનાવે છે. જોત જોતામાં તે ટ્રેન્ડ બની જાય છે.

અનુષ્કા-વિરાટની જાણકારી શેર કરે છે મીમ્સ

3/16
image

અનુષ્કા અને વિરાટે જ્યારે તેમના પહેલા બેબીની જાણકારી શેર કરી મિમર્સે તૈમૂર પર મીમ્સ બનાવવાના શરૂ કર્યા.

નહીં રોકી શકો પોતાને હસવાથી

4/16
image

આ મીમ્સને જોઇ કોઇપણ પોતાની જાતને હસવાથી રોકી શકશે નહીં.

તૈમૂરનું કરિયર સંકટમાં

5/16
image

મીમ્સમાં દેખાળવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે અનુષ્કાની પ્રેગ્નન્સીના ન્યૂઝ આવતા જ તૈમૂરનું કરિયર સંકટમાં છે.

લાઇમ લાઇટમાં

6/16
image

ખરેખરમાં તૈમૂર ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા બાળકોમાંથી છે. જેના કારણે તે ઘણો લાઇમ લાઇટમાં રહે છે.

તૈમૂર પર મીમ્સ

7/16
image

પરંતુ વિરુષ્કાના બાળક બાદ મીમર્સ જણાવી રહ્યાં છે કે, તૈમૂર પાસેથી તેની લાઇમ લાઇટ છીનવાઇ જશે જે અજીબોગરીબ છે.

સોશિયલ મીડિયા પર શેર

8/16
image

મીમર્સ એકથી એક ચડિયાતા મીમ્સ બનાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

હાર્દિક પંડ્યા પર પણ મીમ્સ

9/16
image

એટલું જ નહીં હાર્દિક પંડ્યા પર પણ મીમ્સ બનાવવામાં આવી રહ્યાં છે.

ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે તૈમૂરના મીમ્સ

10/16
image

એટલું જ નહીં મીમ્સે એવો તહેલકો મચાવ્યો છે કે તૈમૂર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

11/16
image

12/16
image

13/16
image

14/16
image

15/16
image

16/16
image