Monalisaના લેટેસ્ટ Photos ફેન્સ બનાવી રહ્યા છે દીવાના, તમે જોયા શું!!
મોનાલિસાએ એક એવું ફોટોશૂટ શેર કર્યો છે જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે.
કર્નલ કુમારદુષ્યંત
| Nov 30, 2020, 08:59 PM IST
નવી દિલ્હી: ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. હવે મોનાલિસાએ એક એવું ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. મોનાલીસાની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. આવો જોઇએ મોનાલિસાનું નવું PHOTOSHOOT...
2/7
મોનાલિસા વેસ્ટર્ન ડ્રેસમાં મચાવી રહી છે ધૂમ

4/7
કોઇ વિદ્યાર્થીની જેવી લાગે છે મોનાલિસા
