life

આ 4 ખરાબ આદતો હોય તો આજે જ છોડી દેજો, આ લોકો પર મંડરાઈ રહ્યો છે મોતનો ખતરો

આ દોડધામવાળી જિંદગીમાં, કેટલાક લોકો ખરાબ ટેવો અપનાવે છે, જે સમય પછી સ્વાસ્થ્ય માટે જીવલેણ બની જાય છે. જો આ ખરાબ આદતોને સમયસર સુધારવામાં ન આવે તો પછી પાછળથી પસ્તાવો કરવા સિવાય કશું જ બચતું નથી, કારણ કે આ આદતો તમને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે. આ સમાચારમાં, અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે  તાત્કાલિક બદલશો તો જ વધુ સારુ રહેશે..

Sep 20, 2021, 06:40 AM IST

Pollution: જો સાવચેતી ના રાખી તો 9 વર્ષથી વધુ ઘટી જશે ભારતીયોની ઉંમર

દુનિયાભરમાં વધતું પ્રદૂષણ સૌથી મોટી ચિંતા છે. ભારતમાં હાલ પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે. વાયુ પ્રદૂષણ નવી નવી બીમારીઓ પેદા કરવાની સાથે ઉંમર પણ ઘટાડી રહ્યું છે.

Sep 4, 2021, 10:39 AM IST

પ્રેમ તો છે પણ લગ્ન કરવા કે નહીં? ફેરા ફરતા પહેલાં આ વાત જાણો નહીં તો માથે પડશે ખર્ચો, આવશે ફરી ગોતવાનો વારો!

તમે લગ્ન બંધનમાં જોડાવા માંગો છો પરંતુ શું તમારું પાર્ટનર પણ આવું ઈચ્છે કે નહીં. તે વિશે તમને જેટલું વહેલું ખબર પડે તેટલું વધારે સારું છે. ઘણા કપલ્સ એવા હોય છે, જેમની વચ્ચે શરૂઆતમાં ખુબ સારું બનતું હોય છે અને તેઓ જોડે જીવન વિતાવવાનો નિર્ણય કરે છે. જો કે, અમુક કપલ્સ એવા પણ હોય છે કે જેમની વચ્ચે બધું ઠીકઠાક ચાલતું હોય છે અને સંબંધ પણ લાંબો ચાલે છે પણ લગ્ન સુધી વાત પહોંચી શકતી નથી.

Aug 17, 2021, 12:11 PM IST

20 વર્ષની ઉંમરમાં જરૂર ખબર હોવી જોઈએ આ વાતો...શું તમને ખબર છે?

20 વર્ષની વય પછી, તમારી બધી જવાબદારીઓ અને લક્ષ્યો ધીમે ધીમે વધવાનું શરૂ થાય છે. આ દરમિયાન વ્યવસ્થિત અને નિશ્ચિતપણે ઉભા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના માટે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો આપણે 20 વર્ષની વય પછી વ્યક્તિને કઈ વસ્તુઓ વિશે જાણવું જોઈએ તે જાણીએ.

Jul 11, 2021, 11:14 AM IST

જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે તમારો ખરાબ સમય થવાનો છે શરૂ

નવી દિલ્લીઃ સપનાની દુનિયા સામાન્ય માણસની વિચાર શક્તિથી ઘણી ઉપર હોય છે. વાસ્તિવિકતાથી તેનો સીધો સંબંધ હોતો નથી. સપનામાં વાસ્તવિક જીવનમાં થનારી કોઈ ઘટનાઓને પહેલાથી જ આભાસ થઈ જાય છે. અને આવામાં સપના તમારા માટે સારા સાબિત થાય છે. અને કોઈ સપના એવા પણ હોય છે કે જેના આભાસની અસર તમારા શરીર પર થાય છે. સપના કોઈ માટે સારા હોય છે ને કોઈ માટે ખરાબ હોય છે. તેની અસર લાંબા સમય સુધી વ્યક્તિના મગજ પર જોવા મળે છે.
 

Jun 16, 2021, 11:49 AM IST

મહામૃત્યુંજય મંત્ર દ્વારા કરો રોગને દૂર, વધારો તમારી ઉંમર, જાપ કરવાનો સાચો સમય અને નિયમ પણ જાણો

ભગવાન શિવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને અકાળ મૃત્યુના ભયથી રાહત મળે છે અને સૌથી મોટો રોગ પણ મટે છે.

May 12, 2021, 12:31 PM IST

CHARACTERS OF RAMAYAN: સીતા-રામ સિવાય ક્યાં છે આજે રામાયણના બીજા કિરદારો? જાણવા જેવી છે કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં ફરીવાર 34 વર્ષ બાદ રામાયણનું ટીવી પર કમબેક થયું. કોરોના કાળમાં ત્રીજી વાર સ્ટાર ભારત રામાયણનું પ્રસારળ કરી રહ્યું છે. રામાનંદ સાગરની રામાયણએ રામ, સીતા, લક્ષ્મણ જેવા કિરદારોને અમર કરી દિધા હતા, પરંતુ શોના કેટલાક એવા પણ કિરદાર છે. જેમને ભુલવાનું મુશ્કેલ છે. આજે રામ, સીતા, લક્ષ્મણનું કિરદાર નિભાવવા વાળા કલાકારોને તો બધા જાણે છે. ત્યારે, અન્ય કલાકારો શું કરે છે તે આજે અમે તમને જણાવીશું.

May 10, 2021, 11:25 AM IST

Success Mantra: જીવનમાં સફળતાના શિખરો સર કરવા માંગો છો? તો સૌથી પહેલાં આટલું જાણી લો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...આ કહેવતને અનુરૂપ જે મહેનત કરે છે જે શ્રમ કરે છે તેને જ સફળતા અને સિદ્ધિ મળે છે. જીવનમાં સફળ થવું ખૂબ જ સરળ છે અને કોઈપણ વ્યક્તિ આસાનીથી સફળતા મેળવી શકે છે. જીવનમાં સફળતા મેળવવા માટે તમારે બસ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ત્યાર બાદ તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે.

Apr 30, 2021, 06:51 PM IST

મફતમાં દોરી સ્ટેન્ડ: અહીં સ્ટેન્ડ નંખાવીને તમારૂ ગળુ, જીવ અને પૈસા બધુ જ બચાવો

ઉતરાયણ નજીક આવતાની સાથે જ અનેક લોકોના દોરી વાગવાથી અકસ્માત અને મોત થવાના બનાવ સામે આવતા રહે છે. આ ઉપરાંત દોરી વાગવાથી પક્ષીઓ પણ ઘાયલ થાય છે. જો કે ઘણી વખત ચાલુ બાઇકે દોરી ગળામાં વાગવાથી લોકો ઘાયલ થતા હોય છે અથવા તો દોરી વાગવાને કારણે મોત પણ નિપજતું હોય છે. જેના કારણે સરકાર દ્વારા આ વર્ષે ચાઇનીઝ માંઝા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

Jan 9, 2021, 10:39 PM IST

કથિત ડ્રાઇવ વચ્ચે વ્યાજખોરો બેફામ, નરોડામાં એક પરિવારનું જીવન દોઝખ બન્યું

પોલીસ ભલે વ્યાજખોરના આતંકને ડામવા માટેની મસમોટી વાતો કરતી હોય પરંતુ હજુ પણ વ્યાજના વિષચક્રમાં લોકો ફસાતા રહે છે. નરોડાનો આવો જ એક પીડિત પરિવાર ન્યાયની અપીલ સાથે સામે આવ્યો છે. એટલું જ નહીં સરદારનગર પોલીસ સામે સહકાર નહિ આપવાનો અને આ મામલામાં રૂપિયાનો વહીવટ થઈ ગયાનો પીડિત પરિવારએ આક્ષેપ કર્યો છે.

Oct 12, 2020, 08:55 PM IST
Surat Elder Man Gives Life To 4 Persons PT1M12S

સુરતના વૃદ્ધે 4 વ્યક્તિઓને આપ્યું જીવનદાન

દાનવીર કર્ણની નગરી સુરતથી 26મું ધબકતું હૃદય દાન કરવામાં આવ્યું છે. મૂળ ઓરિસ્સાના બ્રેન ડેડ વૃદ્ધનું હૃદય દાન કરવામાં આવ્યું છે. બ્રેન્ડેડ બિપીનના પરિવારના નિર્ણયના કારણે ચાર લોકોને જીવનદાન મળ્યું છે. સુરતથી મુંબઈ ધબકતું હૃદય ગતિન કોરિડોરથી લઈ જવામાં આવ્યું હતું. હૃદય, લીવર, કિડની અને નેત્રનું દાન કરવામાં આવ્યું છે.

Mar 15, 2020, 05:35 PM IST

વડોદરા: તુલસીના છોડ અને ખભે રહેલી બેગે બચાવ્યો આ વિદ્યાર્થીનો જીવ !

આંકલાવના કોસિન્દ્રા ગામથી વડોદરા આવી રહેલા ત્રણ મિત્રો વડોદરા જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લિપ થઇ જતા 20 ફૂટ ઉંડી ખાઇમાં ખાબક્યા હતા. જો કે 16 વર્ષનાં લક્ષ્મણનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 2 મિત્રો હજુ પણ ગુમ છે. મિત્ર વૈભવ અને અશોક સાથે તે નિકળ્યો હતો. જો કે લક્ષ્મણ ખભે લટકાવેલા બેગનાં કારણે તેનો જીવ બચી ગયો હતો. બેગના કારણે તે ડુબતા બચ્યો હતો અને પાળી પર ઉગેલા તુલસીનો છોડ હાથમાં આવી જતા તે કિનારે નિકળી ગયો હતો. 

Feb 18, 2020, 12:09 AM IST
108 Medical Technicians In Rajkot Give Life To Girl Child PT7M27S

રાજકોટમાં 108ના મેડિકલ ટેક્નિશિયને બાળકીને આપ્યું નવજીવન

રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની સરાહનિય કામગીરી જોવા મળી હતી. જસદણના ભંડારીયા ગામ ખાતે 108 પહોચે તે પહેલાં સગર્ભા માહિલેએ બાળકીને જન્મ આપ્યો હતો. જો કે, 108ના તબીબે તપાસ કરતા બાળકીના શ્વાસ અને હૃદયના ધબકારા બંધ હતા. બાળકીને સીપીઆર આપી 108ના કર્મચારીએ બાળકીને નવજીવન આપ્યું. 600 ગ્રામના નાજુક પિંડને ગંભીરતા પૂર્વક 108ના મેડિકલ ટેક્નિશિયન પિયુષ ધોળકિયાએ સીપીઆર આપી બાળકીને નવજીવન આપ્યું. હાલ બાળકી અને માતા બન્ને રાજકોટ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Dec 24, 2019, 12:30 PM IST

hum tum and them: શ્વેતા તિવારીનું બીજીવાર ડિવોર્સ મામલે મોટું નિવેદન, કહ્યું કે...

Shweta Tiwari Web Series Hum Tum and Them: એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) હાલમાં પોતાની વેબસિરીઝ 'હમ તુમ ઔર ધેમ' મામલે ચર્ચામાં છે કારણ કે શ્વેતા પોતાની કરિયરમાં પહેલીવાર ઇન્ટિમેટ સીન કરી રહી છે. આ સિરીઝમાં શ્વેતા સાથે અક્ષય ઓબેરોયની જોડી છે. 

Dec 17, 2019, 04:48 PM IST
Surat Fire Tragedy Real Hero PT6M55S

સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ

સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

May 25, 2019, 05:30 PM IST
Surat Fire Tragedy Real Hero Ketan Save Many Life From Fire PT13M50S

સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ

સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

May 25, 2019, 02:45 PM IST
Surat Fire Tragedy Real Hero Ketan Save Many Life PT2M9S

સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ

સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

May 25, 2019, 12:20 PM IST
Victim's First Reaction After Narayan Sai's Punishment PT7M16S

નારાયણ સાંઈની સજા બાદ પિડિતાની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:20 PM IST
Narayan Sai's Wife Talk With Zee 24 Kalak PT2M41S

નારાયણ સાંઈની પત્નીએ ઝી 24 કલાક સાથે કરી વાતચીત, જુઓ શું કહ્યું

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:15 PM IST
Disscusion On Narayan Sai's Life Imprisonment PT52M23S

બળાત્કાર મામલે નારાયણ સાંઇને આજીવન કેદની સજા મુદ્દે ખાસ ચર્ચા

સાધિકા પર બળાત્કાર કેસમાં દોષિત નારાયણ સાંઈને આજીવન કેદની સજા, સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ફટકારી સજા સાથે 1 લાખનો ફટકાર્યો દંડ

Apr 30, 2019, 08:00 PM IST