Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ

2 Ton 5 Star AC: જો તમે 2 ટનનું એક એર કંડીશનર ખરીદવા માંગો છો જે વિજળી પણ બચાવે તો તમારા માટે 5 સ્ટાર રેટિંગવાળા એર કંડીશન ખરીદવું ફાયદાનો સોદો સાબિત થશે. આ એર કંડીશનર તમારા ખૂબ પૈસા બચાવી શકો છો સાથે જ તમારા રૂમને બરફ જેવો ઠંડો કરી શકે છે. આજે અમે તમારા માટે માર્કેટના કેટલાક તગડા એર કંડીશનર લઇ આવ્યા છીએ જે વિજળીનું બિલ બચાવશે અને જબરજસ્ત કુલિંગ કરશે. 

1/5
image

Godrej 2 Ton 3 Star, 5-In-1 Convertible Cooling, Inverter Split AC તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ Copper કૂલિંગ ઓફર કરે છે. આ I-Sense ટેક્નોલોજીથી સજ્જ છે. આ 2024નું લેટેસ્ટ મોડલ છે. તેની ઠંડક તમારા હોશ ઉડાવી શકે છે. તેને એમેઝોન પર 40,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

2/5
image

Carrier 1.5 Ton 5 Star AI Flexicool Inverter Split AC તમારા ઘરની કૂલિંગ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં પણ તમને Copper કૂલિંગ સાથે, કન્વર્ટિકલ 6-in-1 કૂલિંગ મળી જાય છે. તેમાં ડ્યુઅલ ફિલ્ટરેશન છે અને તેમાં PM 2.5 ફિલ્ટર પણ છે. તેમાં ઓટો ક્લીંઝર પણ ઉપલબ્ધ છે. તેની કિંમત 41,990 રૂપિયા છે.

3/5
image

Voltas 2 Ton 5 Star, Inverter Split AC એક સારો ઓપ્શન બની શકે છે. તેમાં (Copper,4-in-1 Adjustable Mode, Anti-dust Filter, 2023 Model, 245V Vectra Plus, White) વગેરે ખાસિયતો મળે છે. તેની કિંમત અમેઝોન પર 58,990 રૂપિયા છે.

4/5
image

Blue Star Air Conditioner 2 Ton 5 Star પણ ઉનાળા માટે સારો વિકલ્પ છે. તેમાં 5 સ્ટાર રેટિંગ છે જે વીજળીની બચત કરે છે. તમે તેને એમેઝોન પરથી 57,950 રૂપિયામાં ખરીદી શકો છો.

5/5
image

Carrier 2 Ton 5 Star AI Flexicool Inverter Split AC પણ ખૂબ પોપ્યુલર ઓપ્શન છે. તેમાં  (Copper, Convertible 6-in-1 Cooling,Dual Filtration, Auto Cleanser, 2023 ) મળી જાય છે. અમેઝોન પરથી તેને 58,990 રૂપિયામાં ખરીદી શકાય છે.