Surya Gochar: વર્ષ 2025 ની શરુઆત પહેલા એક મહત્વપૂર્ણ સંયોગ સર્જાવાનો છે. આ સંયોગ 3 રાશિના ભાગ્યને બુલંદીઓ પર પહોંચાડશે. આ 3 રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા ફાયદા થશે ચાલો તમને જણાવીએ.
જ્યોતિષમાં સૂર્ય અને શુક્રનું વિશેષ મહત્વ છે, જે સમયાંતરે ગોચર કરે છે. સૂર્ય આત્મા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ માટે જવાબદાર ગ્રહ છે, જ્યારે શુક્ર પ્રેમ, સંપત્તિ અને વૈભવી જીવનનું પ્રતીક છે. ડિસેમ્બરમાં આ બે ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે લાભ અને નુકસાનનું કારણ બનશે.
Surya Gochar 2024: 15 ડિસેમ્બર અને રવિવારથી સૂર્ય ગ્રહ ધન રાશિમાં ગોચર કરશે. આ સાથે જ ખરમાસની શરુઆત થઈ જશે. 15 ડિસેમ્બરે રાત્રે 9.56 મિનિટે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસથી 3 રાશિના લોકોને ફાયદો જ ફાયદો થશે.
Surya Rashi Parivartan 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, દરેક ગ્રહ ચોક્કસ સમયે ચિહ્ન બદલે છે. આ ક્રમમાં, ગ્રહોના રાજા સૂર્ય, 15મી ડિસેમ્બરે રાત્રે 9:56 વાગ્યે ધનુરાશિમાં જશે. ધનુરાશિમાં સૂર્યની ચાલ કેટલીક કુંડળીઓ માટે સારું પરિણામ આપનારી છે. જો ક્ષિતિજમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય. જો કે, વ્યક્તિ કારકિર્દીમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરે છે અને અમાપ સંપત્તિ ધરાવે છે. તો ચાલો જાણીએ સૂર્યની કૃપાથી કઈ રાશિઓ પર ચમકવા જઈ રહી છે....
Surya Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર 15 ડિસેમ્બરે રાત્રે 9 કલાક અને 56 મિનિટે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. ત્યાર પછી 14 જાન્યુઆરી 2025 સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. ધન રાશી ગુરુની રાશિ છે.
Surya Gochar 2024: સૂર્ય ગણતરીના દિવસોમાં ધન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુની રાશિમાં સૂર્યના પ્રવેશથી મેષ, ધન અને વૃશ્ચિક રાશિના લોકોને બંપર લાભ થશે. આ રાશિના લોકોને કેવા લાભ થશે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક
Shani Surya Yuti: 4 ડિસેમ્બરથી કેટલીક રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ શરુ થશે. કારણ કે આ તારીખથી શનિ અને સૂર્ય વચ્ચે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સર્જાશે. એકબીજાથી 90 ડિગ્રી પર હોવાના કારણે આ ગ્રહ વિશેષ યોગ સર્જશે જેના કારણે 3 રાશિના લોકોને બંપર લાભ થશે.
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય આજથી 12 દિવસ બાદ નક્ષત્ર પરિવર્તન કરશે, જેનો મિક્ષ પ્રભાવ 12 રાશિઓના જીવન પર પડશે, પરંતુ 3 રાશિઓ એવી પણ છે, જેના માટે આ ગોચર શુભ રહેશે. ચાલો જાણીએ તે લકી રાશિઓ કઈ કઈ છે.
Surya Gochar 2024: સૂર્ય ગ્રહોના રાજા છે, બ્રહ્માંડમાં ઉર્જા નું કેન્દ્ર પણ સૂર્ય છે. સૂર્ય વિના પૃથ્વી પર જીવન શક્ય નથી. સૂર્ય નેતૃત્વ ક્ષમતા નું પ્રતિનિધિત્વ કરે છે. કુંડળીમાં સૂર્ય જો મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને કારકિર્દીમાં સફળતા સહિતના લાભ મળતા રહે છે.
Surya Gochar 2024: વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચરને કારણે 5 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જેમ જેમ વર્ષ પસાર થશે તેમ તેમ આ લોકોના ઘરમાં પૈસાની આવક વધી શકે છે.
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય એ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ ત્રણ રાશિઓ પર વિશેષ રીતે જોવા મળશે. આ ત્રણ રાશિઓ નવેમ્બર મહિનાની ભાગ્યશાળી રાશિ સાબિત થશે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કઈ ત્રણ રાશિને સૂર્ય લાભ કરાવશે.
Surya Gochar October Rashifal: ગ્રહોના રાજા સૂર્ય મહિનામાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. હવે સૂર્ય તુલા રાશિમાં છે. આવો જાણીએ કઈ કુંડળીમાં સૂર્યની હાજરી સારા પરિણામ આપશે.
Sun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગોચરનો પ્રભાવ 5 રાશિઓ માટે અતિ શુભ માનવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ પાંચ રાશિઓ વિશે.
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય, ચોક્કસ સમયગાળાની અંદર તેની રાશિ બદલી નાખે છે. સૂર્ય દર મહિને આ રાશિને બદલે છે. પરંતુ તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળી શકે છે. સૂર્યને આત્મા, પિતા, સુખ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. અમે કહી રહ્યા છીએ કે આ સમયે સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે અને 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના તુલા રાશિમાં પ્રવેશને કારણે કઈ રાશિના જાતકોને સારો સમય મળી શકે છે?
Surya Gochar 2024: ઓક્ટોબર મહિનામાં 17 તારીખે સૂર્ય તેની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. જેની અસર 12 રાશિના લોકો પર થશે. સૂર્યના ગોચરથી સ્વાસ્થ્ય, કરિયર, સંબંધો અને આવક પર અસર થશે. આજે તમને 3 લકી રાશિ વિશે જણાવીએ જેમને સૂર્યના ગોચરથી લાભ થશે.
Grah Gochar 2024: સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે પરંતુ આ માસના છેલ્લા દિવસો 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આગામી 15 દિવસ શુક્ર, બુધ અને સૂર્ય 3 રાશિઓ પર મહેરબાન રહેશે. જેના કારણે આ રાશિના લોકો જીવનમાં ઊંચું પદ પ્રાપ્ત કરી શકે છે.
Surya Nakshatra Parivartan: સૂર્ય દેવ અને શુક્ર દેવની યુતિ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બનવા જઈ રહી છે. આ બે મોટા ગ્રહોની યુતિથી કેટલાક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તેને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે.
સૂર્ય જલદી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં મેષ સહિત આ ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. તદઉપરાંત અકલ્પનીય ધનલાભના પણ યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Surya Gochar 2024: સૂર્ય દેવ આવનારી 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. ગ્રહોના રાજા સૂર્યને જ્યોતિષમાં વિશેષ ધ્યાન છે. સૂર્ય દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી બિરાજમાન રહે છે. જાણો સૂર્યના ગોચરથી કયાં જાતકોને ફાયદો થશે.
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય જલ્દી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ મેષ સહિત ત્રણ રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો તેના વિશે જાણીએ...
Shukraditya Yog: કન્યા રાશિમાં જલ્દી શુક્ર અને સૂર્યની યુતિ થવાની છે, જેનાથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થવાનો છે.
Kanya Sankranti 2024: જ્યોતિષ ગણના અનુસાર 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને કન્યા સંક્રાંતિ કહે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે પરંતુ 3 રાશિઓ માટે કન્યા સંક્રાતિ મુશ્કેલ સમય સાબિત થશે.