Nia Sharma ગોવામાં માણી રહી છે વેકેશન, બોલ્ડ Photos વડે સમુદ્રમાં લગાવી આગ

નિયા શર્મા (Nia Sharma)ની બોલ્ડ ફોટોઝ ખૂબ વાયરલ થઇ રહી છે. નિયા શર્મા (Nia Sharma)એ પિંક મોનોકિનીમાં પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

નવી દિલ્હી: ટીવી ઇંડસ્ટ્રીની હોટ એન્ડ સેક્સી વહૂ એટલે એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma)એ હાલ પોતાની બિકિની તસવીરો વડે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. નિયા અવાર નવાર પોતાનો બોલ્ડ અવતાર બતાવે છે. સોશિયલ મીડિયા પર તે એક પછી એક પોતાના બોલ્ડ લુકવાળી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. નિયાના ફેન્સ તેમના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલાક નવા ફોટોઝ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. 

ગોવામાં મસ્તી કરી રહી છે નિયા

1/8
image

ગોવામાં મસ્તી કરી નિયા શર્મા (Nia Sharma)ગોવામાં જોવા મળી રહી છે. તે બીચ વચ્ચે મસ્તી કરતી જોવા મળી રહી છે. 

નિયાનો પિંક લુક વાયરલ

2/8
image

આ ફોટોઝમાં નિયાએ હોટ પિંક કલરની મોનોકિની પહેરેલી છે. નિયાએ પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોઝથી લોકોના હોશ ઉડાવી દીધા છે. 

નિયાના બોલ્ડ લુકની ચર્ચા

3/8
image

નિયા શર્મા (Nia Sharma)પોતાના ગ્લેમરસ લુક્સ અને જોરદાર અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 

નિયાને મળ્યો આ ખિતાબ

4/8
image

પોતાની સ્ટાઇલ માટે નિયા શર્મા (Nia Sharma)એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ પ્રાપ્ત કરી ચૂકી છે. નિયાની વેબ સીરીઝ 'ટ્વિસ્ટેડ'ની બીજી સીઝન પણ હિટ રહી હતી. 

જમાઇ રાજા 2.0માં જોવા મળશે નિયા

5/8
image

નિયા શર્મા (Nia Sharma) જલદી જ જમાઇ રાજા 2.0માં જોવા મળશે. જમાઇ રાજાના નવા વર્જનમાં નિયા શર્મા અને રવિ દુબે વચ્ચે ખૂબ હોટ સીન્સ જોવા મળશે. 

'કાલી'થી નિયાએ કરી શરૂઆત

6/8
image

નિયા શર્મા (Nia Sharma)એ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો 'કાલી' (2010-11)થી કરી હતી. 

આ શોથી મળી ઓળખ

7/8
image

તેમને અસલી ઓળખ 'એક હજારો મેં મેરી બહના હૈ (2011-13) અને 'જમાઇ રાજા (2014-17)'થી મળી. 'જમાઇ રાજા' તેમની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર શો રહ્યો. 

આ શોનો પણ હિસ્સો રહી નિયા

8/8
image

આ ઉપરાંત અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma)'ખતરો કે ખિલાડી સીઝન 8'માં પણ જોવા મળી ચૂકી છે. એટલું જ નહી એક્ટ્રેસ 'નાગીન' સીરીઝનો પણ ભાગ રહી.