ગોવા

થર્ટી ફર્સ્ટ માટે ગોવા જવાનું પ્લાન કરી રહ્યાં છો, તો જરૂર વાંચી લો આ સમાચાર

  • 29 ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જોવા થઈ રહ્યો છે.
  • ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે

Dec 16, 2020, 08:35 AM IST

Goa પર ભૂલી ગયા લાખો રૂપિયા ભરેલી બેગ, CISFએ માલિક સુધી પહોંચાડી

સીઆઇએસએફ (CISF)ના અનુસાર સબ-ઇંસ્પેક્ટર દયાનંદ શુક્રવાર બપોરના રોજ સૌથી પહેલાં તે બેગને જોઇ. આ બેગના માલિક ઇંડિંગો (IndiGo)એરલાઇન વડે ગોવા આવ્યા પછી તેને એરપોર્ટ પર ભૂલી ગયો હતો. 

Dec 5, 2020, 11:01 PM IST

Nia Sharma ગોવામાં માણી રહી છે વેકેશન, બોલ્ડ Photos વડે સમુદ્રમાં લગાવી આગ

નિયા શર્મા (Nia Sharma)ની બોલ્ડ ફોટોઝ ખૂબ વાયરલ થઇ રહી છે. નિયા શર્મા (Nia Sharma)એ પિંક મોનોકિનીમાં પોતાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Dec 5, 2020, 04:24 PM IST

ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે આદેશ જારી કર્યો છે કે, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ વાળા લોકો જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે.

Nov 23, 2020, 06:31 PM IST

'Taarak Mehta Ka Ooltah Chashmah'ની 'સોનૂ'નો બોલ્ડ લુક વાયરલ, નેટિઝન્સએ કહ્યું- 'ટપ્પુ'ની શરારત...

વર્ષ 2013માં નિધિએ ઝીલ મહેલાની જગ્યાની લીધી હતી. લાંબા સમય સોનુંનું પાત્ર ભજવ્યા બાદ નિધિએ વર્ષ 2019માં રોલ છોડી દીધો અને તેમની જગ્યાએ પલક સિંધવાની જોવા મળી હતી. 

Nov 23, 2020, 01:43 PM IST

Ratan Tata એ આ રાજ્યના નામ પર રાખ્યું છે પોતાના શ્વાનનું નામ, ખાસ જાણો કારણ

રતન ટાટાને એ હદે લગાવ કે કદર છે કે તેમણે ટાટા ગ્રુપના વૈશ્વિક હેડક્વાર્ટર એટલે કે બોમ્બે હાઉસનો અમુક ભાગ સ્ટ્રીટ ડોગ્સ માટે બનાવ્યો છે. 

Nov 20, 2020, 08:14 AM IST

'મંગળસૂત્ર'ની સરખામણી 'કુતરાની ચેન' સાથે કરી, ગોવાની પ્રોફેસર સામે નોંધાઈ FRI

ગોવા લો કોલેજ (Goa law college)ની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ (Shilpa Singh) સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુ:ખ પહોંચાડવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. આ FIR રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિની ગોવા યૂનિટના રાજીવ ઝાએ નોંધાવી છે

Nov 10, 2020, 01:47 PM IST

આ રાજ્યના મુખ્યંત્રીએ કહ્યું, 'ભગવાન પણ CM બની જાય તો પણ બધાને જોબ ન આપી શકે'

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શનિવારે એક અજીબોગરીબ નિવેદન આપતાં કહ્યું કે ભગવાન પણ ઇચ્છે તો પણ બધાને સરકારી ન આપી શકે. પ્રમોદ સાવંતે કહ્યું કે જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો તેમના માટે આમ કરવું સંભવ નથી.

Oct 31, 2020, 02:03 PM IST

તાજેતરમાં પરણેલી Poonam Pandey ના લગ્નજીવનમાં ડખા પડ્યા, પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ લગાવ્યો

અભિનેત્રી તથા મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી. પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે.

Sep 22, 2020, 11:04 PM IST

બ્લૂ લિપ શેડમાં જોવા મળી સારા અલી ખાન, PHOTOS જોઇ દીવાના બન્યા ફેન્સ

સારા અલી ખાન (Sara Ali Khan) ની ગોવા વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

Sep 3, 2020, 05:58 PM IST

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટિવ, થયા હોમ આઈસોલેટ 

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. દિન પ્રતિદિન નવા કેસમાં તોતિંગ વધારો થતો જોવા મળે છે. અનેક મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. વધુ એક નામ ઉમેરાયું છે ગોવાના મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Pramod Sawant) કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. તેમણે પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી. 

Sep 2, 2020, 11:41 AM IST

ભૂલથી પણ ગોવાનું જવાનું પ્લાનિંગ કરશો નહી, રાજ્યમાં ત્રણ દિવસનું Lockdown લાગૂ

જો તમે આ વીકએન્ડ ગોવા (Goa) જઇને રજાઓ માણવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. ગોવામાં સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને જોતાં રાજ્ય સરકારે તાત્કાલિક પ્રભાવથી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Jul 17, 2020, 04:05 PM IST

ગોવા, હિમાચલ અને ઉત્તરાખંડ ખુલી ગયા ફરવા માટે, પરંતુ એન્ટ્રીના નિયમ જાણી લો

અનલોક (Unlock)ની પ્રક્રિયા હવે આખા દેશમાં શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન દેશમાં હરવા ફરવા માટે સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન ગોવા (Goa), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ઉત્તરાખંડ (Uttarakhand) પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.

Jul 10, 2020, 11:16 AM IST

એકવાર ફરી ખૂલ્યુ ગોવા, પણ જતા પહેલા આ નિયમો જાણી લેજો

 ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા (Goa) લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો. તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે ગોવામાં કોરોના મહામારીને પગલે કાયદા પણ કડક થવા જઈ રહ્યાં છે. જો તમે જરા ચૂક કરો તો તમારી મોજમસ્તીનું પ્લાનિંગ સજા પણ બની શકે છે. 

Jul 8, 2020, 09:23 AM IST

Lockdown બાદ ગોવામાં ફરવાનો પ્લાન છોડી દો, કદાચ તમેને એન્ટ્રીની પરમિશન ન મળે

લોકડાઉન (Lockdown)ની ભારે ટેન્શન બાદ જો તમે ગોવા (Goa) વચ્ચે જઇને ચિલ્લ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કદાચ તેને ડ્રોપ કરવું જ યોગ્ય રહેશે. જી હાં, લોકડાઉન બાદ કદાચ દેશન મોટાભાગના લોકોને ગોવામાં એન્ટ્રીની પરવાનગી ન મળે.

May 14, 2020, 06:08 PM IST

ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં વળી પાછું ટેન્શન, રેપિડ ટેસ્ટમાં મળ્યા 7 કોરોના પોઝિટિવ કેસ

હાલમાં જ કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈને ગ્રીન ઝોન જાહેર થયેલા ગોવામાં પોઝિટિવ દર્દી મળ્યા હોવાના સમાચાર છે. ગ્રીન ઝોન જાહેર થયા બાદ રાજ્યમાં કોરોનાનો આ નવા કેસ છે. રેપિડ ટેસ્ટમાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સમાચાર જણાવ્યાં. 

May 14, 2020, 06:36 AM IST

ભારતમાં ક્યારે પણ ન થાય તેવી દુર્લભ ઘટના બની, ગોવાના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

 કોરોના વાયરસથી મુક્ત થવાની સાથે સાથે ગોવાથી એક સારા સમાચાર આવ્યા છે. સમાચાર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતે આપી છે. પ્રમોદ સાવંતે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે ગોવામાં બ્લેક પેંથર જોવા મળ્યો છે. તેમણે આ તસ્વીર પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી.

May 7, 2020, 11:39 PM IST

કોરોના વાયરસને હરાવનાર પ્રથમ રાજ્ય બન્યું ગોવા, તમામ દર્દીઓ થયા સ્વસ્થ

ગોવામાં કોરોના વાયરસના તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત કેસ સામે આવ્યા હતા, જેમાંથી છ પહેલા જ સ્વસ્થ થઈ ગયા હતા. છેલ્લા દર્દીનો રવિવારે રિપોર્ટ નેગેટિવ આવતા તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

Apr 19, 2020, 05:22 PM IST

ભારતીય નેવીનું મિગ-29K ગોવામાં ક્રેશ, પાઈલટને બચાવી લેવાયો

ભારતીય નેવીનું મિગ 29K(MiG-29K) ફાઈટર વિમાન આજે તાલિમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું. ભારતીય નેવીએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. નિવેદન મુજબ પાઈલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયો અને મળી ગયો છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે. 

Feb 23, 2020, 03:13 PM IST

ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...

અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો. 

Jan 3, 2020, 02:37 PM IST