PSI એ કપડાં કાઢીને મહિલાને બતાવ્યો Private Part! Viral થયેલાં Photos ને કારણે મચ્યો હડકંપ

Pakistan Viral News: પાકિસ્તાનના લાહોર (Lahore) માં એક હેરાન કરવાવાળી  ઘટના સામે આવી છે.  એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે મહિલાની સામે કપડાં ઉતાર્યા અને પ્રાઈવેટ પાર્ટ (Policeman Shows Private Part To Woman) બતાવી દીધો.

નવી દિલ્લીઃ પાકિસ્તાનના લાહોર (Lahore) માં એક હેરાન કરવાવાળી  ઘટના સામે આવી છે. એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે (PSI) મહિલાની સામે કપડાં ઉતાર્યા અને પ્રાઈવેટ પાર્ટ (Policeman Shows Private Part To Woman) બતાવી દીધો. આરોપી સબ-ઈન્સ્પેક્ટર અહીંથીના રોકાયો તે મહિલાને અપશબ્દો પણ બોલ્યો. ઘટના સમયે હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો જે વીડિયો હાલ સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

પોલીસ કર્મીએ માહિલાની સામે ઉતાર્યા કપડા

1/5
image

 

આ ઘટના પાકિસ્તાન (Pakistan) ના લાહોરમાં શાદબાગ પોલીસ્ટેશન (Shadbagh Police Station) વિસ્તારમાં થઈ,,, આરોપી સબ-ઇન્સ્પેક્ટર પોલીસ ટીમની સાથે પીડિત મહિલાના બે પુત્રોની ધરપકડ કરવા પહોંચ્યો હતો. મહિલાએ પોલીસને રોકવાનો પ્રયત્ન કર્યો  અને પોતાના પુત્રોનો ગુનો પુછ્યો તો સબ-ઈન્સ્પેક્ટરને ગુસ્સો આવી ગયો અને તે મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો અને ત્યાર પછી તેને પોતાના કપડા ઉતાર્યા  (Cop Exposed Himself In Front Of Woman)

(આરોપી સબ-ઈન્સ્પેક્ટર / ફોટો ટ્વિટર @OfficialDPRPP) (ઈનપુટ- ANI)

સબ-ઈન્સ્પેક્ટરને કરવામાં આવ્યો સસ્પેન્ડ

2/5
image

સોશલ મીડિયા પર વીડિયો વાયરલ (Cop Viral Video) થયા પછી લાહોર પોલીસ પ્રશાસને આરોપી સબ-ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરી અને  તેને સસ્પેન્ડ કરી દીધો. આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો.  (ફોટો - સોશલ મીડિયા)

તપાસમાં ગુનેગાર સાબિત થયો સબ-ઇન્સ્પેક્ટર

3/5
image

ડી આઈજી સાજિદ કયાનીએ કહ્યું કે ઘટનાની તપાસમાં આરોપી સબ-ઈન્સ્પેક્ટર ગુનેગાર સાબિત થયો. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(ફોટો - સોશલ મીડિયા)

બચાવ કરનારી મહિલાને ધકેલી સળિયા પાછળ

4/5
image

પોલીસ પીડિત મહિલાના  બે પુત્રોને અરેસ્ટ કરવા ગઈ હતી પરંતુ જ્યારે મહિલાએ પોલીસને રોકવાના પ્રયત્નો કર્યા તો પોલીસે મહિલાને પણ પોલીસ વાન બેસાડી દીધી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

 ( ફોટો - સોશલ મીડિયા)

સબ-ઇન્સ્પેક્ટરે પોતાના બચાવમાં કહ્યું.....

5/5
image

 

આરોપી સબ-ઇન્સ્પેક્ટરે પોતાના બચાવમાં કહ્યું કે,  તે વિસ્તારમાં હવામાં ફાયરિંગ (Aerial Firing) નો અવાજ સંભળાયો હતો. જ્યારે તે આરોપીને એરેસ્ટ કરવા લાગ્યો ત્યારે આરોપીના ભાઈ અને માતાએ આરોપીને બચાવવાના પ્રયત્નો કર્યા. આરોપીના ભાઈ અને તેની માતા પોલીસના કામમાં અળચણરૂપ બન્યા.

(ફોટો - સોશલ મીડિયા)