ઇન્ટરનેટ પર દિશાના INSTA PICS સુપરહોટ, રાતોરાત થયા વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani)ની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. દિશા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર બહુ એક્ટિવ રહે છે અને પોતાની તસવીર શેયર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટા પર શેયર કરી છે જે વાયરલ થઈ છે. સલમાનની ભારત પછી દિશાના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. તેના ફિટનેસ વીડિયો પણ લોકોને બહુ પસંદ પડે છે. 

Dec 7, 2019, 11:11 AM IST

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani)ની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. દિશા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર બહુ એક્ટિવ રહે છે અને પોતાની તસવીર શેયર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીર ઇન્સ્ટા પર શેયર કરી છે જે વાયરલ થઈ છે. સલમાનની ભારત પછી દિશાના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. તેના ફિટનેસ વીડિયો પણ લોકોને બહુ પસંદ પડે છે. 

1/5

ફિલ્મ ભારત પછી સલમાન આગામી ફિલ્મ રાધે : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ (Radhe: India`s Most Wanted Cop)` માટે દિશાની પસંદગી લીડ હિરોઇન તરીકે કરવામાં આવી છે. .આ  ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા છે. 

2/5

ફિલ્મ ભારતમાં દિશાનો રોલ બહુ નાનો હતો કારણ કે આ ફિલ્મમાં કેટરિના લીડ રોલમાં હતી. 

3/5

ફિલ્મ ''રાધે : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ કોપ''માં દિશા સલમાનની લીડ હિરોઇન બનીને આવવાની છે. 

4/5

દિશા ફિલ્મ મલંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા સાથે અનિલ કપૂર અને કુણાલ ખેમુ પણ જોવા મળશે. 

5/5

ઇન્સ્ટાગ્રામ પર દિશાને 2 કરોડ કરતા વધારે લોકો ફોલો કરે છે.