MP Orchha Temple: મધ્ય પ્રદેશની ઓરછા નગરીને એમપીની અયોધ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. આ નગરીનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ નગરી અંગે અનેક કહાનીઓ પણ પ્રચલિત છે. કોઈ કહે છે કે અહીં આજે પણ રાજા રામ રાજ કરે છે તો કોઈ આ નગરીને લઈને અલગ અલગ કહાની જણાવે છે. આ રામનવમી પર જાણો ઓરછા નગરી વિશે...