हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ram Navami
Ram navami News
west Bengal
પશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા પર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક લોકો ઘાયલ
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે.
Apr 18,2024, 7:30 AM IST
Ram Navami
દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન રામ રાજા તરીકે પૂજાય છે, ચાલે છે માત્ર તેમની મરજી
MP Orchha Temple: મધ્ય પ્રદેશની ઓરછા નગરીને એમપીની અયોધ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન રામને રાજા તરીકે પૂજવામાં આવે છે. આ નગરીનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ નગરી અંગે અનેક કહાનીઓ પણ પ્રચલિત છે. કોઈ કહે છે કે અહીં આજે પણ રાજા રામ રાજ કરે છે તો કોઈ આ નગરીને લઈને અલગ અલગ કહાની જણાવે છે. આ રામનવમી પર જાણો ઓરછા નગરી વિશે...
Apr 17,2024, 10:59 AM IST
Ram Navami
રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, 3 જાતકો પર થશે શ્રીરામની કૃપા, ધનલાભનો યોગ
Ram Navami 2024: આ વર્ષે રામનવમીના તહેવારની ઉજવણી શુભ યોગોમાં થશે. રામનવમીના દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે.
Apr 15,2024, 15:55 PM IST
chaitra navratri 2024
Chaitra Navratri: 9 એપ્રિલે શરૂ થશે ચૈત્રી નવરાત્રી? જાણો ઘટ સ્થાપન, પૂજા મુહૂર્ત
Chaitra Navratri 2023 Date and Time: વર્ષ 2024માં 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને કન્યા પૂજા પણ કરવામાં આવે છે. સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ છે પણ બપોરે 2:17 સુધી વૈધુતિ યોગ છે માટે કેટલાક મત મુજબ ઘટ સ્થાપન અભિજિત મુહૂર્તમાં કરવું યોગ્ય ગણાય. ઘટ સ્થાપન સમય: બપોરે 12:20 થી 12:55.
Apr 8,2024, 13:53 PM IST
kajal hindustani
Kajal Hindustani: કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની?
Who is Kajal Hindustani: લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો.
Apr 2,2023, 22:46 PM IST
Ram Navami
ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ઈન્દોરમા મંદિરમાં રામનવમી ઉજવાઈ રહી હતી. ભગવાનના જન્મના બરાબર પહેલા જ મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. ત્યાં તો કૂવાને કવર કરવામાં આવ્યું હતું તે ધસી પડ્યું ઈન્દોરના કલેક્ટર ડો. ઈલ્યારાજા ટીના જણાવ્યાં મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે18 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયો છે. એક વ્યક્તિ હજુ પણ મિસિંગ છે.
Mar 31,2023, 10:05 AM IST
Vadodara
રામનવમીની રેલીમાં કોમી છમકલું: એક નહીં 3-3 વાર પથ્થરમારો, અસંખ્ય વાહનોમાં તોડફોડ
વડોદરા શહેરમાં ભગવાનની શોભા યાત્રામાં ત્રણ ત્રણ વખત પત્થરમારોની ઘટના બની છે. પાંજરીગર મહોલ્લા બાદ કુંભારવાડા વિસ્તારમાં પણ બબાલ જોવા મળી રહી છે. અહીં પણ તોફાની તત્વો દ્વારા આડેધડ પત્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Mar 30,2023, 20:18 PM IST
Vadodara
વડોદરામા ફરી વાર પથ્થરમારો: ગૃહ વિભાગ એલર્ટ, રાત્રે 12 વાગ્યા પહેલા હુમલાખોરોને પકડો
વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે.
Mar 30,2023, 20:18 PM IST
Ram Navami
રાજકોટમાં રામ નવમીના દિવસે આરોગ્ય વિભાગ એક્શનમાં
Health Department in action on occasion of Ram Navami in Rajkot
Mar 30,2023, 17:55 PM IST
Vadodara
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો
Stones pelted at Lord Ram's Shobha Yatra in Vadodara
Mar 30,2023, 17:35 PM IST
Vadodara
વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ, જુઓ સમગ્ર સમાચાર વિસ્તારમાં
Stones pelted at Lord Ram's Shobha Yatra in Vadodara
Mar 30,2023, 15:10 PM IST
morbi
મોરબી: પાનેલી ગામના લોકોએ જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના ધામધુમથી કરાવ્યા લગ્ન
Morbi: The people of Paneli village arranged the marriage of daughters of needy families
Mar 30,2023, 14:55 PM IST
Vadodara
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
આજે દેશભરમાં રામનવમીની ઉજવણી જોરશોરમાં ચાલુ છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે મોટી બબાલ જોવા મળી છે. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર છે. બે જૂથ વચ્ચે ભારે અથડામણ થઈ છે. પોલીસનો મોટો કાફલો સ્થળે પહોંચી ગયો છે. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હોવાનું પણ કહવાય છે. માહોલ હાલ તંગ છે.
Mar 30,2023, 14:27 PM IST
Madhya Pradesh
રામનવમી પર ઈન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કુવાની છત ધસી પડતા 25થી વધુ લોકો દબાયા
Indore Accident: આજે રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટતા બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે.
Mar 30,2023, 14:29 PM IST
Ram Navami 2023
રામનવમી પર 222 તોલા સોનું અને 10 કિલો ચાંદીમાંથી બનેલી આ રામાયણ વિશે ખાસ જાણો
Ram Navami Celebration in Surat: ગુજરાત સહિત દેશભરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આવા પાવન અવસરે સોના ચાંદીથી બનલી આ અદભૂત રામાયણ વિશે ખાસ જાણો.....
Mar 30,2023, 12:27 PM IST
Jai Shri Ram
જય શ્રી રામ! રામનવમીના દિવસે રામલલ્લાને ચઢાવાશે વિશેષ પ્રસાદ, જુઓ કઈ રીતે બને છે આ પ્રસાદ
Jai Shri Ram! Special prasad will be offered to God Ram on Ram Navami day, see how this prasad is made
Mar 30,2023, 11:35 AM IST
Ram Navami
રામ નવમી નિમિત્તે સાંસદ નવનીત રાણા નવા અંદાજમાં
MP Navneet Rana in a new look on the occasion of Ram Navami
Mar 30,2023, 11:00 AM IST
Ram Navami
સુરતમાં રામનવમીના પર્વની ધામધુમથી ઉજવણી, લોકોના દર્શન માટે ગોલ્ડ-ચાંદીની રામાયણ મુકાઈ
Ram Navami celebrations in Surat
Mar 30,2023, 10:45 AM IST
Ram Navami 2023
Ram Navami 2023: 700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, બન્યા 9 શુભ યોગ
Ram Navami 2023 Shubh Yog and Puja Muhrat: રામનવમીનો પાવન પર્વ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ અને નક્ષત્ર છે. રામનવમી પર પૂજનના ગુરુ પુષ્યયોગ સહિત નવ અતિ ઉત્તમ યોગ બનાવી રહ્યા છે.
Mar 30,2023, 10:28 AM IST
Ram Navami
પ્રધાનમંત્રી મોદીએ રામ નવમીની દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
PM Modi extends greetings on occasion of Ram Navami
Mar 30,2023, 7:45 AM IST
Trending news
breaking news
વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓનો મોટો નિર્ણય
Venus Jupiter conjunction
6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટશે
parshottam rupala
જયચંદોના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન નબળુ પડ્યુંઃ પદ્મિનીબા વાળા
breaking news
વિદ્યાર્થીની સાથે શિક્ષિકાનું અમાનવીય વર્તન! એવી સજા કરી કે બાળકીને હોસ્પિટલાઈઝ કરી
gold
આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવ
Lok Sabha Election 2024
ગજબ કહેવાય! પોતાના જ પુત્રને હરાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ કોંગ્રેસી નેતા
Gujarat politics
આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં મોટું પ્લાનિંગ કરી રહી છે, સુનીતા કેજરીવાલ આવશે ગુજરાત
National news
લાવો દીકરીને હું પણ વ્હાલ કરી લઉં, દાદીએ 3 દિવસની પૌત્રીનું ખોળામાં ગળું દબાવી દીધું
breaking news
આખરે ગુજરાતે કરી દેખાડ્યું! ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી, આવશે 12 પૈસા..
Vasuki Nag
ગુજરાતમાં મળ્યો બસ કરતા પણ મોટા કદનો સાપ, સમુદ્રમંથનનો વાસુકી નાગ હતો એ પુરવાર થયું