શાહી મહેલથી કમ નહી Ravindra Jadeja નો બંગલો, Facilities જોઇને થઇ જશો ચકિત

ટીમ ઇન્ડીયાના સ્ટાર ક્રિકેટર રવિંદ્ર જાડેજા (Ravindra Jadeja) ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે અને એ કહેવું ખોટું ન્થી કે તે ગત કેટલાક વર્ષોમાં ભારતીય ટીમના મેચ વિનર ખેલાડી બનીને સામે આવ્યા છે. રવિંદ્ર જાડેજા (Ravindra Jadeja) ગુજરાતના જામનગરથી છે અને તે પોતાના ગૃહનગરના સૌથી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંથી એક છે. જામનગરમાં જાડેજાનો બંગલો કોઇ શાહી મહેલથી કમ નથી. આવો એક નજર નાખીએ કે રવિંદ્ર જાડેજા કેવા બંગલામાં રહે છે અને તેમાં શુ-શું સુવિધાઓ છે. 

જામનગરમાં જાડેજાનો 4 માળનો બંગલો

1/5
image

રવિંદ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર પોતાના કારનામા માટે જ નહી પરંતુ જામનગરમાં પોતાના 4 માળના બંગલાના લીધે ચર્ચામાં રહે છે. 

બંગલો લુક્સમાં શાહી મહેલની માફક

2/5
image

રવિંદ્ર જાડેજાનો બંગલો લુક્સમાં કોઇ શાહી મહેલની માફક જ છે, જેમાં વિશાળ દરવાજો અને જૂનું કિંમતી ફર્નીચર અને ઝૂમર છે.

જાડેજાના ઘરમાં સજાવટ

3/5
image

રવિંદ્ર જાડેજાના ઘરની અંદરના ભાગમાં સજાવટ જોવા લાયક છે. જાડેજાના ઘરમાં એક-એકથી ચઢિયાતા શોપીસનો શણગાર છે. 

લિવિંગ રૂમમાં એક આલિશાન સોફો

4/5
image

રવિંદ્ર જાડેજાના લિવિંગ રૂમમાં આલિશાન સોફો છે. રવિંદ્ર જાડેજા મોટાભાગે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. રવિંદ્ર જાડેજાના બંગલામાં એક મોટો ડાયનિંગ એરિયા છે, જે શાહી અનુભવ આપે છે. 

જાડેજા પાસે એક ફાર્મ હાઉસ પણ

5/5
image

રવિંદ્ર જાડેજાની પાસે એક ફાર્મ હાઉસ પણ છે, જે તેમના 'મિ.જડ્ડૂ ફાર્મ હાઉસ' નામથી છે. પોતાના ફાર્મ હાઉસમાં તે મોટાભાગે પોતાના ઘોડા સાથે સમય વિતાવતાં જોવા મળે છે.