ravindra jadeja

ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા અને પંતને થયું નુકસાન, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને થયો ફાયદો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. ભારતને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. 

Jun 30, 2021, 03:18 PM IST

WTC ફાઇનલની હારને નજરઅંદાજ નહીં કરે કોહલી! આ ખેલાડીઓનું પત્તું કપાવવાનું નક્કી

ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની World Test Championship ની ફાઇનલમાં 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા થવા લાગ્યા છે

Jun 25, 2021, 05:56 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાની છલાંગ, બન્યો નંબર-1 ઓલરાઉન્ડર

આઈસીસીએ જાહેર કરેલા તાજા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા નંબર-1 પર પહોંચી ગયો છે.

Jun 23, 2021, 03:50 PM IST

આ ક્રિકેટરો પાસે છે સૌથી મોંઘા ઘર, Photos જોઈને લાગશે 5 સ્ટાર હોટલ

નવી દિલ્હીઃ તે વાતમાં કોઈ બે મત નથી કે પોપ્યુલારિટીની વાત આવે છે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બોલીવુડના સિતારાથી ઓછા નથી. ક્રિકેટ ખેલાડી મોટી કમાણી કરે છે, જેના કારણે તેના ઘર અને બંગલા શાનદાર હોય છે. આવો એક નજર કરીએ કેટલાક મોટા ખેલાડીના આલીશાન ઘરો પર.

Jun 19, 2021, 07:25 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજા અને ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને થયો ફાયદો

જો બોલરોના રેન્કિંગની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીને મોટો ફાયદો થયો છે. તે બોલરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તે પહેલા છઠ્ઠા સ્થાને હતો. 
 

Jun 9, 2021, 03:25 PM IST

WTC final: મહામુકાબલા માટે સાઉથમ્પ્ટનમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે શરૂ કરી તૈયારી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો પ્રારંભ થવાનો છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા સાઉથમ્પ્ટનમાં પહોંચી ગઈ છે. 
 

Jun 6, 2021, 06:20 PM IST

કરિયરના ખરાબ સમયમાંથી પસાર થયો છે Ravindra Jadeja, કહ્યું- આ એક ઈનિંગે બદલી નાખી જિંદગી

રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, તે ત્રણેય ફોર્મેટમાં જગ્યા બનાવવા માટે ઝઝૂમી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે કઈ રીતે તે દોઢ વર્ષ રાત્રે સુઈ શક્યો નહીં અને પછી ઈંગ્લેન્ડમાં રમેલી એક ઈનિંગે તેનું ભાગ્ય બદલી નાખ્યું. 
 

May 30, 2021, 03:13 PM IST

WTC Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખાસ 'જર્સી' પહેરી ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડબ્લ્યૂટીસી  (WTC Final India vs New Zealand) ની ફાઇનલ મેચ 18 જૂનથી સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં રમાશે. 
 

May 29, 2021, 03:12 PM IST

IPL 2021: MS Dhoni એ સ્ટંપ પાછળથી Ravindra ને કહી આ વાત, જે સાંભળી મેદાનમાં જાડેજા હસવા લાગ્યો

ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) રવિવારે રમાયેલી IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને (RCB) 69 રનથી હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે

Apr 26, 2021, 07:20 PM IST

IPL 2021: રવિન્દ્ર જાડેજાનું 3D પ્રદર્શન, બેંગલોરને કારમો પરાજય આપી ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

રવિન્દ્ર જાડેજાના શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે દમદાર પ્રદર્શન કરી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સીઝનની પ્રથમ હાર આપી છે. આ જીત સાથે ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 
 

Apr 25, 2021, 07:18 PM IST

IPL 2021: આ બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાડેજાએ 5 સિક્સ સાથે એક ઓવરમાં ફટકાર્યા 37 રન

રવિવારે આરસીબી વિરુદ્ધ કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 19મી ઓવર સુધી ટીમનો સ્કોર 4 વિકિટે 154 રન હતો. 20 ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર 191 રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન ફટકાર્યા હતા. 
 

Apr 25, 2021, 06:21 PM IST

Ravindra Jadeja પર તૂટ્યો દુખનો પહાડ, આ નજીક સાથીનું થયુ નિધન

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ખાસ ઘોડા 'વીર' નું નિધન થયુ છે. 
 

Apr 20, 2021, 07:36 PM IST

IPL: Michael Vaughan નો દાવો ધોની બાદ આ ખેલાડી બની શકે છે CSK નો કેપ્ટન

IPL 2021: માઇકલ વોન પ્રમાણે શાનદાર બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં માહિર રવિન્દ્ર જાડેજા સીએસકેમાં ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે. 

Apr 20, 2021, 03:00 PM IST

લગ્નની પાંચમી એનિવર્સરી પર મિસીસ રિવાબા જાડેજા સમાજની કન્યાઓને આપશે ખાસ ભેટ

  • આગામી 21 એપ્રિલના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કન્યાઓને ભટ રૂપી સોનાના ખડગ આપશે તેવી તેમણે જાહેરાત કરી

Apr 18, 2021, 01:05 PM IST

BCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો સામેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે. 

Apr 15, 2021, 08:40 PM IST

IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ

ઈન્ડિયન પ્રિમિયર લીગની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે, IPL દેશની સામે સારી એવી યુવા પ્રતિભાઓ લાવી છે. અને જેમાં ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી ખેલાડીઓ વિશે જે IPLની 14મી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 8, 2021, 04:18 PM IST

‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું

  • સ્ત્રીઓના ટૂંકા કપડા અને ફાટેલી જિન્સ પરથી તેમના સંસ્કારો માપવાની પરંપરા આપણા દેશમાં છે
  • રિવાબાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવી ગયું છે
  • એકે કહ્યું કે, તમારી વાત 100 ટકા સાચી છે. પરંતુ તેને કેટલા લોકો ફોલો કરે છે તે જોવું બહુ જ જરૂરી છે

Mar 31, 2021, 08:59 AM IST

સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી? લગ્નની પહેલી મુલાકાતમાં દરબારને કહ્યું હતું!

રિવા (rivaba jadeja) બા જાડેજાએ  પરુષના ઘરકામ બાબતે નિવેદન આપતા ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે રિવા (rivaba jadeja) બા જાડેજાએ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindra Jadeja) અને તેમના પરિવાર ને પહેલી મુલાકત માં કહ્યું હતું કે રસોઈ બનાવતા નથી આવડી રહ્યું. રિવાબાને રસોઈ બનવતા નથી આવડતું. લગ્ન પહેલા કહ્યું હતું હવે પરિવારે માટે રોટલા બનાવે છે. રિવા (rivaba jadeja) બા જાડેજા લગ્ન બાદ રસોઈ બનવતા શીખ્યા. લગ્નની પહેલી મુલાકતમાં કહ્યું હતું કે, રસોઈ નથી આવડતી. સૌરાષ્ટ્રની રાજપૂતાણીને  રસોઈ નથી આવડતી એવું લગ્નની પહેલી મુલાકતમાં દરબારને કહ્યું હતું. 

Mar 30, 2021, 07:15 PM IST

રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ આવું કહ્યું?

દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. આ શબ્દો છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

Mar 29, 2021, 01:47 AM IST