Actress Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશી

Actress Rekha: અભિનેત્રી રેખાએ અત્યાર સુધીમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. રેખાની કેટલીક ફિલ્મો એવી પણ છે જેમાં તેણે ભરપૂર બોલ્ડ સીન કર્યા છે. તેના સમયમાં રેખા તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી હતી. આવી જ એક ફિલ્મ હતી આસ્થા જેમાં રેખાઓ પૂરી સાથે જોવા મળી હતી. 

ઓમ પુરી અને રેખા

1/5
image

ઓમ પુરી અને રેખાના કેટલાક બોલ્ડ સીન આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા હતા. ચર્ચાઓ એવી પણ છે કે ઓમપુરી સાથે બોલ્ડ સીન કરતી વખતે રેખા બેકાબુ પણ થઈ ગઈ હતી. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે. 

આસ્થા ફિલ્મ

2/5
image

અભિનેત્રી રેખાએ ખિલાડીઓ કે ખિલાડી, કામસૂત્ર, આસ્થા જેવી બોલ્ડ કન્ટેન્ટની ફિલ્મો પણ કરી છે. જેમાં ઓમપુરી સાથેની ફિલ્મ આસ્થાની એક ઘટના ચર્ચામાં રહી હતી. આસ્થા ફિલ્મ 1997 માં આવી હતી. આ ફિલ્મમાં રેખાએ ઓમ પૂરી સાથે બિન્દાસ બોલ્ડ સીન કર્યા હતા.

રેખા બેકાબૂ

3/5
image

આ ફિલ્મમાં રેખાએ એક નહીં અનેક બોલ્ડ સીન કર્યા છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલ્ડ સીન કરતી વખતે એક વખત રેખા બેકાબૂ થઈ ગઈ હતી. 

નવીન નિશ્ચલ

4/5
image

ઓમ પુરી અને રેખા બોલ્ડ સીનમાં એટલા ખોવાઈ ગયા કે સેટ પર રહેલી એક ખુરશી પણ તેમના વજનથી તૂટી ગઈ હતી. ઓમ પુરી ફિલ્મમાં રેખાના પતિની ભૂમિકામાં હતા. આ ફિલ્મોમાં રેખાએ ઓમ પૂરી સિવાય નવીન નિશ્ચલ સાથે પણ ઈન્ટિમેટ સીન આપ્યા હતા.

5/5
image