સાળંગપુરના હનુમાન દાદાનું આ રૂપ જોઈ મનમોહી જશે, સંગીતના વાદ્યોનો શણગાર PHOTOs માં જુઓ

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે સોમવારે ફુલોનો શણગાર કરાયો છે. ધનુર્માસ અંતર્ગત સફલા એકાદશી નિમિત્તે હજારી ગલગોટા, ગુલાબ વગેરે ફુલોનો શણગાર કરાયો છે. તો સાથે જ દાદાના સિંહાસનને સંગીતના વાદ્યોના આકારની જેમ સુશોભન કરાયું છે. દાદાના આ રૂપના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image