સલમાને કર્યું દબંગ 3નું સ્ક્રિનિંગ, સેલિબ્રિટીઓની લાગી લાઇન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની આગામી ફિલ્મ દબંગ 3 (Dabangg 3)'નો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સલમાન આ ફિલ્મના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. હવે આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ત્યારે હાલમાં મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં સલમાનના નજીકના મિત્રો તેમજ પરિવારજનો જોવા મળ્યા હતા. જોઈ લો આ સ્ક્રિનિંગની કેટલીક ખાસ તસવીર...

નવા દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની આગામી ફિલ્મ દબંગ 3 (Dabangg 3)'નો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સલમાન આ ફિલ્મના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. હવે આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ત્યારે હાલમાં મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં સલમાનના નજીકના મિત્રો તેમજ પરિવારજનો જોવા મળ્યા હતા. જોઈ લો આ સ્ક્રિનિંગની કેટલીક ખાસ તસવીર...

1/10
image

અરબાઝ ખાન

2/10
image

ભુષણ કુમાર

3/10
image

ડિરેક્ટર પ્રભુ દેવા 

4/10
image

સલમાન ખાન 

5/10
image

આયુષ શર્મા

6/10
image

અલવીરા ખાન અગ્નિહોત્રી

7/10
image

અતુલ અગ્નિહોત્રી

8/10
image

સાજિદ નડિયાદવાલા

9/10
image

સોહેલ ખાન

10/10
image

સુપરહોટ વિલન કિચ્ચા સુદીપ, તમામ તસવીર સાભાર : Yogen Shah