close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સલમાન ખાન

સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ, શેર કર્યો VIDEO 

આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન(Salman Khan) અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા (Maine Pyaar Kiya). આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં. 

Nov 15, 2019, 05:28 PM IST

'દબંગ 3'ના ટ્રેલરમાં ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે સલમાનની ફિલ્મ ટ્રોલ

સલમાન ખાનની ફિલ્મ દગંબ 3નું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં જ્યાં સલમાન પોતાના જાણીતા અંદાજમાં દેખાઈ રહ્યો છે તો ફિલ્મના મેકર્સની એક ભૂલને કારણે દબંગ 3ને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Oct 24, 2019, 06:08 PM IST

VIDEO: દબંગ-3નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન ખાન

સલમાન ખાની બહુચર્ચિત ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં એકદમ ધમાદેકાર અંદાજમાં દેખાઈ રહ્યો છે. 
 

Oct 23, 2019, 06:37 PM IST

સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

Oct 22, 2019, 11:09 AM IST

આ દિવસે રિલીઝ થશે 'દબંગ 3'નું ટ્રેલર, સલમાન ખાન ફેન્સને આપશે સરપ્રાઇઝ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ઘણા મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પરંતુ હજુ તેનું ટ્રેલર લોન્ચ થયું નથી. પરંતુ હવે લાગે છે કે ફેન્સનો ઇંતજાર ઝડપથી પૂરો થવા જઈ રહ્યો છે.
 

Oct 20, 2019, 08:44 PM IST

Salman Khan ની Radhe માટે મહેનત કરી રહી છે દિશા પટણી, બોયફ્રેંડ Tiger Shroff કરી રહ્યો છે સપોર્ટ!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી આ ફિલ્મ માટે એક ગીતની તૈયારીમાં લાગી ગઇ છે. સમાચારોનું માનીએ તો આ ગીતની તૈયારી માટે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેમની મદદ કરી રહ્યા છે.

Oct 19, 2019, 02:56 PM IST

શિવસેનામાં જોડાયો સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા, હવે આદિત્ય ઠાકરે સાથે જોવા મળશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે શિવસેના ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી શિવસેના (Shiv Sena) માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

Oct 19, 2019, 11:17 AM IST

ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે.

Oct 18, 2019, 03:12 PM IST

‘ભારત’ બાદ હવે દિશા પટણીની હાથ લાગી સલમાન ખાનની આ ફિલ્મ?

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) તાજેતરમાં ચર્ચાઓમાં છવાયેલી છે. પરંતુ આ વખતે તે પોતાના પ્રાઇવેટ સંબધોને લઇને નહીં પરંતુ એક ફિલ્મને લઇને

Oct 15, 2019, 11:48 AM IST

‘ઓ ઓ જાને જાના...’નું ન્યૂ વર્ઝન થયુ વાયરલ, Video જોઇ તેમે પણ ગીતમાં ડૂબી જશો

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં તેમની મોસ્ટ આવનારી ફિલ્મ દબંગ-3ના શૂંટિગમાં ઘણા વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ તેમની જ એક ફિલ્મના સોન્ગ સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઇ રહ્યું છે

Oct 14, 2019, 01:53 PM IST

'Bigg Boss-13' બંધ કરવા BJP MLAએ કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...

ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાની લોની વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે તેમના પત્રમાં લખ્યું છે કે, બિગ બોસ-13ના પ્રસારણ પ્રાઇમ ટાઇમના સ્લોટમાં કરવામાં આવી રહ્યું છે

Oct 10, 2019, 10:55 AM IST

સલમાન ખાનના બંગલા પર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 29 વર્ષથી વોન્ટેડ અપરાધી પકડાયો

મુંબઈ પોલીસે બુધવારે સલમાન ખાનના બંગલાની દેખભાળ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

Oct 10, 2019, 10:33 AM IST

બિગ બોસ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, પ્રતિબંધ કરવા માટે કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર

બિગ બોસના પ્રથમ એપિસોડના ટાસ્કથી લોકો નારાજ છે. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને શોને પ્રતિબંધ કરવાની માગ કરી છે. 
 

Oct 6, 2019, 05:49 PM IST

'દબંગ 3'નો નવો પ્રોમો રિલીઝ, સલમાન ખાને જણાવ્યું કેમ નહીં કરે પ્રમોશન!

ફિલ્મની સિરીઝ થયા સુધી સલમાન હવે હંમેશા ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેણે પોતાના ટ્વીટર પ્રોફાઇલથી કરી છે, જેમાં તેણે પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું છે. 
 

Oct 1, 2019, 04:45 PM IST

બિગ બોસ 13: શોમાં આ કામ કરવા જઈ રહી છે અમીષા પટેલ, વીડિયોમાં મળી હિંટ

ટીવી દુનિયાના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 આજે રાત્રે 9 કલાકથી શરૂ થવાનો છે. શોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે.

Sep 29, 2019, 05:38 PM IST

કાળિયાર શિકાર કેસ : સલમાન ખાન કોર્ટમાં હાજરી આપશે કે નહિ?

જોધપુર (Jodhpur) જિલ્લાની સત્ર કોર્ટે બે દાયકા પહેલા રાજસ્થાન (Rajasthan)ના એક ગામમાં બે કાળિયારનો શિકાર (Black buck poaching case) કરવાના મામલામાં બોલિવુડ (Bollywood) એક્ટર સલમાન ખાન (Salman Khan) ને શુક્રવારે હાજર થવાનો આદેશ આપ્યો છે. એક્ટરના વકીલને કથિત રીતે શુક્રવારે કોર્ટમાં તેમની હાજરી નક્કી કરવાનું કહેવાયું છે. નહિ તો સલમાન ખાનની જામીન રદ કરવાની શક્યતા છે.

Sep 27, 2019, 09:15 AM IST

ઈદ 2020 પર આ ફિલ્મથી સલમાન ખાન મચાવશે ધમાલ, વાંચો સંપૂર્ણ અહેવાલ

સલમાન ખાન (Salman Khan) અને સંજય લીલા ભલસાણીની (Sanjay Leela Bhalsani) ઇંશાઅલ્લાહ માટે એપિક રીયૂનિયન માટે ફેન્સ ખુબ ઉસ્તાહિત હતા. પરંતુ, ભાગ્યને તે મંજૂર નહતું. 

Sep 25, 2019, 04:45 PM IST

સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી આપીને લખ્યું કે...

બોલિવુડના દબંગ સલમાન ખાન (Salman Khan) હવે બિગબોસ 13 (Bigg Boss 13) માં જલ્દી જ જોવા મળશે. પરંતુ આ વચ્ચે સલમાન ખાનને લઈને શોકિંગ સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાનને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગઈ છે.

Sep 25, 2019, 09:03 AM IST

સલમાન ખાન સાથેના સંબંધ અંગે કેટરિના કૈફનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

સલમાન ખાન (Salman Khan), અને કેટરિના કૈફ (Katrina Kaif) છાશવારે પોતાના સંબંધને લઈને મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. મીડિયામાં એવા અહેવાલ જોવા મળતા હોય છે કે આ બંને વચ્ચે માત્ર સારી મિત્રતા જ નહીં પરંતુ તેનાથી પણ કઈંક વધુ છે.

Sep 23, 2019, 11:54 AM IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો Video થયો વાયરલ, લોકોને પૂછ્યું 'What's the GOSSIP'

આઇફા એવોર્ડ્સ (IIFA Awards 2019) નાઇટમાં આ જોડી એકબીજા સાથે ગપ્પા મારતી જોવા મળી. તેમનો આ વીડિયો જેવો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો હતો. ફક્ત આ જોડી જ નહી, પરંતુ દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ છે.

Sep 19, 2019, 12:27 PM IST