દબંગ 3

Good Newwz એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે પણ થઈ છપ્પરફાડ કમાણી

સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળતો જોવા મળી રહ્યો છે. 27 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અક્ષયકુમાર ઉપરાંત કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ, અને કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની બીજા દિવસની કમાણી પણ હવે સામે આવી ગઈ છે. જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે. 

Dec 29, 2019, 01:37 PM IST

સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું

સલમાન ખાન (Salman Khan) 27 ડિેસેમ્બરે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે દર વર્ષે પનવેલના ફાર્મહાઉસ ખાતે બહુ મોટી બર્થ ડે પાર્ટી ઉજવે છે. 

Dec 26, 2019, 09:25 AM IST

ચુલબુલ પાંડેની આંધીમાં ઉડી BOX OFFICE, બે દિવસમાં કરી રેકોર્ડ કમાણી

સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 20 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Dec 22, 2019, 11:08 AM IST

પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3

સલમાન ખાન (Salman Khan) સ્ટારર ‘દબંગ 3’ (Dabangg 3) 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ અને તે જ દિવસે ઓનલાઇન લીક પણ થઇ ગઈ. રિપોર્ટ્સ મુજબ, તમિળ રોકર્સ પર આ ફિલ્મ લીક થઇ છે જેના પર અગાઉ ‘હાઉસફુલ 4’, ‘બાલા’, ‘સાહો’ જેવી ઘણી ફિલ્મો લીક થઇ ચૂકી છે. 

Dec 21, 2019, 04:46 PM IST

Dabangg 3 Box Office Collection: દબંગ 3 ચુલબુલ પાંડેનું ધમાકેદાર કમબેક, બોક્સ ઓફિસ પર છાપરાફાડ કમાણી

Dabangg 3 Box Office Collection: દબંગ 3 ફિલ્મમાં સલમાન (Salman Khan) સિવાય સોનાક્ષી સિંહા (sonakshi sinha), ડિમ્પલ કાપડિયા (dimple kapadia), સઇ માંજરેકર (Saiee Manjrekar), અરબાઝ ખાન (arbaaz khan) તેમજ સુદીપ કિચ્ચા (sudeep Kiccha) પણ મહત્વના રોલમાં છે. બોક્સ ઓફિસ પર સલમાન ખાનની દબંગ 3 છપ્પરફાડ કમાણી કરી રહી છે. 

Dec 21, 2019, 11:18 AM IST

સલમાને કર્યું દબંગ 3નું સ્ક્રિનિંગ, સેલિબ્રિટીઓની લાગી લાઇન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની આગામી ફિલ્મ દબંગ 3 (Dabangg 3)'નો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સલમાન આ ફિલ્મના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. હવે આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે ત્યારે હાલમાં મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં સલમાનના નજીકના મિત્રો તેમજ પરિવારજનો જોવા મળ્યા હતા. જોઈ લો આ સ્ક્રિનિંગની કેટલીક ખાસ તસવીર...

Dec 17, 2019, 01:22 PM IST

VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

એક્ટર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ-3 (Dabangg 3)નો જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને કારણે હાલ તે કપિલ શર્મા (Kapil Sharma) ના શો પર પહોંચ્યો હતો. હકીકતમાં, આ શોનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાનને કપિલ પૂછે છે કે, જ્યારે તમે બેડ પર ઊંઘવા પડો છો તો કેટલા સમય બાદ ઊંઘ આવે છે. આ સવાલ પર સલમાન કહે છે કે, મને બેડ પર ઊંઘ જ નથી આવતી, હું તો સોફા પર સૂઈ જાઉ છું. જેના બાદ સલમાન ખાન શોમાં ઊંઘીને બતાવે છે કે, તે કેવી રીતે સોફા પર સૂઈ જાય છે.

Dec 12, 2019, 10:43 AM IST

Dabangg 3 : સઇએ શેયર કર્યું સલમાન ખાનનું ધાંસુ પોસ્ટર, તસવીરનું ફિલ્મ સાથે ખાસ કનેક્શન 

સઇ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મમાં કિચ્ચા સુદીપ વિલનનો રોલ ભજવી રહ્યો છે 

Dec 11, 2019, 09:11 AM IST

ગીતના લોન્ચિંગ માટે સલમાન ચડ્યો સ્ટેજ પર, મચાવી દીધી ધમાલ

સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'દબંગ 3 (Dabangg 3)'નું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શનિવારે આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાન (Salman Khan) અને તેની દબંગ ટીમે ધમાલ કરી હતી. આ ઇવેન્ટમાં સઇ માંજરેકર, પ્રભુ દેવા અને વરીના હુસૈને સાથે મળીને ધમાલ કરી હતી. અહીં સલમાને નાના બાળકો સાથે પણ ડાન્સ કર્યો હતો તેમજ વરીનાના ગ્લેમરસ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

Dec 1, 2019, 02:12 PM IST

VIDEO : 'દબંગ 3'નું ગીત મુન્ના બદનામ હુઆનું ટીઝર રિલીઝ થતા જ વાયરલ

આ ટીઝરને સલમાન ખાને શેયર કર્યુ છે અને ગીત વિશે માહિતી આપી છે

Nov 29, 2019, 12:01 PM IST

જુઓ, 'હુડ-હુડ દબંગ'ની શૂટિંગનો વીડિઓ, MPના ઘાટ પર મસ્તી કરતો જોવા મળ્યો સલમાન

ફિલ્મ દબંગ 3  (Dabangg 3)'ને લઈને લોકોનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે ફિલ્મના ટાઇટલ સોંગ 'દબંગ-દગંબ'ના મેકિંગનો વીડિઓ ધૂમ મચાવી રહ્યો છે. 

Nov 18, 2019, 07:14 PM IST

PICS: 'દબંગ 3'માં થઇ વધુ એક અભિનેત્રીની એન્ટ્રી, નામ જાણીને થશે આશ્વર્ય

ઇંસ્ટાગ્રામ પર સલમાન સાથે પ્રીતિના આ ફોટા 'દબંગ 3'માં અભિનેત્રીની મહેમાન તરીકે એન્ટ્રી કરવા તરફ ઇશારો કરી રહી છે. 

Nov 1, 2019, 10:11 AM IST

'દબંગ 3'ના ટ્રેલરમાં ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ રહી છે સલમાનની ફિલ્મ ટ્રોલ

સલમાન ખાનની ફિલ્મ દગંબ 3નું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં જ્યાં સલમાન પોતાના જાણીતા અંદાજમાં દેખાઈ રહ્યો છે તો ફિલ્મના મેકર્સની એક ભૂલને કારણે દબંગ 3ને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Oct 24, 2019, 06:08 PM IST

'Dabangg 3' ટ્રેલસ સાથે જ Viral થયા 'Rajjo'નો દિલકશ અંદાજ, જુઓ Pics...

'Dabangg 3' ટ્રેલર લોન્ચની સાથે જ વાયરલ થઇ ગયા છે ત્યારે ટ્રેલરની સાથે સોનાક્ષીની આ Latest Photos પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

Oct 24, 2019, 10:57 AM IST

VIDEO: દબંગ-3નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન ખાન

સલમાન ખાની બહુચર્ચિત ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં એકદમ ધમાદેકાર અંદાજમાં દેખાઈ રહ્યો છે. 
 

Oct 23, 2019, 06:37 PM IST

સલમાન ખાને બિલકુલ અલગ અંદાજમાં લોન્ચ કર્યું 'દબંગ 3'નું નવું પોસ્ટર

થોડા દિવસ પહેલાં કડવા ચોથના દિવસે (Sonakshi Sinha) એ પોતાના રજ્જોવાળા અવતરામાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી વડે જોઇ રહી હતી. તેનો અર્થ એ છે કે ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળી રહી છે.

Oct 22, 2019, 11:09 AM IST

આ દિવસે રિલીઝ થશે 'દબંગ 3'નું ટ્રેલર, સલમાન ખાન ફેન્સને આપશે સરપ્રાઇઝ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ઘણા મોશન પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પરંતુ હજુ તેનું ટ્રેલર લોન્ચ થયું નથી. પરંતુ હવે લાગે છે કે ફેન્સનો ઇંતજાર ઝડપથી પૂરો થવા જઈ રહ્યો છે.
 

Oct 20, 2019, 08:44 PM IST

Salman Khan ની Radhe માટે મહેનત કરી રહી છે દિશા પટણી, બોયફ્રેંડ Tiger Shroff કરી રહ્યો છે સપોર્ટ!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી આ ફિલ્મ માટે એક ગીતની તૈયારીમાં લાગી ગઇ છે. સમાચારોનું માનીએ તો આ ગીતની તૈયારી માટે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેમની મદદ કરી રહ્યા છે.

Oct 19, 2019, 02:56 PM IST

ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે.

Oct 18, 2019, 03:12 PM IST

'દબંગ 3'નો નવો પ્રોમો રિલીઝ, સલમાન ખાને જણાવ્યું કેમ નહીં કરે પ્રમોશન!

ફિલ્મની સિરીઝ થયા સુધી સલમાન હવે હંમેશા ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેણે પોતાના ટ્વીટર પ્રોફાઇલથી કરી છે, જેમાં તેણે પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું છે. 
 

Oct 1, 2019, 04:45 PM IST