ગીતના લોન્ચિંગ માટે સલમાન ચડ્યો સ્ટેજ પર, મચાવી દીધી ધમાલ

સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'દબંગ 3 (Dabangg 3)'નું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શનિવારે આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાન (Salman Khan) અને તેની દબંગ ટીમે ધમાલ કરી હતી. આ ઇવેન્ટમાં સઇ માંજરેકર, પ્રભુ દેવા અને વરીના હુસૈને સાથે મળીને ધમાલ કરી હતી. અહીં સલમાને નાના બાળકો સાથે પણ ડાન્સ કર્યો હતો તેમજ વરીનાના ગ્લેમરસ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

Dec 1, 2019, 02:34 PM IST

નવી દિલ્હી : સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'દબંગ 3 (Dabangg 3)'નું ગીત મુન્ના બદનામ હુઆ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. શનિવારે આ ગીતના લોન્ચિંગ ઇવેન્ટમાં સલમાન (Salman Khan) અને તેની દબંગ ટીમે ધમાલ કરી હતી. આ ઇવેન્ટમાં સઇ માંજરેકર, પ્રભુ દેવા અને વરીના હુસૈને સાથે મળીને ધમાલ કરી હતી. અહીં સલમાને નાના બાળકો સાથે પણ ડાન્સ કર્યો હતો તેમજ વરીનાના ગ્લેમરસ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

1/7

આ ફિલ્મનું ટીઝર જબરદસ્ત હિટ થયું છે. 

2/7

આ ઇવેન્ટમાં સલમાને બાળકો સાથે ભારે ડાન્સ અને મસ્તી કરી હતી. 

 

3/7

સલમાન અને ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવાએ ધમાલ ડાન્સ કર્યો હતો. 

4/7

ઇવેન્ટમાં ધમાલ મસ્તી કર્યા પછી સલમાન બહુ થાકી ગયો હતો. 

5/7

સઇ માંજરેકર ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી હતી.

6/7

વરીના હુસૈનના બ્લેક લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. 

7/7

આખી ટીમે મળીને મીડિયાને જબરદસ્ત પોઝ આપ્યા હતા. ફોટો સાભાર : YOGEN SHAH