સંજય દત્તની પુત્રી આગળ બોલીવુડની હોટ અભિનેત્રીઓ પણ પાણી ભરે...ગજબની સુંદર છે, જુઓ PHOTOS

બોલીવુડના જાણીતા અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશલાએ ભલે ફિલ્મોમાં કરિયર ન બનાવી હોય પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટાર કિડ કરતા જરાય ઓછી નથી. ત્રિશલા હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. તેની આકર્ષક તસવીરો ફેન્સના મનમાં વસી જાય છે. 

સંજય દત્ત એક બાજુ જ્યા તેની આગામી ફિલ્મ શમશેરાને લઈને ચર્ચામાં છે ત્યાં તેની પુત્રી પણ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તે હાલમાં જ પોતાની અનેક ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દરેક તસવીરમાં તેનો આકર્ષક ગ્લેમરસ અંદાજે ફેન્સના મન જીતી લીધા છે. તાજેતરમાં ત્રિશલા પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનને લઈને લાઈમલાઈટમાં રહી. ત્રિશલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે. તે માતા સાથે પણ તસવીરો શેર કરતી રહે છે. ત્રિશલાનો ઉછેર તેની માતાના નિધન બાદ નાના-નાનીએ અમેરિકામાં જ કર્યો. 

1/6
image

ત્રિશલાને સોશિયલ મીડિયા પર રહેવું ખુબ ગમે છે. તે પોતાની પળે પળની અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

2/6
image

ત્રિશલા જ્યારે પણ પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સને ખુબ ગમે છે. તેની દરેક તસવીર પર લાખોમાં લાઈક્સ આવે છે.   

3/6
image

ત્રિશલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે. ત્રિશલા અમેરિકામાં રહે છે. 

4/6
image

ત્રિશલાનો ગ્લેમરસ અંદાજ ફેન્સના મનમા વસી જાય છે. ત્રિશલા હંમેશા અલગ અલગ અને આકર્ષક અંદાજમાં જોવા મળતી હોય છે. 

5/6
image

ત્રિશલા દત્તે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અનેક તસવીરો શેર કરી હતી જેમાં તેની અદાઓ તો ફેન્સ જોતા જ રહી ગયા. સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત અમેરિકામાં રહે છે અને ભાગ્યે જ ભારત આવતી જોવા મળે છે.   

6/6
image

ત્રિશલાને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 લાખ લોકો ફોલો કરે છે. દિન પ્રતિદિન તેના ફેન ફોલોઈંગમાં વધારો થતો રહે છે.