Shweta Tiwari ના વિવાદિત વીડિયો બાદ હવે Sexy Photos આવ્યાં સામે, ઈંસ્ટાગ્રામ પર મચી ધૂમ

નવી દિલ્લીઃ ટીવી ઈંડસ્ટ્રીની જાણીતી એકટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) છેલ્લાં કેટલાંક સમયથી કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં સપડાયેલી રહે છે. પહેલાં પતિ સાથેના વિવાદિત વીડિયોને કારણે તે ચર્ચામાં આવી હતી. જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો. સોશલ મીડિયામાં પણ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. હવે ફરી એકવાર શ્વેતા તિવારી ચર્ચામાં આવી છે. આ વખતે સોશલ મીડિયામાં વાયરલ થાયા છે શ્વેતાના સેક્સી ફોટો. આ ફોટોઝ શ્વેતાએ પોતે જ ઈંસ્ટાગ્રામ પર મુક્યાં છે. ફોટોઝ જોઈને શ્વેતાના ચાહકો ખુશ થઈ ગયાં. આ વખતે શ્વેતા એ એકદમ શોર્ટ ડ્રેસમાં હોટ ફોટો મુકીને ફેન્સને ખુશ કરી દીધાં છે.

શ્વેતાએ ફ્લોન્ટ કર્યું ફિગર

1/6
image

શ્વેતા તિવારી (Shweta Tiwari) એ હાલમાં જ કેટલીક હોટ તસવીરો શેયર કરીને પોતાના ચાહકોના દિલ જીતી લીધાં છે. તસવીરોમાં શ્વેતા પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.  (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

ઈંસ્ટાગ્રામ પર મચાવ્યો તહેલકો

2/6
image

શ્વેતા તિવારી (Shweta Tiwari) નો આ નવો અંદાજ પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. શ્વેતાએ થોડીવાર પહેલાં જ તેના ઈંસ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શેયર કરી છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

ઓફ શોલ્ડર ડ્રેસમાં શ્વેતા

3/6
image

શ્વેતા તિવારી (Shweta Tiwari) ઓફ શોલ્ડર ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી છે. સ્ટાઈલીશ વ્હાઈટ શોર્ટમાં શ્વેતાને જોઈને સૌ કોઈ ચોંકી ગયાં છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

ધડાધડ વરસી રહી છે લાઈક્સ

4/6
image

શ્વેતા તિવારી (Shweta Tiwari) ની હોટ અને સેક્સી તસવીરો જોઈને ફેન્ચ મોંઢામાં આંગળા નાંખીને બેસી ગયાં છે. તેના આ ફોટોઝને લાખો લોકો લાઈક કરી રહ્યાં છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

વ્હાઈટ લહેગો પણ હતો ખાસ

5/6
image

આ પહેલાં શ્વેતા તિવારીએ વ્હાઈટ લહેગામાં પણ હોટ ફોટોશૂટ કરાવીને ચાહકોને ખુશ કરી દીધાં હતાં. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)

શ્વેતાનો ગ્લેમર અવતાર

6/6
image

શ્વેતા તિવારી (Shweta Tiwari) પોતાના ગ્લેમરસ અવતારને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આજકાલ તે અવનવા સેક્સી લૂકમાં સોશલ સાઈટ પર ફોટો શેયર કરીને ચાહકોને ખુશ કરી રહી છે. (ફોટો સાભારઃ Instagram@Shwetatiwari)