હમારી છોરીયા છોરો સે કમ હૈ કે? જાણો અસલી 'દંગલ ગર્લ' વિશેની અજાણી વાતો

Written ByBhadresh MistryUpdated byBhadresh Mistry
Published: Aug 07, 2024, 10:53 AM IST|Updated: Aug 07, 2024, 11:29 AM IST

Vinesh Phogat Education Qualification: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પેરિસ ઓલિમ્પિક 2024માં રમવા જઈ રહી છે.

જન્મ1/6

પેરિસ ઓલિમ્પિક્સ વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે. કુસ્તીબાજોના પરિવાર સાથે જોડાયેલા વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો.

અહીંથી કર્યું ધો-12 પાસ2/6

વિનેશ ફોગાટે કેએમસી સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઝોઝુ કલાન, હરિયાણામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું.

અહીં કર્યું ગ્રેજ્યુએશન3/6

આ પછી તેણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU), રોહતક, હરિયાણામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

અહીં પણ મેડલ જીત્યા4/6

29 વર્ષની વિનેશે 2014 અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો5/6

આ સિવાય તેણીએ 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

હવે ફાઇનલમાં6/6

ફોગાટે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે.