Jeet Raval Retirement: ભારતના ગુજરાતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે 2020મા છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
Asian Hockey Champions Trophy 2026 : ભારતમાં આયોજિત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાનને બહાર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં તેમની જગ્યા બાંગ્લાદેશે લીધી છે. આ હોકી ટુર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન રમાશે.
ભારતની 2036 ઓલિમ્પિકની યજમાનીની દાવેદારીનું વિઝન રાઇઝિંગ ટુગેધર હશે, આ મહિનાના અંતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ભવિષ્યના યજમાન પંચની સામે દેશની ઓલિમ્પિક યજમાનીની મહત્વકાંક્ષી રજૂ કરશે.
દિલ્હી કેપિટલ્સે આઈપીએલની આગામી સિઝન પહેલા મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ બનાવ્યા છે. આ પહેલા સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ સાથે અલગ-અલગ ભૂમિકામાં જોવા મળી ચૂક્યા છે.
India vs Malaysia Final result: એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમે મલેશિયાને 5-1થી હરાવીને પાંચમી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે, ભારતીય ટીમ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે.
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માં 17 વર્ષીય કુમકુમ મોહોદ એ ઈતિહાસ રચી દીધો છે. કુમકુમએ વ્યક્તિગત રિકર્વ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રિકર્વ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે.
Haryana: સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન બોક્સિંગ ટ્રેનિંગ સેન્ટર, ગામ ગંગવાથી નીકળી અંકુશે આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટી સિદ્ધિ હાસિલ કરી છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી આ યુવા બોક્સરે હરિયાણા અને દેશનું ગૌરવ વધાર્યું છે.
ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. આજે ભારતના ખાતામાં કુલ પાંચમો ગોલ્ડ મેડલ આવ્યો છે. આર્ચરી, બોક્સિંગ, રેસલિંગ બાદ હવે મહિલા હોકી ટીમે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. જોકે તે નિર્ધારિત ઓવરમાં રમવાનું જાળવી રાખશે.
એશિયન ગેમ્સ 2026મા ગોલ્ડ મેડલ મેચમાં શનિવાર, 3 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે, પરંતુ આ મેચમાં વરસાદનો ખતરો મંડાયેલો છે. જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો ગોલ્ડ મેડલ કોને મળશે? જાણો શું છે નિયમ
એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે મેડલ કન્ફર્મ કરી લીધો છે. શ્રીલંકાને સેમીફાઈનલમાં 124 રને હરાવી ભારતે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે ફાઈનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે થશે.
IND vs WI 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ રેકોર્ડથી ભરાયેલી રહી. આ મુકાબલામાં બે ટીમોએ મળીને 800થી વધુ રન બનાવ્યા, જેમાં 5 સદી પણ સામેલ રહી.