વિનેશ ફોગાટ

'રાજીવ ગાંધી ખેલ રત્ન'ની જાહેરાત, રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને મળશે આ એવોર્ડ

ભારતની સીમિત ઓવરની ક્રિકેટ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવશે.

Aug 21, 2020, 07:25 PM IST

ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ, અન્ય ત્રણ ખેલાડી પણ સામેલ

ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ક્રિકેટર સચિન તેંડુલકર હતા, જેમને 1997-1998મા આ એવોર્ડ મળ્યો હતો.

Aug 18, 2020, 03:18 PM IST

પદ્મ એવોર્ડ ન મળવાથી નિરાશ વિનેશ ફોગાટ, પૂછ્યું- કોણ નક્કી કરે છે કે કોને પુરસ્કાર મળશે?

સ્ટાર રેસલર વિનેશ ફોગાટની ત્રીજીવાર અનદેખી થયા બાદ રવિવારે ખેલાડીઓને પદ્મ પુરસ્કાર આપવાની રીત પર સવાલ ઉઠાવતા આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી છે. 

Jan 27, 2020, 03:39 PM IST

Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ

20 વર્ષની વિનેશ ફોગાટે(Vinesh Phogat) 55 કિગ્રામ વર્ગની ફાઈનલમાં અંજુ બોબી જ્યોર્જને(Anju George) 7-3થી હરાવીને ગોલ્ડ (Gold) જીત્યો હતો. ઓલિમ્પિક (Olympic) બ્રોન્ઝ વિજેતા સાક્ષીએ(Sakshi Malik) રાધિકાને 4-2થી હરાવીને 62 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. 
 

Dec 1, 2019, 05:34 PM IST

વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો રેસલર દીપક પૂનિયા, બજરંગને નુકસાન

વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના દીપક પૂનિયાએ પુરુષોના 86 કિલો ફ્રીસ્ટાઇલ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. 

Sep 27, 2019, 03:33 PM IST

ખેલ પ્રધાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું

સિલ્વર મેડલ જીતનાર દીપક પૂનિયાને સાત લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો જ્યારે બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, રાલુહ અવારે અને રવિ દહિયાને ચાર-ચાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
 

Sep 24, 2019, 07:13 PM IST

World Wrestling Championship: રાહુલ અવારે ભારતને અપાવ્યો પાંચમો મેડલ

ભારતના રાહુલ બાલાસાહેબ અવારે રવિવારે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભારતે આ પાંચમો મેડમ જીત્યો છે. ભારતે એક રજત અને ચાર કાંસ્ય પદક જીતવાની સાથે ચેમ્પિયનશીપનું સમાપન કર્યું છે. સાથે જ ભારતે ચાર ઓલ્પિક કોટામાં જગ્યા બનાવી લીધી છે. 

Sep 22, 2019, 11:04 PM IST

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટે મેળવી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ, હવે બ્રોન્ઝ માટે રમશે

World Wrestling Championships: વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવનારી પ્રથમ ભારતીય રેસલર બની ગઈ છે. 

Sep 18, 2019, 03:01 PM IST

વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટનો બીજા રાઉન્ડમાં થયો પરાજય

ભારતીય ખેલાડીએ સ્પર્ધાની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે પ્રથમ રાઉન્ડમાં રિયો ઓલિમ્પિકની મેડલ વિજેતા સ્વીડનની સોફિયા મેટસનને 13-0ના મોટા અંતરથી હરાવી હતી. 

Sep 17, 2019, 05:04 PM IST

વિનેશ ફોગાટે 53 કિલો વર્ગમાં જીત્યો સતત ત્રીજો ગોલ્ડ

ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે વારસામાં પોલન્ડ ઓપન કુશ્તી ટૂર્નામેન્ટમાં મહિલાઓના 53 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 
 

Aug 4, 2019, 07:28 PM IST

વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, હિના સિદ્ધૂ, અંકુર મિત્તલને ખેલ રત્ન આપવાની ભલામણ

હિના સિદ્ધૂ અને અંકુર મિત્તલ સિવાય રેસલર બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ પણ રાજીવ ગાંધી ખેલ રત્ન (Rajiv Gandhi Khel Ratna Award) પુરસ્કારની રેસમાં છે. 

Apr 29, 2019, 04:33 PM IST

વિનેશ ફોગાટ ફાઇનલમાં હારી, જીત્યો સિલ્વર મેડલ

ભારતને આ સ્પર્ધામાં બે ગોલ્ડ અને ચાર સિલ્વર સહિત કુલ છ મેડલ મળ્યા છે. 

Mar 4, 2019, 01:02 PM IST

ભારતીય રેસલર વિનેશ ફોગાટ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડસ માટે નોમિનેટ

વિનેશ ફોગાટ લોરિય, વર્લ્ડ કમબેક ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ થનારી પ્રથમ ભારતીય ખેલાડી છે. 

Jan 18, 2019, 01:13 PM IST

YEAR ENDER 2018: બજરંગ-વિનેશ ભારતીય કુશ્તીના નવા સિતારા

Bajrang Punia Vinesh Phogat બજરંગ-વિનેશના પ્રદર્શનથી બે વર્ષ કરતા ઓછા સમયમાં યોજાનારા ટોક્ટો ઓલમ્પિકમાં કુશ્તીમાં ભારત માટે ગોલ્ડ મેડલની આશા જગાવી છે. 
 

Dec 24, 2018, 05:47 PM IST

'ગોલ્ડન ગર્લ' વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે સોમવીર રાઠી સાથે કરશે લગ્ન

વિનેશ ફોગાટે મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગના ફાઇનલ મુકાબલામાં જાપાનની યુકી ઇરીને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. 
 

Dec 4, 2018, 07:57 PM IST

રેસલિંગઃ વિનેશ, સાક્ષીએ રાષ્ટ્રીય ટાઇટલની સાથે સત્ર સમાપ્ત કર્યું

રિયો ઓલમ્પિક બાદ સાક્ષી માટે આ પ્રથમ મોટી જીત છે. વિનેશે છઠ્ઠો રાષ્ટ્રીય ખિતાબ જીતવાના ક્રમમાં માત્ર બે અંક ગુમાવ્યા હતા.
 

Dec 1, 2018, 09:10 PM IST

એથલિટની સાથે અફેરના સમાચારથી દુખી 'ગોલ્ડન ગર્લ' વિનેશ ફોગાટનું ભાવુક ટ્વીટ

વિનેશ ફોગાટે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ભાવુક ટ્વીટ કર્યું છે. 
 

Aug 22, 2018, 02:25 PM IST

એશિયાડમાં ગોલ્ડ જીતનાર બજરંગ-વિનેશ રેલવેમાં બનશે ઓફિસર

ઈન્ડોનેશિયાના જકાર્તા-પાલેમબાંગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતના રેશલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 
 

Aug 21, 2018, 08:50 PM IST

Asian Games: રેસલર વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ

વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે. 
 

Aug 20, 2018, 06:05 PM IST