ધામધૂમથી થયું સ્ટાર સ્ક્રિન અવોર્ડનું ફંક્શન, સ્ટાર્સ લાગ્યા એકથી એક ચડિયાતા

હાલમાં મુંબઈ ખાતે સ્ટાર સ્ક્રિન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ ફંક્શનમાં 2019માં રણવીર સિંહને ગલી બોય ફિલ્મમા શ્રેષ્ઠ એક્ટર માટેનો એવોર્ડ મેળવ્યો છે. આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, રિતિક રોશન, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને સુરવીન ચાવલા જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં ફિલ્મ ગલી બોય કુલ 4 અવોર્ડ પોતાના નામે કર્યાં છે. 'ગલી બોય'માં રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો, ઝોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટરનો અને સિદ્ધાંત ચતુર્વેદીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો છે.

મુંબઇ : હાલમાં મુંબઈ ખાતે સ્ટાર સ્ક્રિન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ ફંક્શનમાં 2019માં રણવીર સિંહને ગલી બોય ફિલ્મમા શ્રેષ્ઠ એક્ટર માટેનો એવોર્ડ મેળવ્યો છે. આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, રિતિક રોશન, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને સુરવીન ચાવલા જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં ફિલ્મ ગલી બોય કુલ 4 અવોર્ડ પોતાના નામે કર્યાં છે. 'ગલી બોય'માં રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો, ઝોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટરનો અને સિદ્ધાંત ચતુર્વેદીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો છે.

1/10
image

કૃતિ સેનનનો અનોખો અંદાજ.

2/10
image

ઉરીની એક્ટ્રેસ યામી ગૌતમ. 

3/10
image

સ્ટાર સ્ક્રીન અવોર્ડમાં ઉર્વશી રૌતેલા અનોખા અંદાજમાં જોવા મળી હતી. 

4/10
image

સુરવીર ચાવલાએ અનોખા અંદાજમાં લીધી હતી એન્ટ્રી. 

5/10
image

શાહિદ કપૂરની ડ્રેસિંગ સ્ટાઇલ અત્યંત આકર્ષક લાગી રહી હતી. 

6/10
image

યંગ એક્ટ્રેસ સારા અલી ખાને ખેંચ્યું બધાનું ધ્યાન. 

7/10
image

રાધિકા મર્દાના બોલ્ડ લુકે ખેંચ્યું બધાનું ધ્યાન. 

8/10
image

અવોર્ડની રાતે મૌની રોય છવાઈ ગઈ હતી. 

9/10
image

ડાયના પેન્ટી લાગી સુપરહોટ. 

10/10
image

કમાન્ડો ફિલ્મની એક્ટ્રેસ લાગી ગજબની ખૂબસુરત.