રણવીર સિંહ

SSR ની મજાક ઉડાવવી ભારે પડી ગઈ રણવીર સિંહને!, જાણો શું છે મામલો

એક નવો ટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ વખતે #BoycottBingo ટ્રેન્ડિંગ થયો છે. જેનું કારણ છે રણવીર સિંહની એક નવી એડ. હકીકતમાં રણવીર સિંહની આ એડ જોઈને સુશાંતના ફેન્સ ખુબ જ નારાજ થયા છે અને તેઓ તેને સુશાંત વિરુદ્ધ ગણાવી રહ્યા છે. 

Nov 19, 2020, 01:44 PM IST

B'Day Special: Aditya Roy Kapoor પર લાગ્યો હતો રણવીર સિંહની ગર્લફ્રેન્ડ ચોરવાનો આરોપ

બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 2013માં આવેલી આશિકી-2 ફિલ્મએ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ અપાવી. 35 વર્ષના થવા જઈ રહેલા આ અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. આદિત્ય રોય કપૂર છેલ્લે સડક-2માં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. જન્મદિવસના અવસરે જાણીએ આદિત્ય વિશે કેટલીક અજાણી વાતો...

Nov 16, 2020, 11:37 AM IST

Ranveer Singh ની કારને બાઈકે મારી ટક્કર, પછી શું થયું તે જાણવા જુઓ VIDEO 

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ(Ranveer singh) ની કારને બાન્દ્રામાં એક બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી દીધી. જો કે અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. તે સુરક્ષિત છે.

Oct 16, 2020, 08:19 AM IST

Bhumi Pednekar એ રણવીર સિંહને ગણાવ્યા 'સેક્સ ઉપચાર ડોક્ટર', કહી આ મજેદાર વાત

અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) આજકાલ પોતાના એક નિવેદનને લઇને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીને નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર નેહા'માં જોવા મળી હતી.

Oct 1, 2020, 12:22 AM IST

ડ્રગ્સ કેસ: Deepika Padukone માટે પતિ રણવીર સિંહે NCB પાસે કરી આ માગણી 

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput case)  સંલગ્ન ડ્રગ્સ કેસ (Drugs case) માં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને પણ સમન પાઠવ્યો છે. NCB દીપિકાની શનિવારે પૂછપરછ કરશે.

Sep 25, 2020, 09:54 AM IST

સ્કૂલના દિવસોમાં કંઇક આવી દેખાતી હતી જાણિતી અભિનેત્રી, નામ જાણી થઇ જશો Shocked

દીપિકા પાદુકોણ (Deepika Padukone) સોશિયલ મિડીયા પર એક્ટિવ રહે છે. ઇંસ્ટાગ્રામ પર તે પોતાના ફોટો વીડિયો શેર કરતી રહે છે. દીપિકાએ તાજેતરમાં જ થોડીવાર પહેલાં પોતાના થ્રોબૈક ફોટો શેર કર્યા છે.

Jul 10, 2020, 08:19 PM IST

હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળશે રણવીર સિંહ અને કેટરીના કેફ?

એક લાંબા સમયથી રણવીર સિંહ અને કેટરીના કેફ સાથે ફિલ્મ કરવા ઈચ્છે છે. લાગે છે કે હવે તેની ઈચ્છા પૂરી થવાની છે, કારણ કે જોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં બંન્નેને કાસ્ટ કરવા ઈચ્છે છે. 

Jul 8, 2020, 12:55 PM IST

B'day: આ જાણીતી અભિનેત્રી રણવીર સિંહની કઝીન છે...જાણો જન્મદિવસ પર જાણી અજાણી વાતો

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) નો આજે જન્મદિવસ છે. 6 જુલાઈ 1985ના રોજ જન્મેલ રણવીર સિંહ આજે પોતાનો 35મો જન્મદિવસ (birthday)  ઉજવી રહ્યો છે. પોતાની અજીબોગરીબ ફેશન સેન્સ ઉપરાંત એવી અનેક વાતો છે જેના કારણે રણવીર સિંહ સતત ચર્ચામાં રહે છે. આવો તેના બર્થડે પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો...

Jul 6, 2020, 10:09 AM IST

B'day Special: જન્મદિવસ પર જુઓ રણવીર સિંહના 10 અતરંગી આઉટફિટ્સ

રણવીર સિંહ એક્ટિંગ ઉપરાંત પોતાના અતરંગી અંદાજ માટે પણ જાણિતા છે.

Jul 6, 2020, 09:56 AM IST

Deepika Padukone એ લગાવ્યો સખત પ્રતિબંધ, Ranveer Singh નહી કરી શકે આ 3 કામ

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ બોલીવુડના મોસ્ટ ક્યૂટ કપલ છે. બંનેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. 14 નવેમ્બર 2018ના રોજ દીપિકા-રણવીરએ ઇટલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના ફોટો સામે આવતાં જ ફેન્સમાં ખૂબ ઉત્સાહિત થઇ ગયા.

Jun 11, 2020, 04:30 PM IST

Deepikaએ ઠપકો આપતા Ranveer થયો લેફ્ટ! Ayushmann સાથે કરતો હતો લાઈવ ચેટ

દેશમાં ચાલી રહેલા લોકડાઉનને ધીરે ધીરે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર અત્યારે પણ લોકડાઉન ચાલુ રાખવામાં આવ્યું છે. જો બોલીવુડની વાત કરીએ તો શુટિંગ શરૂ થવામાં સમય લાગશે.

Jun 6, 2020, 11:26 AM IST

રણબીર કપૂર સાથે દીપિકાએ શેર કર્યો ફોટો, Ranveer Singhએ કરી કોમેન્ટ

યંગસ્ટર્સની વચ્ચે ધમાલ મચાવનારી ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' (Yeh Jawaani Hai Deewani)ને રિલીઝ થયે રવિવારના 7 વર્ષ થયા છે. જેને યાદ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ રણબીર કપૂર (Ranbir Kapoor)ની સાથે તસવીરો શરે કરી છે. આ તસવીરોને જોઈ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ (Ranveer Singh) પણ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નહીં.

Jun 1, 2020, 02:19 PM IST

લૉકડાઉનઃ દીપિકાએ પોતાના ફેન્સને આપ્યું આ ફિલ્મ જોવાનું સૂચન

લૉકડાઉનમાં ઘર પર રહેવાની સાથે સમય પસાર કરવા સિવાય દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે કોરોના વાયરસ મહામારીથી પીડિત લોકોની મદદ કરવા માટે પીએમ કેર ફંડમાં યોગદાન આપ્યું છે.

May 18, 2020, 06:07 PM IST

દીપિકાનો આ PHOTO જોઈને પતિ રણવીર પાણી પાણી, કહ્યું-'બેબી દયા કર યાર...'

અભિનેતા રણવીર કપૂર તેની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદૂકોણની તસવીરો પર અવારનવાર કોમેન્ટ કરતો રહે છે. આ વખતે તેણે દીપિકાની તસવીર જોઈને ઊંડા શ્વાસ લેતા કહ્યું કે બેબી દયા કર યાર... રણવીર સોશિયલ મીડિયા પર દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ પણ તક ચૂકતો નથી અને આ જોઈને બંનેના ફેન્સ પણ ખુબ ખુશ થાય છે. 

Mar 10, 2020, 01:59 PM IST

વિચિત્ર ડ્રેસિંગ સ્ટાઇલમાં જોવા મળ્યો Hrithik Roshan, કહ્યું- Ranveer Singh પાસેથી મળી પ્રેરણા

બોલીવુડમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) આજકાલ ચર્ચામાં છે. જોરદાર એક્ટિંગ, ડાન્સ અને એક્શન ફિલ્મો કરી ચૂકેલા એક્ટર ઋત્વિક રોશને આ વખતે કંઇક એવું કર્યું કે, જેને લઇને ઇન્ટરનેટ પર વાતો શરૂ થઇ ગઇ છે. ઋત્વિક રોશન હાલ દુબઇમાં છે.

Mar 3, 2020, 02:50 PM IST

અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે. 

Mar 2, 2020, 02:34 PM IST

Filmfare Awards 2020: રણવીર અને વિક્કી કૌશલે 'મલ્હારી' ગીત પર કર્યો ડાન્સ, વાયરલ થયો Video

આ એક સફળ આયોજન રહ્યું અને બધા કલાકારોએ નક્કી કર્યું કે, આસામનો શો સૌથી રસપ્રદ છે. વિક્કી કૌશલે કરણ જોહરની સાથે મળીને એવોર્ડની યજમાની કરી હતી.
 

Feb 16, 2020, 08:28 PM IST

આવી ગયું કરણ જોહરનું બહુચર્ચિત ફિલ્મ 'તખ્ત'નું પ્રથમ ટીઝર

કરણ જોહરની ફિલ્મ તખ્તની જાહેરાત બાદથી લોકોને ફિલ્મને લઈને ઉત્સુકતા છે. કરણે ફિલ્મનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કર્યું છે સાથે તે પણ જણાવ્યું કે, ફિલ્મ ક્યારે રિલીઝ થશે. 

Feb 1, 2020, 07:02 PM IST

Video: રણવીર સિંહે કરી '83'ના કો-સ્ટારને કિસ પછી બોલ્યો- તારી ભાભી જોઈ રહી છે

રણવીર સિંહ શાનદાર અભિનેતા છે અને આ વાત સાબિત થઈ ચુકી છે પરંતુ તે ખુબ ફની કો-સ્ટાર પણ છે. હાલમાં તેનો એક વીડિઓ વાયરલ થી રહ્યો છે, જેમાં તે પોતાના કો-સ્ટારને કિસ કરતો જોવા મળી રહ્યો છે. 
 

Jan 30, 2020, 04:44 PM IST

VIDEO: રણવીર સિંહે લોન્ચ કર્યું '83' નું FIRST મોશન પોસ્ટર, આ હસ્તીઓ પણ જોવા મળી!

ગત વર્ષે જ્યારથી ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan) એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે પોતાની આગામી ફિલ્મ '83'ની જાહેરાત કરી ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી તેની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ હવે દર્શકોની આતુરતા ખતમ કરતાં તેનો ફાઇનલ મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

Jan 26, 2020, 05:04 PM IST