Vitamin B12 ના 5 જબરદસ્ત સોર્સ, દરરોજ ખાશો તો ભાગી જશે બીમારીઓ

Vitamin B12 Rich Food: બિટામિન બી12 એક મહત્વનું ન્યૂટ્રિએન્ટ છે, જો શરીરમાં તેની કમી થઈ જાય તો ઘણા પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે, જેમાં થાક, ઉર્જીની કમી, નબળાઈ સામેલ છે. જો તમે આમાંથી કોઈ સામનો કરી રહ્યાં છો તો કેટલાક ફૂડ્સનું સેવન કરી શકો છો. આવો વિટામિન બી12ના 5 સૌથી મોટા સોર્સ પર નજર કરીએ.

બીટ

1/5
image

બીટમાં ન માત્ર વિટામિન બી12, પરંતુ આયરન, પોટેશિયમ અને ફાઇનબરની ભરપૂર માત્રા હોય છે, જેનાથી બ્લડ સર્કુલેશન સારૂ થાય છે અને સ્કિન હેલ્ધી રહે છે. તમે તેનું જ્યુસ પણ પી શકો છો. 

 

 

ગાયનું દૂધ

2/5
image

ગાયનું દૂધ કોઈ કમ્પ્લીટ ફૂડથી કમ નથી. તેમાં બિટામિન બી12 સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ અને પ્રોટીન હોય છે. તમે દરરોજ એક ગ્લાસ ગાયનું દૂધ પીને અનેક બીમારીઓથી બચી શકો છો. 

પાલક

3/5
image

પાલકને સૌથી પોષ્ટિક ભોજનમાં સામેલ કરવામાં આવે છે, શાકાહારી લોકો માટે તે પાવરહાઉસ સમાન છે. પાલકનો વધુ ફાયદો ઉઠાવવા માટે તમે તેનું જ્યુસ કાઢીને પી શકો છો. તે તમારા શરીરમાં વિટામિન બી12ની કમી પૂરી કરે છે. 

 

 

મશરૂમ

4/5
image

મશરૂમ (Mushroom) ભલે એક મોંઘુ ફૂડ છે, પરંતુ તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે. જે લોકો રેગ્યુલર તેનું સેવન કરે છે તેના બોડીમાં વિટામિન બી12ની કમી ઉભી થતી નથી. 

 

 

સોયાબીન

5/5
image

શાકાહારી લોકો માટે સોયાબીનને પ્રોટીનના સોર્સ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે શરીરમાં વિટામિન બી12ની કમીને પણ પૂરી કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે ચિકિત્સીય સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)