શુક્ર અને ચંદ્રમા વચ્ચે 5 સપ્ટેમ્બર 2026ના નવપંચમ રાજયોગ બનશે. આ શુભ યોગ બનવાથી કેટલીક રાશિઓને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આજે અમે તમને આ રાશિઓ વિશે જાણકારી આપીશું.
Shri Krishna Janmashtami 2026 : આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર અનેક દુર્લભ સંગોય બનવાના છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં હશે, જે તેની ઉચ્ચ રાશિ છે, જ્યારે ગુરુ પણ કર્ક રાશિમાં હશે, જે તેની ઉચ્ચ રાશિ છે. સૂર્ય તેની પોતાની સિંહ રાશિમાં હશે. વધુમાં આ રાશિમાં બુધ, સૂર્ય અને કેતુની યુતિ થઈ રહી છે. વધુમાં મંગળ અને શુક્રની સ્થિતિ નવપંચમ રાજયોગ બનાવશે. જે આ 4 રાશિઓને લાભ કરાવશે.
Navpancham Yog : 1 સપ્ટેમ્બરથી ગુરુ અને શનિનો નવપંચમ યોગ બનશે. જેના કારણે આ પાંચ રાશિઓની સંપત્તિ અને કારકિર્દી અંગે લાભ થઈ શકે છે. અટકેલા કાર્યો આગળ વધી શકે છે અને નવી તકો ઊભી થઈ શકે છે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Surya Shani Yuti: પંચાગ અનુસાર 7 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર સ્થિત થશે, જેનાથી 'નવપંચમ યોગ'નું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગ 4 રાશિઓનું નસીબ ચમકાવી દેશે.
Navpancham Yog: મંગળ 2 ઓગસ્ટના રોજ રાતે વૃષભ રાશિમાંથી નીકળીને મિથુનમાં ગોચર કરશે. આ સાથે જ કુંભમાં બેઠેલા રાહુ સાથે મંગળ નવપંચમ રાજયોગ બનાવશે. આ યોગના કારણે કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
Surya Shani Navpancham yog 2026: 7 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 120° પર આવીને નવપંચમ દ્રષ્ટિ યોગ બનાવશે, જેનાથી 4 રાશિના જાતકોના જીવનમાં ઘણા શુભ અને સકારાત્મક બદલાવ આવી શકશે.
Navpancham Yog: બુધ ગ્રહ 22 જૂને કર્ક રાશિમાં ગોચર કરશે, જેના કારણે શનિ અને બુધ વચ્ચે નવપંચમ યોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી કઈ રાશિઓને જીવનમાં લાભ મળી શકે છે, ચાલો જાણીએ.
12 ઓગસ્ટના રોજ વર્ષનું બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ થશે જે કેટલીક રાશિઓ માટે વિધ્નો સર્જી શકે છે. આ રાશિવાળાને સૂર્યગ્રહણ અને ડબલ નવપંચમ યોગનો સંયોગ ભારે પડી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Navpancham Yog: શુક્ર અને ચંદ્રમા વચ્ચે 7 મેએ રાત્રે નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી કેટલાક જાતકોને લાભ થઈ શકે છે. આ જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
Navpancham Rajyog: દૃક પંચાંગ અનુસાર, 17 જાન્યુઆરી, 2026ના રોજ 84 વર્ષ પછી સૂર્ય અને યુરેનસનો દુર્લભ યુતિ, કેટલીક રાશિઓના ભાગ્યમાં મોટો વળાંક સાબિત થઈ શકે છે, જે કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિનો સંકેત આપે છે.
Budh Guru Navpancham Yog 2025: બુધ અને ગુરુ મળીને એક શક્તિશાળી નવપંચમ યોગ બનાવશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડી શકે છે. આવો જાણીએ આ શક્તિશાળી યોગનો કઈ 3 રાશિઓ પર ખૂબ જ શુભ પ્રભાવ પડવાનો છે.
Budh Shani Navpancham Yog Rashifal: 26 ઓક્ટોબરથી શનિ અને બુધ ગ્રહનો શક્તિશાળી નવપંચમ યોગ સર્જાશે. આ યોગ મિથુન સહિત 4 રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. 26 તારીખ પછીનો સમય આ રાશિઓ માટે લાભકારી હશે.
Navpancham Rajyog 2025 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને યમ 120 ડિગ્રીના અંતરે હશે, જેના કારણે નવપંચમ રાજયોગ બનશે. પરિણામે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. વધુમાં અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે.
Navpancham yog : ગણેશ ચતુર્થીના દિવસે શુક્ર અને વરુણ એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેના કારણે આ દુર્લભ યોગ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સંયોગ કેટલીક ખાસ રાશિઓ માટે ખુશીઓ લાવશે.
વૈદિક જ્યોતિષ મુજબ 9 ઓગસ્ટના રોજ સવારે 12.10 કલાકે મંગળ અને અરુણ એક બીજાથી 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ સાથે જ સવારે 8.18 કલાકે મંગળ અને શનિ એકબીજાથી 180 ડિગ્રી પર હશે જેનાથી પ્રતિયુતિ થઈ રહી છે. આવામાં કેટલીક રાશિના જાતકોને સારો એવો ફાયદો થઈ શકે છે.
Navpancham Rajyog : વૈદિક જ્યોતિષ અનુસાર, શુક્ર અને ચંદ્ર નવપંચમ યોગ બનાવશે. બંને એકબીજાના પાંચમા અને નવમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તેથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
Navpancham Yog : વૈદિક જ્યોતિષ અનુસાર, રાહુ 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પ્રવેશ કર્યા પછી રાહુ મિથુન રાશિમાં બિરાજમાન ગુરુ સાથે નવપંચમ યોગ બનાવશે. તેથી આ રાશિના લોકોનું કિસ્મત ચમકી શકે છે.
9 February 2025: 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરીનો સમય ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. તેમાં પણ 9 ફેબ્રુઆરીના રોજ સૂર્ય, મંગળ, બુધ અને શનિ એવા યોગનું નિર્માણ કરશે જેના કારણે 5 રાશિના લોકો રાતોરાત માલામાલ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ 559 વર્ષ બાદ 7 નવપંચમ રાજયોગ બની રહ્યા છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ભરપૂર ફાયદો થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિઓના દ્રષ્ટિકોણથી કેટલાક યોગ એકદમ શુભ અને વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. નવપંચમ યોગ તેમાંથી એક છે. આ યોગ ત્યારે બને છે જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ નવમા અને પાંચમા ભાવમાં સ્થિત હોય છે. નવમો અને પાંચમો ભાવ કુંડળીનો ત્રિકોણ ભાવ કહેવાય છે. જેને કુંડળીનો બેસ્ટ હાઉસ (ભાવ) પણ કહેવાય છે. પંચમ ભાવ જ્ઞાન, શિક્ષણ, સંતાન, પૂર્વ જન્મ વિશે જણાવે છે. તો નવમો ભાગ ભાગ્ય સ્થાન કહેવાય છે. આ જ કારણ છે કે આ યોગ ખાસ કરીને માનસિક અને ભૌતિક સમૃદ્ધિ, વિદ્યા, સંતાન સુખ અને જીવનમાં ઉન્નતિ માટે વધુ શુભ હોય છે
Navpancham Yog: સૂર્ય ગણતરીના દિવસોમાં મકર રાશિમાં પ્રવેશ કરશે. 14 જાન્યુઆરી 2025 એ સૂર્ય શનિની રાશિ મકરમાં ગોચર કરશે. આ ગોચર કેટલીક રાશીના લોકોના જીવનમાં આર્થિક ઉન્નતિ અને કરિયરમાં સફળતા સાથે થશે. આ અવધિમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રના બધા ચરણમાંથી પસાર થશે. સાથે જ 12 વર્ષ પછી સૂર્ય અને ગુરુનો નવપંચમ યોગ પણ બનશે. આ શુભ સંયોગ 4 રાશીના લોકોની આર્થિક સમૃદ્ધિ થવાનો સંકેત આપે છે.
Navpancham Yog: 20 ડિસેમ્બર 2024 થી શુક્ર અને ગુરુની નવપંચમ દ્રષ્ટિથી વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 3 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ રાશિઓ જેમની છે તેમના જીવનમાં 20 તારીખથી સકારાત્મક ફેરફાર અને ધન વૃદ્ધિ થતી જોવા મળી શકે છે.