Vitamin B12 Deficiency: શરીર માટે વિટામિન બી12 સૌથી મહત્વનું હોય છે. જો આ વિટામિનની ખામી લાંબા સમય સુધી રહે તો મગજ, આંખ સહિતના અંગો પર ગંભીર અસરો થવા લાગે છે. શરીરમાં વિટામિન બી12 ઓછું છે કે નહીં તે જીભ જોઈને જાણી શકો છો.
Morning Weakness Causes: જો તમે પણ સવારે જાગો ત્યારથી શરીરમાં નબળાઈ અને થાક રહેતો હોય તો આ જાણકારી તમારા માટે જ છે. શરીરમાં જ્યારે 2 મહત્વપૂર્ણ વસ્તુઓની ખામી સર્જાય છે ત્યારે શરીર નબળું પડી જાય છે અને સતત થાક રહે છે.
Irritability Reason: જો અચાનક સ્વભાવમાં ચીડિયાપણું વધી જાય, શરીરમાં સતત થાક રહેતો હોય તો આ લક્ષણને ઈગ્નોર ન કરો. આ લક્ષણ શરીરમાં જરૂરી પોષકતત્વોની ખામીનું હોય શકે છે. આ ખામી કઈ છે અને તેને દુર કેવી રીતે કરવી ચાલો તમને જણાવીએ.
Naturally Increase B12: આજે મોટા ભાગના વેઝીટેરિયન લોકો કુદરતી રીતે વિટામિન B12ના સ્તરને વધારી શકે છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફેટી લિવર ફક્ત દારૂ, મોટાપાના કારણે નહીં પરંતુ એક વિટામીનની કમીના કારણે પણ થઈ શકે છે. જે છે વિટામીન બી12. આ વિટામીનની કમીથી લિવરમાં ફેટ જામવા લાગે છે. સોજા વધે છે અને લિવર ધીરે ધીરે નબળું થાય છે. વિગતો ખાસ જાણો.
Health Tips: સતત ઠંડી લાગવી અથવા ખૂબ ઠંડી લાગવી એ કોઈ ઉણપને કારણે હોઈ શકે છે. તો, ઠંડી લાગવાના કારણો શું હોઈ શકે છે તે અહીં છે.
Health Tips In Gujarati: આજકાલ તો વિટીમીન બી12ની ઉણપની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામીન બી12ની ઉણપ જોવા મળતી હોય છે. ત્યારે જાણો વિટામીન બી12ની ઉણપ હોય તો શરીર કયા સંકેત આપે છે અને કયો આહાર લઈ શકાય.
Bad Thoughts Reason: કયા વિટામિનની કમી નકારાત્મક વિચારોનું કારણ બને છે? જો તમે તેમના વિશે જાણો છો, તો તમે તેમના પર ધ્યાન આપીને આ વિચારોને રોકી શકો છો.
Vitamin b12: આજે તમને 4 એવા ચમત્કારી દાણા વિશે જણાવીએ જેને દહીંમાં મિક્સ કરીને ખાવાનું શરુ કરી દેશો તો શરીરમાં કુદરતી રીતે વિટામિન બી12 વધી જશે.
Vitamin B12 Deficiency: આજના સમયમાં લોકો ત્યાં સુધી સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા જ્યાં સુધી શરીરમાં સર્જાયેલી ખામીના લક્ષણો દેખાવા ન લાગે. જેમકે વિટામિન બી12ની ખામી, વિટામિન બી12ની ખામી શરીરમાં સર્જાય ત્યારે રાતના સમયે આ લક્ષણો દેખાય છે.
Vitamin B12 Deficiency: આજે તમને જણાવીએ કે શરીરમાં વિટામિન B12 ઓછું હોય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. સાથે જ જાણીએ કે કઈ વસ્તુઓ ખાવાથી વિટામિન B12 ની ખામીની નેચરલી દુર કરી શકાય.
Vitamin B12 Deficiency Symptoms: જ્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય છે, ત્યારે શરીર પોતે જ તેના સંકેતો આપવાનું શરૂ કરે છે. અહીં જાણો આ વિટામિનની ઉણપ કેવી રીતે ઓળખી શકાય.
Numbness in Hand and Feet : હાથ અને પગમાં વારંવાર સુન્નતા કે ઝણઝણાટ થવી એ આ વિટામિનની ઉણપનો સંકેત હોઈ શકે છે. તેના લક્ષણો અને તેના ઉપાય માટે આ લેખમાં જાણીશું.
Home Remedy for Vitamin B12: શરીરમાં વિટામિન B12 ની ઉણપ તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રાખે છે. જો તમે વિટામિન B12 વધારવા માંગતા હો, તો અહીં એક અસરકારક ઘરેલું ઉપાય છે જે તમે અજમાવી શકો છો.
Vitamin B12 foods: આયુર્વેદિક ડૉક્ટરએ શાકાહારી લોકો માટે કેટલાક એવા ખોરાક સૂચવ્યા છે, જે દવાઓ વિના વિટામિન B12 ની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ તે ખોરાક શું કઈ છે.
Vitamin B12 Deficiency: વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં કેટલાક ફેરફાર કરી શકો છો. જો તમે દહીંમાં આ એક વસ્તુનું સેવન કરો છો, તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
Black Face Reason: સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા બેદાગ રહે. દરેક વ્યક્તિ સ્વચ્છ અને ગોરી સ્કિન ઇચ્છે છે. જો સ્કિન સંભાળની દિનચર્યાને અનુસર્યા પછી પણ સ્કિનનો રંગ ઘેરો હોય, તો તે વિટામિનની ઉણપનો સંકેત હોઈ શકે છે.
Vitamin B12: અહીં અમે તમને એક પ્રાકૃતિક રીત જણાવી રહ્યા છીએ, જે શરીરમાં વિટામિન B12 ની માત્રા વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
શરીરના વિકાસ માટે વિટામિન્સ ખૂબ જરૂરી છે. આ વિટામિન્સમાં એક બી12 છે. વિટામિન બી 12 નસોના વિકાસ માટે જરૂરી છે. જો આ વિટામિનની કમી હોય તો શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. જેમ કે પગમાં ઝણઝણાટ થવી વગેરે. વિટામિન બી12ની કમી પૂરી કરવા તમે ડાયટમાં આ ફળોને સામેલ કરી શકો છો.
Vitamin B12 Deficiency Symptoms: વિટામિન B12 શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. આ વિટામિન લાલ રક્તકણોનું નિર્માણ, નર્વસ સિસ્ટમ અને મગજના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B12ની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ વિટામિન B12ની કમીના લક્ષણો અને કારણો.
Vitamin B12: વિટામિન બી12 શરીરમાં ઓછું હોય તો તેને વધારવું જરૂરી છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દહીંમાં મિક્સ કરીને ખાવાથી વિટામિન બી12 ની ખામીને દુર કરી શકાય છે.
Health Tips: આ વિટામિન લાલ રક્તકણોની રચના, નર્વસ સિસ્ટમની યોગ્ય કામગીરી અને ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી છે. જોકે, પુરુષોમાં વિટામિન આ વિટામિનની ઉણપ એક સામાન્ય સમસ્યા છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.