PHOTOS: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...ફેમ પ્રિયા આહૂજાની હોટ બિકિની તસવીરો થઈ વાયરલ

પ્રિયા પતિ માલવ રાજદા સાથે માલદીવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી અભિનેત્રી પ્રિયા આહૂજા હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. કારણ છે તેની લેટેસ્ટ બિકિનીમાં તસવીરો. થોડા સમય પહેલા જ પ્રિયા આહૂજાએ પોતાની કેટલીક વેકેશન તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. પ્રિયા પતિ માલવ રાજદા સાથે માલદીવમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. 

પતિ પર પ્રેમ વરસાવતી જોવા મળી પ્રિયા

1/5
image

પ્રિયા આ તસવીરમાં પતિ પર ખુબ પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. 

સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ તસવીરો

2/5
image

પ્રિયા આહૂજાની વેકેશન તસવીરો હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ફેન્સ પ્રિયા આહૂજાના લૂકના વખાણ કરતા થાકતા નથી. 

પતિને લિપલોક કરતી જોવા મળી પ્રિયા

3/5
image

આ તસવીરમાં પ્રિયા પતિને લિપલોક કરતી જોવા મળી રહી છે. 

બિકિનીમાં પોઝ આપતી પ્રિયા

4/5
image

વેકેશન દરમિયાન પ્રિયા આહૂજા બિકિનીમાં પોઝ આપતી જોવા મળી. પ્રિયાનો આ હોટ અવતાર જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. 

એક બાળકની માતા છે પ્રિયા

5/5
image

અત્રે જણાવવાનું કે પ્રિયા આહૂજા એક બાળકની માતા છે. પ્રિયાને જોઈને કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકે નહીં. એક બાળકની માતા બન્યા પછી પણ પ્રિયાએ પોતાનું ફિગર મેન્ટેઈન કર્યું છે. બિકિનીમાં પણ તે જબરદસ્ત સુંદર લાગી રહી છે.