પોતાની દિકરીની ઓળખ આપીને વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયા પછી બંન્નેએ...

સંસ્કારી નગરી ગણાતા જામનગરને કલંકીત કરતી ઘટના સામે આવી છે.

1/9
image

જામનગર : શહેરમાં એક ખુબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરનો એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો છે. 

2/9
image

સફેદ વાળ થઇ ચુક્યા છે તેવો લંપટ પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે  રોમાન્સ કરતો ઝડપાયો છે. હદ તો ત્યારે થઇ જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો. 

3/9
image

ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી. 

4/9
image

જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. અહીં પ્રવેશ્યા બાદ તેની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. 

5/9
image

આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા. 

6/9
image

જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 

7/9
image

50 વર્ષની ઉંમરના આધેડે સમાજની શરમ નેવે મૂકી 12 થી 15 વર્ષની બાળકીને સાથે કર્યા શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. હાલ તો તેના સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. 

8/9
image

જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે ન તો તે બુઢાને મોઢા પર શરમ હતી ન તો તે તરૂણીના મોઢા પર શરમ હતી. 

9/9
image

બંન્ને જાણે કોઇ બહાદુરીભર્યું કામ કરીને જતા હોય તે પ્રકારે બેશરમીથી જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી થાય તેની રાહ જોવાઇ રહી છે.