jamnagar police

પોતાની દિકરીની ઓળખ આપીને વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયા પછી બંન્નેએ...

સંસ્કારી નગરી ગણાતા જામનગરને કલંકીત કરતી ઘટના સામે આવી છે.

Dec 11, 2021, 07:12 PM IST

JAMNAGAR પોલીસકર્મીઓની આ હરકતે સૌને ચોંકાવ્યા, ઉચ્ચ અધિકારીએ આ લીધો નિર્ણય

જામનગર પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સિટી-બી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ દ્વારા હાજરી ન આપવા અને તેમની જગ્યાએ અન્ય કર્મચારીઓએ ફાયરિંગ કરતા પોલીસબેડામાં ખડભળાટ મચી ગયો છે

Nov 12, 2021, 12:31 PM IST

Jamnagar: દેશની ધરોહરની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને જામનગર પોલીસે ઝડપી લીધી

LCB દ્વારા આંતરરાજ્ય ચોરી કરતા ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી 41 ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીઓને આંતરરાજ્ય ગેંગ અંજામ આપતી હતી. સોના ચાંદીના દાગીના, રોકડ અને ધાતુની મૂર્તિ સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ગેંગના ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે, જ્યારે 41 જેટલી ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપી પાડવામાં જામનગર LCBને સફળતા મળી છે.

Oct 27, 2021, 07:02 PM IST

સૌરાષ્ટ્રમાં ઘરે આવેલા મહેમાનોએ આત્મહત્યા કરી લીધી, પોલીસ પણ કેસ જાણીને ચોંકી ઉઠી

જિલ્લાના ભાણવડ ગામે ગાયત્રીનગરમાં સામુહિક આત્મહત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ત્રણ મહિલાઓના મોત ઝેરી દવા પી આત્મહત્યા બાદ પોલીસે ફોરેન્સિક પીએમ અંતે જામનગર મૃતદેહોને ખસેડાયા છે. હાલ પ્રાથમિક તપાસના અંતે તો અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી તપાસ શરૂ કરાઇ છે. 

Oct 11, 2021, 06:37 PM IST

જામનગર પોલીસબેડામાં ટોકિંગ પોઈન્ટ બન્યો મહિલા PSI નો લાંચ લેવાનો કિસ્સો

  • એક જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જામનગર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હતી
  • પી.એસ.આઇ ઉમા ભટ્ટ વતી રૂપિયા 5 હજારની લાંચ લેતા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા પકડાયા 

Jun 26, 2021, 02:52 PM IST

JAMNAGAR: વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો

શહેરમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોને ઘણી વાર એટલા અંધ થઇ જાય છે કે તમામ ભાન ભુલી જતા હોય છે. જામનગર તાલુકાના નારણપર ગામમાં એક યુવતીનું હાલમાં જ અપહરણ થયું હતું. જે અપહરણની પોલીસ ફરિયાદ બાદ યુવતીએ તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો. પરિવારને તાંત્રીક વિધિના બહાને યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. 

Jun 24, 2021, 10:46 PM IST

કોરોના કાળમાં ઉમદા કામગીરી બદલ જામનગરમાં ખાનગી કંપનીએ પોલીકર્મીઓનું કર્યું સન્માન

કોરોના કાળમાં સમગ્ર જામનગર જિલ્લાના પોલીસ કર્મીઓએ ખડેપગે રહીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાનમાં રાખીને કાયદા અને નિયમોનું પાલન કરાવ્યું. આવા કોરોના વોરિયર્સને હવે જામનગરવાસીઓ પણ સન્માનિત કરી રહ્યાં છે.

Jun 9, 2021, 04:42 PM IST

JAMNAGAR: બોલિવુડને પણ શરમાવે તેવી રીતે ગાડીમાં આવેલા વ્યક્તિએ કરી હત્યા

ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે એક યુવાનનું ગળુ કાપીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી હતી. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને તેના ભાઇએ આ ઘટનાને અંજામ આપતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. હત્યા નીપજાવી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. 

May 24, 2021, 09:37 PM IST

વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !

* જામનગરમાં ઈવા પાર્કમાં બિલ્ડર પર ફાયરિંગનો મામલો
* ફાયરીંગની ઘટનામાં સાત આરોપીઓ ઝડપાયા
* ચાર શાર્પ શૂટર સહિત સાત આરોપીઓની ધરપકડ
* ભુમાફિયા જયેશ પટેલ દ્વારા બિલ્ડર પર કરાવ્યું હતું ફાયરિંગ
* ચાર દિવસ પહેલા ઇવા પાર્કમાં બિલ્ડર પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ
* જામનગરમાં જ રહેતા 7 આરોપીઓને એલસીબી એ ઝડપી પાડ્યા

Jan 31, 2021, 09:10 PM IST

જયેશ પટેલને ડામવામાં સરકાર નિષ્ફળ, પટેલ યુવાનના મોઢામાં ગોળી મારી દીધી અને...

* જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની વધુ એક હરકત
* રણજીતસાગર રોડ પર ઈવા પાર્કમાં ફાયરીંગની ઘટના
* ઇજાગ્રસ્ત થયેલ યુવાનને હોસ્પિટલ સારવારમાં ખસેડાયો
* ભુમાફિયા જયેશ પટેલ સહિત ચાર શખ્સો સામે નોંધાયો ગુનો

Jan 28, 2021, 08:27 PM IST

ગર્લફ્રેંડના લેપટોપમાં રેગિંગનો એક વીડિયો જોયો, યુવકને એવી લત પડી ગઇ કે 5 રાજ્યોમાં મચાવ્યો હાહાકાર

એમ.પી.શાહ મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલમાં થયેલ 6 લેપટોપ ચોરીનો ભેદ ઉકેલી ભારતમાં 40 થી વધુ મેડિકલ હોસ્ટેલોમાંથી 500 થી વધુ લેપટોપની ચોરી કરનાર આંતરરાજ્ય ચોરને જામનગર સીટી બી ડિવિઝન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેના પગલે આંતરરાજ્ય લેપટોપની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે.

Jan 15, 2021, 04:52 PM IST

જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

* ખૂનનું કાવતરૂં રચનાર ટોળકી ઝડપાઈ
* બે તમંચા સહિતના ઘાતક હથિયારો કબજે કરાયા
* જુના ઝઘડાની અદાવતમાં ખૂનનું કાવતરું રચાયું હતું
* ખૂનના કાવતરામાં સાત ઈસમો પકડાયા, છ ફરાર

Jan 15, 2021, 04:39 PM IST

બિનકાયદેસર પિસ્ટલ સાથે એકની ધરપકડ, પુછપરછમાં થઇ શકે છે અનેક ચોંકાવનારા ખુલાસા

જામનગર એલસીબી ટીમે થોડા દિવસો પૂર્વે શહેરમાંથી એક શખ્સને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ અને હથિયારોના રેકેટને ભેદવા પોલીસે તપાસ કરતા એક મોટા નેટવર્કનો કહી શકાય તેવો પર્દાફાશ એલસીબી ટીમે કર્યો છે. એક હથિયાર નહિ પરંતુ જામનગર શહેરથી દુર જમીનમાં દાટેલા 10 હથિયારો અને 17 જીવંત કાર્ટીસ પણ પોલીસે કબજે કર્યા હતા. આ હથિયાર છુપાવનાર બે શખ્સોનો જેલમાંથી કબજો લઇ સઘન પૂછપરછમાં હજુ વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ થઇ શકે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે.

Dec 20, 2020, 04:50 PM IST

જામનગરના યુવા પોલીસ કર્મચારીએ પત્ની સાથે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીએ શહેરના શરૂસેક્સન રોડ પર આવેલ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં ગત રાત્રીના સમયે પોતાની પત્ની સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

Aug 18, 2020, 05:30 PM IST

જામનગરમાં જૂથ અથડામણ, 8 લોકોને ઈજા; એકની હાલત અતિ ગંભીર

 જામનગરના સચાણામાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાઓ સહિત 8 લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અથડામણની ઘટનામાં એક ઈસમની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

Jun 6, 2020, 04:13 PM IST

જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો

જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ધોળા દિવસે ઘરની અંદર ભત્રીજાની બે કાકાઓ દ્વારા લાકડાના ધોકા માથા પર મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને કાકાઓ ફરાર થયા હતા.

May 15, 2019, 09:11 AM IST