આ છે ભારતના પાંચ Tik Tok પોપ્યુલર સ્ટાર્સ જેમના VIDEOS એ મચાવી છે ધમાલ

હાલમાં ટિકટોક સોશિયલ મીડિયાની સૌથી પોપ્યુલર એપ બની ગઇ છે. સામાન્યથી માંડીને ટીવી, બોલીવુડ સ્ટાર્સ હાલ ટિક ટોક પર પોતાના વીડિયો શેર કરી ધમાલ મચાવી રહ્યા છે. આ ટિક ટોકએ ઘણા સામાન્ય લોકો રાતો રાત સુપર સ્ટાર બનાવી દીધા છે. 

નવી દિલ્હી: હાલ ટિક ટોક સોશિયલ મીડિયાની સૌથી પોપ્યુલર એપ થઇ ગયા છે. સામાન્યથી માંડીને ટીવી, બોલીવુડ સ્ટાર્સ હાલ પોતાના વીડિયો શેર કરી ધમાલ મચાવી રહ્યા છે. આ ટિક ટોકએ સામાન્ય લોકોને રાતોરાત સુપર સ્ટાર બનાવી દીધા છે. ટિક ટોકની વધતી જતી લોકપ્રિયતા અને તેના પ્રત્યે લોકોનું દિવાનાપન જોતા ઘણીવાર તેને ભારતમાં બેન કરવા માંગ પણ ઉઠી, પરંતુ ત્યારબાદ પણ આજે ટિક ટોક યૂઝર્સની સંખ્યા વધી રહી છે. આજે અમે તમને તે ટિક ટોક યૂઝર્સ સાથે રૂબરૂ કરાવીશું જે કોઇ સેલિબ્રિટી ન હતા પરંતુ આજે ટિક ટોક પર પોતાના પ્રશંસકોની ભારે સંખ્યા બાદ તે જરૂર સુપર સ્ટાર બની ગયા છે. 

અવનીત કૌર

1/5
image

ટિક ટોક સ્ટાર અવનીત કૌર અવનીત કૌરને ડાન્સ ઇન્ડીયા ડાન્સ લિટલ ચેમ્પથી ઓળખ ન મળી શકી જે તેમને ટિક ટોકથી મળી. આજે અવનીત કૌર ટિક ટોક પર ભારે ડિમાન્ડમાં રહે છે. ટિક ટોક પર અવનીતના ડઝનો વીડિયો છે જેમાં તેમનો કાતિલ અંદાજ જોઇ તમે પણ તેમની અદાઓના દીવાના થઇ જશે. અવનીત કૌરના ટિક ટોક પર 21 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

@avneetkaur_13

Well it’s trending ##duetwithavnet ##avneetians ##trending

Laxed Siren Beat Loop - Jawsh 685

 

ગરિમા ચોરાસિયા

2/5
image

ટિક ટોક સ્ટાર ગરિમા ચોરાસિયા ગરિમા ચોરસિયા ટિક ટોકનો જાણીતો ચહેરો બની ગઇ છે. ગરીમા પોતાના ડાંસ, અદા અને બોલ્ડનેસથી ટિક ટોક પર છવાયેલી રહે છે. ગરિમા ચોરાસિયાના ટિક ટોક પર 19.9 મિલિયન ફોલોવર્સ છે. 

 

@gima_ashi

So how’s my transition smooth or not?? You like it? ##gimaashi ##foryou ##transition ##slomo ##sketchers ##stayhome

♬ Skechers by DripReport - goalsounds

નિશા ગુરાગેન

3/5
image

ટિક ટોક સ્ટાર નિશા ગુરાગેન નિશા ગુરાગેન પોતાના લિપ-સિંક વીડીયો અને એક્ટિંગને લઇને ટિક ટોક પર ફેમસ છે. નિશાના કેટલાક વીડિયોએ તેમને રાતોરાત ટિક ટોકની સુપર સ્ટાર બનાવી દીધી. નિશાના ટિક ટોક પર 24.7 મિલિયન ફોલોવર્સ છે.

@nishaguragain

Uff Kya raat aayi hai ##foryoupage ##trending ##stayhome ##nishaguraginfam

♬ original sound - nishaguragain

 

રિયાઝ અલી

4/5
image

ટિક ટોક સ્ટાર રિયાઝ અલી રિયાઝ અલી પોતાના ડાન્સિંગ, લિપ્સિંગ અને હ્યૂમર માટે ટિક ટોકના એકદમ પોપ્યુલર સ્ટાર છે. રિયાઝની છોકરીઓ ખૂબ દીવાની છે. રિયાઝના ટિક ટોક પર 18 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. 

અવેજ દરબાર

5/5
image

ટિક ટોક સ્ટાર અવેજ દરબાર

અવેજ દરબાર ટિક ટોક પર એકદમ ડિમાન્ડિંગ સ્ટાર છે. અવેજની પોપ્યુલેરિટીનો અંદાજો હવે આ વાતથી લગાવી શકાય છે કે ટિક ટોક બાદ તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. અવેજ કંપની એસ પ્રોડ્ક્શનન સંસ્થાપક અને નિર્દેશક પણ છે. અવેજ ડાન્સકર અને કોરિયોગ્રાફર પણ છે. અવેજના ટિક ટોક પર 24 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. આ અવેજ છોકરીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય છે. 

 

@awezdarbar

You nailed it @itsnoriana  Hai ke nahi public? ##ConoxAwu ##DancewithAwez ##Atrangz ##NoraFatehi

♬ Coño (feat. Jhorrmountain x Adje) - Puri