Aahana Kumra નો બિકીની અવતાર થયો વાયરલ, એકદમ બોલ્ડ અંદાજમાં મળી જોવા-SEE PICS

બોલીવુડ અભિનેત્રી આહના કુમરા (Aahana Kumra) જલદી જ વિદ્યુત જામવાલ સાથે 'ખુદા હાજિઝ' નામની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે એક અરબ એજન્ટનો રોલ ભજવી રહી છે

નવી દિલ્હી; બોલીવુડ અભિનેત્રી આહના કુમરા (Aahana Kumra) જલદી જ વિદ્યુત જામવાલ સાથે 'ખુદા હાજિઝ' નામની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે એક અરબ એજન્ટનો રોલ ભજવી રહી છે. ફિલ્મમાં આહાના એક્શન કરતી જોવા મળશે. સાથે જ તે હિજાબ પહેરી અરબીમાં વાત કરતી જોવા મળશે. આ ઉપરાંત વધુ એક ફિલ્મ 'હાઉ ટૂ કિલ યોર હસબન્ડ'માં પણ જોવા મળશે. જેનું શૂટિંગ ગત વર્ષે બ્રિટનમાં થયું છે. 

તમને જણાવી દઇએ કે આહાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે. આ ક્રમમાં તેમના કેટલાક ઇંસ્ટા ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે, જેમાં તેમનો બિકીની અવતાર જોવા મળ્યો છે. આ વાયરલ ફોટામાં આહાના એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. તો આવો તમને બતાવીએ આહાનાની તે 10 તસવીરો જે હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો આહાના કુમરાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.)