Vaani Kapoor ની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, Viral Pic

વાણી કપૂર (Vaani Kapoor) દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો છે, જે હાલ સોશિયલ મીડિયા પર કહેર વર્તાવી રહી છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી વાણી કપૂર (Vaani Kapoor) હાલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. વાણી કપૂર અવાર-નવાર પોતાના તસવીરો શેર કરતી જોવા મળે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી એવી કેટલીક તસવીરો છે, જે હાલ સોશિયલ મીડિયા પર કહેર વર્તાવી રહી છે. વાણી કપૂરનું કહેવું છે કે તે ડરને ખતમ કરવાની દિશામાં કામ કરી રહે છે. ડર એક એવી વસ્તુ છે જેનાથી કોઇને ડરવાની જરૂર નથી. તાજેતરમાં જ વાણીએ ડરને સૌથી મોટી અડચણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે 'ડર આપણો સૌથી મોટી અડચણ છે એટલા માટે મને લાગે છે કે આપણે બધાએ આ એક વસ્તુમાંથી બહાર આવવાની જરૂર છે. 

વર્કફ્રંટની વાત કરીએ તો આગામી સમયમાં વાણીની ઘણી બધી ફિલ્મો આવવાની છે. તે 'શમશેરા'માં રણવીર કપૂરની સાથે અને 'બેલ બોટમ'માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. તે અભિષેક કપૂરની એક શીર્ષકહીન ફિલ્મનો ભાગ છે જેમાં તે આયુષ્માન ખુરાના સાથે કામ કરતી જોવા મળશે. તો આવો તમને બતાવીએ વાણી કપૂરની તે 10 તસવીરો જે હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો વાણી કપૂરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)