ધનતેરસે ઓળખી લો ગુજરાતના ટોપ 10 ધનકુબેરોને, મા લક્ષ્મીના આમની પર જ છે ચારહાથ

''ગુજરાત કી હવા મેં વેપાર હૈ સાહેબ, મેરી સાંસ તો રોક લોગે લેકિન ઇસ હવા કો કૈસે રોકોગે'' શાહરૂખ ખાનની રઇસ ફિલ્મનો આ ડાયલોગ તમને યાદ જ હશે. આ ડાયલોગ શાહરૂખ ખાને હવામાં જ બોલ્યો નથી પરંતુ આ ગુજરાતની હકીકત છે. દેશ અને દુનિયામાં જાણિતા બિઝનેસમેનમાં ઘણા ગુજરાતથી આવે છે.  આ યાદીમાં અદાણીથી માંડીને કરસન પટેલ સુધી સામેલ છે. અમે તમને ગુજરાતના એવા 10 બિઝનેસમેન વિશે જણાવી રહ્યા છીએ જેમાં 10 માંથી 9 અમદાવાદીઓ છે. 

સમીર પટેલ (વડોદરા) 13,000 કરોડ

1/10
image

સમીર પટેલ (વડોદરા) 13,000 કરોડ

ચુડગર એન્ડ ફેમિલી 19,600 કરોડ

2/10
image

બિનીશ, નિમિશ અને ઉર્મિશ હસમુખ ચડગારી બ્રધર્સ ઇંટાસ ફાર્માસ્યુટિકલ્સના માલિક છે તેમની કુલ સંપત્તિ 19,600 કરોડની છે.   

ભદ્રેશ શાહ 22,200 કરોડ

3/10
image

ભદ્રેશ શાહ આલા મેટલરર્જિકલ કંપની એઆઇએ એન્જિનિયરિંગના સંસ્થાપક છે. તેમની કુલ સંપત્તિ  22,200 કરોડ છે. 

મધુકર પારેખ 29,300 કરોડ

4/10
image

પિડીલાઇટ ઇંડ્સ્ટ્રી એટલે કે ફેવિકોલના ચેરમેન મધુકર પારેખની સંપત્તિ 29,300 કરોડ પહોંચી ગઇ છે. 

સમીર મહેતા 33,700 કરોડ

5/10
image

સમીર અને સુધીર મહેતા બ્રધર્સની કુલ સંપત્તિ 21,900 કરોડ રૂપિયા છે. ગુજરાતના અમીરોની યાદીમાં તે ચોથા અને પાંચમા સ્થાન પર આવે છે. 

સુધીર મહેતા 33,700 કરોડ

6/10
image

સમીર અને સુધીર મહેતા બ્રધર્સની કુલ સંપત્તિ 21,900 કરોડ રૂપિયા છે. ગુજરાતના અમીરોની યાદીમાં તે ચોથા અને પાંચમા સ્થાન પર આવે છે. 

સંદીપ એન્જિનિયર 32,400 કરોડ

7/10
image

સંદીપ પ્રવીણભાઇ એન્જિનિયરની કુલ સંપત્તિ 32,400 કરોડ રૂપિયા છે. 

કરસનભાઇ પટેલ 50100 કરોડ

8/10
image

કરશન પટેલ ભારતના ડિટર્જેન્ટ બ્રાંડ નિર્માના સંસ્થાપક છે. ફોર્બ્સના અનુસાર તેમની કુલ સંપત્તિ 33800 કરોડ રૂપિયા હતા. તે ગુજરાતના સૌથી બીજા અમીર વ્યક્તિ છે. 

પંકજ પટેલ 54000 કરોડ

9/10
image

પંકજ પટેલ કેડિલા હેલ્થકેર ફાર્માના માલિક છે. તેમની કુલ સંપત્તિ 33700 કરોડ રૂપિયા છે. 

ગૌતમ અદાણી 5 લાખ કરોડ

10/10
image

ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 140200 કરોડ રૂપિયા છે. IIFL વેલ્થ હુરૂન ગુજરાત રિચ લિસ્ટ 2020 ના અનુસાર તેમની સંપત્તિમાં 48 ટકાનો વધારો થયો છે.