Reliance vs Adani Group: અદાણી ગ્રુપની અનેક કંપનીઓમાં ગત એક વર્ષમાં તેજી આવી છે. ગૌતમ અદાણી ફરી એશિયાના નંબર વન અમીર બન્યા છે. અમેરિકામાં એક મોટા ગ્રુપે હાલ અદાણીની કંપનીમાં ભાગીદારી ખરીદી કરી છે. જ્યારે કે રિલાયન્સમાં પોતાનુ હોલ્ડિંગ ઘટાડ્યું
Asia Richest Person: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના અપડેટ મુજબ, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 95.4 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ તેમનાથી ઓછી છે.
AI Investment: અદાણી ગ્રુપે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ 2035 સુધીમાં ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે ડેટા સેન્ટર બનાવવા માટે 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
Gautam Adani Home: ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી અનેક શહેરોમાં આલીશાન મિલકતોના માલિક છે. તેમના મુખ્ય ઘરોમાં દિલ્હીમાં આવેલ લુટિયન્સમાં 400 કરોડનો 3.4 એકરનો બંગલો અને અમદાવાદમાં શાંતિવન નામની એક વિશાળ એસ્ટેટ સામેલ છે. શાંતિવન આધુનિક વાસ્તુકલા અને પરંપરાગત ભારતીય ડિઝાઇનનું મિશ્રણ છે, જેમાં મોટા બગીચા અને હાઈ સુરક્ષા વ્યવસ્થા છે.
Adani Company Merger: NCLT એ જણાવ્યું હતું કે આ મર્જરથી કાર્યકારી કાર્યક્ષમતા વધશે, સંસાધનોના ઉપયોગને શ્રેષ્ઠ બનાવશે અને કોઈપણ પક્ષના હિતોને નુકસાન થશે નહીં. આ મર્જર 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે.
Adani Buy Company: અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી એન્ટરપ્રાઇઝે બીજી કંપનીમાં નોંધપાત્ર હિસ્સો મેળવ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે આ કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદી લીધો છે.
PM Modi And Adani Deep Fake Video : PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ: જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ
Adani Ambani Lifetime Earning: આ વર્ષે, બન્ને દિગ્ગજની કુલ સંપત્તિમાં કુલ 195 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો. પહેલા બિઝનેસ મેનની કુલ સંપત્તિ 102 બિલિયન ડોલર અને બિઝા બિઝનેસ મેનની કુલ સંપત્તી 93 બિલિયન ડોલરથી વધુ છે. તેમની સંયુક્ત વાર્ષિક કમાણી મુકેશ અંબાણીની કુલ $106 બિલિયન અને અદાણીની કુલ $85.6 બિલિયનથી વધુ છે.
Buy Company: અદાણી ગ્રુપની એક સંયુક્ત સાહસ કંપનીને ખરીદી છે. કંપની પાસે નોંધપાત્ર પ્રમાણમાં જમીન છે. કંપની મહારાષ્ટ્રના મુંબઈમાં નોંધાયેલી છે. આ ખરીદી સાથે અદાણીના આ શેરમાં વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
Sell Stake: અદાણી ગ્રુપના પોર્ટફોલિયોમાંથી એક કંપનીને દૂર કરવામાં આવી છે. અદાણી ગ્રુપે બ્લોક ડીલ દ્વારા આ કંપનીમાં તેનો બાકી રહેલો હિસ્સો વેચી દીધો છે. આ સમાચારની અસર આજે કંપનીના શેરમાં જોવા મળી રહી છે, જેમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
Adani Buy New Company:એવા અહેવાલો છે કે અદાણી ગ્રુપ આ કંપનીને હસ્તગત કરવાની રેસમાં વેદાંતાને પાછળ છોડી શકે છે. બજાર માને છે કે જો અદાણી ગ્રુપ આ સોદો જીતી જશે, જેના કારણે શેરમાં ઉછાળો આવ્યો છે.
Adani Buy Company: અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે આ દિગ્ગજ કંપનીમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો છે. 11 સપ્ટેમ્બરના રોજ ખરીદી કરી લીધી છે, ત્યારે હવે કંપનીના શેર પર ફોકસ રહેશે. કંપનીને 1342 કરોડમાં ખરીદવામાં આવી છે.
Adani Stock Split: અદાણી ગ્રુપની કંપનીના શેરનું વિભાજન થવા જઈ રહ્યું છે. કંપનીએ 5 સપ્ટેમ્બરે એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું છે કે શેરધારકોએ તેને મંજૂરી આપી દીધી છે.
Gautam Adani Private Jet : ગૌતમ અદાણીએ વધુ એક લક્ઝરી બિઝનેસ જેટ ખરીદ્યું છે. આ વિમાન સ્વિટ્ઝર્લૅન્ડના બેસલથી ગણેશ ચતુર્થીના દિવસે અમદાવાદ પહોંચ્યું હતું. આ વિમાનમાં 5-સ્ટાર હોટલ જેવી તમામ સુવિધાઓ છે.
Buy Company: અદાણી ગ્રુપે સોમવારે માર્કેટ બંધ થયા બાદ આ જાણકારી આપી હતી, જો કે આજે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં 4 ટકા અને 2 ટકાનો વધારો થયો હતો. જો કે આ ખરીદીની અસર આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ શેરમાં જોવા મળી શકે છે.
Adani Buy Company: થોડા વર્ષો પહેલા, આ શેરનો ભાવ 290 રૂપિયાને વટાવી ગયો હતો પરંતુ પાછળથી મોટો ઘટાડો થયો અને ભાવ 3 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. ગયા શુક્રવારે અને 8 ઓગસ્ટના રોજ કંપનીના શેરમાં તોફાની વધારો નોંધાયો હતો. તેનું મુખ્ય કારણ કંપની ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ સૌથી આગળ હોવાનું છે.
Adani Group Invest: અદાણી ગ્રુપે લગભગ 83000 કરોડ રૂપિયા સુધીના રોકાણની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ દ્વારા પોતાની હાજરી નોંધાવી રહ્યું છે.
Adani Company Stock Split: કંપનીના બોર્ડે અદાણીના આ કંપનીના શેરને 1:5ના રેશ્યોમાં વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ વિભાજન દ્વારા શેરની કુલ સંખ્યા વધે છે, પણ રોકાણકારોની હોલ્ડિંગનું મુલ્ય તેટલું જ રહે છે.
Adani Group Investment: ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે 96000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રિયલ એસ્ટેટ વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીત અદાણીના નેતૃત્વમાં ગ્રુપનો એરપોર્ટ ડિવિઝન સ્થાનિક વિકાસને પ્રાથમિકતા આપી રહ્યો છે. ખાસ કરીને નવી મુંબઈ અને મુંબઈ એરપોર્ટ પર તેના મુખ્ય પ્રોજેક્ટ્સ દેશના તેજીમય ઉડ્ડયન બજારમાં પ્રવેશ કરે છે.
adani company in jamnagar watch video for more details
Adani Healthcare Sector: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઝડપથી પોતાનો વ્યવસાય વધારી રહ્યા છે. તેમણે હવે આરોગ્યસંભાળ ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. અદાણીનો પરિવાર આરોગ્યસંભાળ ક્ષેત્રમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
Buy Company: ગૌતમ અદાણી ગ્રુપ નાદાર કંપનીને હસ્તગત કરવાની રેસમાં આગળ છે. શેરબજારમાં આ કંપનીના શેરનો ભાવ 3 રૂપિયા છે. આ કંપનીના શેરનું ટ્રેડિંગ લાંબા સમયથી બંધ છે.