90ના દાયકાની અજીબો-ગરીબ તસવીરો, કલાકારોની હરકતો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે

90ના દાયકાની કેટલીક તસવીરોએ વિવાદ પેદા કર્યો હતો.

માયાનગરીમાં એક્ટિંગ ઉપરાંત ફેશન, ગ્લેમર, અને ફોટોશૂટ્સનું ખુબ મહત્વ હોય છે. આ જ કારણ છે કે પોતાની ફિલ્મો વેચવા માટે નિર્માતા-ડાઈરેક્ટર એકથી ચડિયાતા ફોટોશૂટ કરાવે છે. આ બાજુ ફિલ્મી સિતારાઓ વિશે લખનાર મેગેઝીન પણ આ સિતારાઓ માટે ફોટોશૂટ્સ અરેન્જ કરે છે. આ ફોટોશૂટ્સ પર ફિલ્મી સિતારાઓના લાખો કરોડો ફેન્સની નજર હોય છે અને આ ફોટોશૂટ્સ આ સિતારાઓના ફિલ્મી કરિયર માટે પણ ખાસ મહત્વના હોય છે. પરંતુ  90ના દાયકામાં 

કરિશ્માનું આ ફોટોશૂટ સમજ બહાર

1/11
image

આ ફોટોશૂટમાં અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરનો અંદાજ કોઈની પણ સમજ બહાર છે.

ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ગયા હતા ગોવિંદા અને જૂહી?

2/11
image

આ ફોટોશૂટને જોઈને ગોવિંદા અને જૂહી ચાવલાના ફેન્સ હસી હસીને બેવડા વળી જશે. એવું લાગે છે કે જાણે તેઓ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ગયા હોય. 

આદિત્ય પંચોલીનું વિવાદિત ફોટોશૂટ

3/11
image

90ના દાયકામાં પોતાની ઓળખ બનાવવાની જદ્દોજહેમત કરી રહેલા આદિત્ય પંચોલીએ ક્યારેક આવું પણ ફોટોશૂટ  કરાવ્યું હતું. જેને જોઈને લોકો હસી પડે છે. 

શક્તિ કપૂરના બોલ્ડ અવતારે લોકોને કર્યા ક્લિન બોલ્ડ

4/11
image

શક્તિ કપૂરના આ બોલ્ડ અવતારે તે સમયે તેના ચાહકોને ક્લિન બોલ્ડ કર્યા હતાં. જો કે લોકો માટે એક મજાક પણ બની ગયું હતું. 

રવિના ટંડન પર ચડી બેઠો હતો સની દેઓલ

5/11
image

ફિલ્મ સ્ટાર સની દેઓલે પણ એક ખુબ જ વિચિત્ર ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે અભિનેત્રી રવિના ટંડનના ખોળામાં જઈ  બેઠો હતો. 

જેકી શ્રોફે ફ્લોન્ટ કર્યું વાળવાળું બોડી

6/11
image

જેકી શ્રોફના આ ફોટોશૂટે ખુબ હડકંપ મચાવ્યો હતો. જ્યારે તેઓ એક પુલમાં પોતાનું વાળવાળું બોડી ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. 

ઋષિ કપૂરનું ફની ફોટોશૂટ

7/11
image

દિવંગત અભિનેતા ઋષિ કપૂરનું આ ફોટોશૂટ પણ ખુબ જ ફની હતું. 

વિદુ દારા સિંહનો ડીયો ચેક કરતી હતી ફરાહ?

8/11
image

આ એક ખુબ જ વિચિત્ર ફોટોશૂટ હતું. જેને જોઈને આજે પણ લોકો હસી પડે છે. 

અક્કીને આ શું થઈ ગયું?

9/11
image

કરિશ્મા કપૂર અને અક્ષય કુમારનું આ ફોટોશૂટ જોઈને લોકો આજે પણ હસી પડે છે. એવું લાગે છે કે જાણે કરિશ્મા કપૂર પોતે ગળે પડી હોય અને ખેલાડી કુમાર બચીને ભાગવા માંગતા હોય. 

શ્રીદેવીનો ભાર નહતા ઉઠાવી શકતા જિતેન્દ્ર

10/11
image

આ ફોટોશૂટમાં જિતેન્દ્રને જોઈને એવું લાગે છે કે જાણે તેઓ શ્રીદેવીને જબરદસ્તીથી ઉઠાવી રહ્યા છે. 

એક જ ડ્રેસમાં જ્યારે રેખા અને કાજોલે કરાવ્યું ફોટોશૂટ

11/11
image

આ તે સમયનું સૌથી વિચિત્ર ફોટોશૂટ હતું જેમાં રેખા અને કાજોલ એક જ ડ્રેસમાં જોવા મળ્યા હતાં.