બચ્ચનપરિવારે આ રીતે ઉજવી રક્ષાબંધન, જુઓ PICS

1/6
image

રક્ષાબંધન સેલિબ્રેશન વખતે બચ્ચનપરિવારની કેટલીક તસવીરો સામે આવી છે. કેટલીક તસવીરોમાં આરાધ્યા બચ્ચન તેના ફોઈ શ્વેતા બચ્ચનના દીકરા અગત્સ્ય નંદાને રાખડી બાંધતી દેખાય છે. 

2/6
image

આ સેલિબ્રેશન દરમિયાન આરાધ્યાએ ક્રીમ લહેંગો અને લાલ દુપટ્ટો પહેર્યો હતો. 

3/6
image

ઐશ્વર્યા દ્વારા શેયર કરવામાં આવેલી તસવીરમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા, શ્વેતા બચ્ચન, નવ્યા, અગત્સ્ય, આરાધ્યા અને અભિષેકની કઝીન જોવા મળી રહી છે. 

4/6
image

શ્વેતા અને અભિષેક બંને રક્ષાબંધનની મજા માણતા જોવા મળ્યા છે. 

5/6
image

શ્વેતા દ્વારા શેયર કરાયેલી તસવીરમાં અભિષેક અને આરાધ્યા પણ જોવા મળે છે. 

6/6
image

આ પછી શ્વેતાએ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથેની તસવીર શેયર કરી છે.