આવી ગઇ કોરોના પ્રૂફ Ultra-luxurious કાર, જાણો કિંમત અને ખાસિયત

બોલસ નામની કંપનીએ ટેરા ફર્મા નામની ટ્રાવેલર ડિઝાઇનરની છે, જે કોરોના પ્રૂફ છે. જી હાં, આ બસમાં ઉપલબ્ધ સુવિધાઓ કોઇ લક્ઝરી હોસ્પિટલથી કમ નથી. અને તેનું ઇંટીરિયર પણ ખૂબ ખાસ છે, જે તમારું મન મોહી લેશે.

Terra Firma

1/9
image

ટેરા ફર્મા નામની આ બસમાં કોવિડ ગ્રેડ હાઇઝિન સિસ્ટમ છે. એમાં હોસ્પિટલ ગ્રેડનું એર પ્યૂરિફાયર લગાવેલું છે. કીટાણુંને ખતમ કરનાર યૂવીસી લાઇટીંગ છે અને ઇંટીરિયર ફાઇવ સ્ટાર હોટલ જેવી. જોકે તેની કિંમત ખૂબ વધુ છે. તેની કિંમત 2 લાખ 65 હજાર અમેરિકી ડોલર એટલે કે 1.92 કરોડ રૂપિયાથી વધુ છે. 

Terra Firma

2/9
image

આ લક્ઝરી ગાડીમાં ટેમ્પરેચર મોનિટરિંગ મશીન લાગેલું છે. 

Terra Firma

3/9
image

ટેરા ફર્મામાં એર ફિલ્ટર, યૂવીસી લાઇટિંગ પણ છે. 

Terra Firma

4/9
image

પાણી ફિલ્ટર કરવા માટે ટૂ-સ્ટેજ વોટર ફિલ્ટરેશન સિસ્ટમ લાગેલી છે. 

Terra Firma

5/9
image

તેમાં એવો બેડરૂમ છે, જેને તમે ખુલ્લા આકાશ તરીકે પણ મજા ઉઠાવી શકો છો.

Terra Firma

6/9
image

બસનું શાનદાર ઇંટીરિયર તમારું મન મોહી લેશે. અંદરથી કોઇ આલીશન બેડરૂમ જેવું લાગે છે. 

Terra Firma

7/9
image

એડવેંચર પસંદ લોકો માટે આ એકદમ સુવિધાજનક છે અને તમે તેમાં બેસીને ખૂબ સારો અનુભવ કરી શકો છો. 

Terra Firma

8/9
image

આ ઉપરાંત જીપીએસ ટ્રેકિંગ થતું હોવાથી યાત્રા પણ સુરક્ષિત રહે છે. 

Terra Firma

9/9
image

બસ ઇંટીગ્રેટેડ બ્લૂટૂથ બ્રેક કંટ્રોલરથી સજ્જ છે.